‘કલર્સ’ ટીવી ચેનલના શો….

d1

‘કલર્સ’ ટીવી ચેનલના શો ‘તું આશિકી’ના ૧૦૦ એપિસોડ પૂર્ણ થયા છે તેના કલાકારો રિત્વીક અરોડા અને જન્નત ઝુબેર ‘જયહિન્દ’ દૈનિક કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા તેઓએ મહિલા મેગેઝીન ‘સખી’ના તંત્રી નીતાબહેન શાહ અને ‘જયહિન્દ’ના મેનેજીંગ એકજીકયુટીવ દેવાંશુભાઈ શાહ સાથે નિખાલસ ચર્ચા કરી હતી. (તસવીર:દિલીપ ઠાકર)

Read more

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે શાળા સંચાલકોને તાકિદ:ફી બાકી અંગે વિદ્યાર્થીઓને હોલ ટીકીટ નહીં આપનાર સામે આકરા પગલાં લેવાશે:ચુડાસમા

l2

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે ફી નિયમન અધિનિયમ કાયદો બનાવી સસ્તુ શિક્ષણ ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા દેશમાં સૌ પ્રથમ ગુુજરાતે કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ માટે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યાં છે, ત્યારે આ સંદર્ભે શાળા સંચાલકો દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કરાયો, તે સંદર્ભે સુપ્રિમ કોર્ટે વાલીઓની તરફેણમાં […]

Read more

ટેરર ફંડિગ રોકવા અમેરિકાના પ્રયાસો પર પાણી પાકિસ્તાનને મળ્યો ચીન, તુર્કી અને સાઉદ આરબનો સાથ

terror-funding-case-NIA-600x310

પાકિસ્તાનના ત્રણ નજીકના સાથી દેશો ચીન સાઉદી આરબ અને તુર્કીએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદના નાણાંપોષણની દેખરેખ યાદીમાં નાખવાના અમેરિકાના પ્રયાસોને રોકવા માટે હાથ મિલાવ્યો છે. અમેરિકી મીડિયાના અહેવાલોમાં આ માહિતી  આપવામાં  આવી છે. પાકિસ્તાને તેને પોતાની  જીતની લીધી છે જયારે ડોનાલ્ડ ટ્રંપ પ્રશાસન  પેરિસમાં હાજર નાણાંકીય કાર્યવાહી  કાર્યબળ  (એફએટીએફ) ની બેઠકમાં પડદાની  પાછળથી કામ  કરી રહ્યું છે જેથી તે તે દેશની […]

Read more

જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ઠાર યુદ્ધવિરામનો ભંગ કરી પાક દ્વારા ફરીથી ગોળીબાર

seasfire

પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના ભંગ વચ્ચે બીએસએફ અને સેના તરફથી જોરદાર જવાબ આપવામાં આવી રહૃાો છે. પાકિસ્તાન તરફથી કુંપવારામાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યા બાદ બીએસએફ દ્વારા જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બે પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. કાશ્મીરમાં બીએસએફના આઈજી સોનાલી મિશ્રાએ સેના-બીએસએફની કાર્યવાહીને લઇને સમર્થન આપ્યું ેછે. તેમણે કહ્યું […]

Read more

પીએનબીના રૂા.૧૧૩૦૦ કરોડના ફ્રોડના મુખ્ય આરોપી મોદી પર સીબીઆઈ, ઇડી, આયકરનો સકંજો

22-9

સમગ્ર દેશને હચમચાવી મુકનાર ૧૧૩૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિડી કોંભાડના મામલે વ્યાપક દરોડાનો દોર જારી રહૃાો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઇ અને આવકવેરા વિભાગ દ્વારા વ્યાપક તપાસ કરવામા ંઆવી રહી છે. કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે. અબજોપતિ ડાયમંડ કારોબારી નિરવ મોદી સામે સતત પગલા લેવામાં આવી રહૃાા છે. તેમની કંપનીઓની સાથે સાથે આજે ઇડીએ નિરવ મોદી […]

Read more

મોદી સહિતના વીવીઆઈપીની મુવમેન્ટ જાહેર નહી કરવા આદેશ

565984-modi-rajpath

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના દેશના વીવીઆઈપી- ઝેડ પ્લસ સિકયોરીટીમાં આવતા મહાનુભાવોના પ્રવાસની મુવમેન્ટ જાહેર નહી કરવા ગૃહ વિભાગે સૂચના આપી છે. શ્રી મોદી કે તેમની સુરક્ષા- કક્ષાના મહાનુભાવના પ્રવાસોની મીનટ-ટુ વિગતો જે તે ઓથોરીટી મારફત પોલીસ-એસપીજી-એરપોર્ટ તથા જેને જીલ્લા કલેકટર કક્ષાના અધિકારીઓને મોકલ્યા છે. આ માહિતી અત્યંત સંવેદનશીલ હોય છે પણ હાલમાં જ જોવા મળ્યું છે કે તે વોટસએપ […]

Read more

નવાઝ શરીફની પક્ષ પ્રમુખ પદેથી હકાલપટ્ટી

Nawaz-1

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને પાર્ટીના પ્રમુખ પદેથી દૂર કર્યા છે. નવાઝ શરીફ અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપ છે. અત્યાર સુધી તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રમુખ પદ પર હતા. ગત વર્ષે તા. ૩ ઓક્ટોબરના રોજ બીજી વખતે તેની પ્રમુખપદે નિમણૂક કરવામાં આવી હતી. નવાઝ શરીફ સામે અવામી મુસ્લિમ લીગના પ્રમુખ શેખ રશીદ અહમદએ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં […]

Read more

ફાઈટર પ્લેન ઉડાવી ભારતીય એરવિંગ લેડીએ સર્જ્યો ઈતિહાસ

22-5

ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા મિગ-૨૧ ફાઈટર પ્લેન ઉડાવીને ઈતિહાસ રચી દીધો છે. ૧૯ ફેબ્રુઆરીએ સવારે અવનીએ ગુજરાતના જામનગર એરબેઝથી ઉડાન ભરી અને સફળતાપૂર્વક પોતાનું મિશન પુરું કર્યું તે એકલા ફાઈટર પ્લેન ઉડાવનારી ભારતની પહેલી મહિલા બની ગઈ છે. ફાઈટર પ્લેનને એકલા ઉડાવવું એ પૂર્ણ રીતે ફાઈટર પાઈલોટ બનવાની દિશામાં પહેલું પગલું છે. એકલા ફાઈટર પ્લેન ઉડાવ્યા પહેલા […]

Read more

અટવાલને સત્તાવાર આમંત્રણ અપાયું નથી: કેનેડાના પીએમ

Justin_Trudeau_APEC_2015_(cropped)

ભારતના પ્રવાસે આવેલા કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના માનમાં નવી દિલ્હી સ્થિત કેનેડાના હાઈકમિશ્નર નાદીર પટેલે યોજેલા ડિનરમાં કેનેડાના સાંસદે ખાલીસ્તાની આતંકીને આપેલા આમંત્રણને લઈ સર્જાયેલા વિવાદ અંગે કેનેડિયન વડાપ્રધાન ટ્રુડોએ આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પાલીસ્તાની આતંકી અટવાલને કોઈ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું નથી પરંતુ આ બાબતે બહુ ગંભીરતાથી લેવામાં આવી છે.

Read more

ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના ડિનરમાં ખાલીસ્તાની આતંકીને આમંત્રણથી વિવાદ

22-10

કેનેડિયન સાંસદ રણદીપ એસ સરાઈએ નવી દિલ્હીમાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના રિસેપ્શન ડિનરમાં ખાલિસ્તાની સમર્થક આતંકી જસપાલ અટવાલને આમંત્રણ આપવાની જવાબદારી લીધી હતી. આ ડિનર ગુરૂવારે રાખવામાં આવ્યું હતું. સરાઈએ તેના એક નિવેદનમાં કહ્યું છે કે, મારા કારણે તેમનું આ, ઈવેન્ટમાં આવવું સરળ થઈ ગયું હતું. મારે સાચો નિર્ણય લેવાની જરૂર હતી અને મારી આ હરકતની હું સંપૂર્ણ જવાબદારી લઉં છું. […]

Read more
1 2 3 831