દલિત સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરનારને સરકાર અઢી લાખ આપશે: આવક મર્યાદા દૂર કરાઈ

Indian-Wedding-1

વાર્ષિક રૂા.પાંચ લાખની ટોચમર્યાદા દૂર કરી કેન્દ્ર સરકારે દલિત પુરુષ અથવા મહિલા સાથે લગ્નને પ્રોત્સાહન આપવાની સ્કીમ વિસ્તારી છે. ૨૦૧૩માં આંતરજ્ઞાતિય લગ્ન દ્વારા સામાજીક ઐકયની ભાવના મજબૂત બનાવવા ડો. આંબેડકર સ્કીન શરૂ કરવામાં આવી હતી, અને એ હેઠળ દર વર્ષે આવા ૫૦૦ આંતરજ્ઞાતીય લગ્નોને નાણાકીય પ્રોત્સાહન આપવાનું લક્ષ્યાંક રખાયું હતું. નિયમો મુજબ જે યુગલની કુલ વાર્ષિક આવક પાંચ લાખથી વધુ […]

Read more

સંપત્તિને સુપ્રીમ કોર્ટ દ્વારા વેચી દેવામાં આવશે સુબ્રતા રોયની પેરોલની અવધિ ૧૭મી એપ્રિલ સુધી લંબાવાઈ

ss1

સુપ્રીમ કોર્ટે આજે સહારાના વડા સુબ્રતા રોયની પેરોલની અવધિને ૧૭મી એપ્રિલ સુધી લંબાવી દીધી હતી. સાથે સાથે સહારામાંથી જમીન મેળવી લેવા માટે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી સમક્ષ ૧૧૦૦ કરોડ રૂપિયા જમા કરવા ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ કરી દીધો છે. બીજી બાજુ સહારાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સંપત્તિઓની પોતાની યાદી રજૂ કરી દીધી છે. આ સંપત્તિઓને હવે વેચવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે સહારા […]

Read more

સૈનિકોના લોહીની દલાલી અંગે રાહુલના નિવેદનથી આક્રોશ

ખૂનની દલાલીની વાત કરીને રાહુલ ગાંધી વિવાદના ઘેરામાં આવી ગયા છે. રાહુલ ગાંધી સામે ચારેબાજુથી રોષનું મોજુ ફરી વળ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીની જોરદાર ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, રાહુલે ફરી એકવાર અપરિપક્વ હોવાની સાબિતી આપી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલની ચારેબાજુ ટિકા થયા બાદ હવે તેઓ પોતાની છાપને સુધારી દેવાના […]

Read more

હરિયાણા સરકાર દ્વારા સાક્ષીને ૨.૫ કરોડનું ઇનામ અને નોકરી આપવા જાહેરાત

vinesh_0705fb_875

ભારતની મહિલા કુશ્તીબાજ સાક્ષી મલિકે ૫૮ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં શાનદાર દેખાવ કરીને રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ ચંદ્રક જીત્યો છે. ચંદ્રક જીત્યા બાદ એક બાજુ સાક્ષી ઉપર અભિનંદનનો વરસાદ જારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાક્ષીને શુભેચ્છા પાઠવી છે અને તેની સફળતાની પ્રશંસા કરી છે. બીજી બાજુ ઇનામોનો વરસાદ શરૂ થઇ ગયો છે. […]

Read more

ભાજપના તમામ સભ્યોને હાજર રહેવા વ્હીપ અપાયો જીએસટી બિલ બુધવારના દિવસે પસાર કરવાની શક્યતા

gst

કારોબારીઓ અને ઉદ્યોગ જગત દ્વારા જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બિલ આજે વિચારણા માટે રાજ્યસભામાં લીસ્ટેડ થયું હતું અને હવે બુધવારના દિવસે તેને પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે માહિતી આપતા કહ્યું હતું કે વિચારણા માટે ઉપલા ગૃહમાં આ બિલ લીસ્ટેડ થયું છે. અગાઉ ભાજપે આજે રાજ્યસભાના સભ્યોને આગામી […]

Read more

જુલાઈના અંતે ફરીવાર વરસાદ અંગે આગાહી કરાશે દેશમાં ચોમાસુ સામાન્ય કરતા વધુ સારુ રહેશે:હવામાન ખાતાનો દાવો

rain

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) સામાન્ય કરતા વધુ વરસાદ રહેવાની વર્ષ ૨૦૧૬ની તેની આગાહી ઉપર હજુ પણ મક્કમ છે. દક્ષિણ પશ્ર્ચિમ મોનસુન આ વખતે સામાન્ય કરતા વધુ રહેશે તેવી આગાહી અગાઉ કરવામાં આવી ચુકી છે. હવે હવામાન વિભાગ તરફથી મહિનાના અંત સુધીમાં તેના બીજા તબક્કાની આગાહી જારી કરવામાં આવી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે,આ આગાહીમાં નજીવો ઘટાડો પણ કરવામાં […]

Read more

કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા કરી હથિયારો છિનવતા તોફાનીઓ

13-4

આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીનાં એન્કાઉન્ટર પછી કાશ્મીર ઘાટીમાં ભડકેલી હિંસા થભવાનું નામ લેતી નથી. તોફાની બારકસો પ્રદર્શનકારીઓની ભીડમાં શામેલ થઈ સુરક્ષા દળો ઉપર પથ્થરાવથી હૂમલા કરી તેઓનાં હથિયારો છિનવીને નાસી જતા રહેવાની ઘટનાઓએ જબરી ચિંતા પ્રસરાવી છે. પોલીસ અને અર્ધ સૈનિક દળોના જવાનોને લોહીયાળ ઈજા પહોંચાડી તોફાનીઓ હથિયાર લૂંટી રહ્યાની અનેક ઘટનાઓ બનવા પામી છે જે […]

Read more

નીવેદીતા ફાઉન્ડેશનના ઉપક્રમે આણંદમાં મિશન શૂઝનો કાર્યક્રમ યોજાયો

572

આણંદ ખાતે આજે વિદ્યાનગર વડતાલ રોડ પર આવેલ તુલસી બેકવેટ હોલમાં નીવેદીતા ફાઉન્ડેશનના ઉપક્રમે મિશન શુઝ, અને રેમ્પ વોકનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ચાણક્ય ટીવી સિરીયલના મનોજભાઈ જોષી ક્રિકેટર હાર્દિક પંડ્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી, જિલ્લા સગાહર્તા ડો. ધવલ પટેલ વડોદરાના મેયર ભરત ડાંગર નીવેદીતા ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશ પટેલ, નીપા પટેલ, મધુબાન રિસોર્ટના સીઈઓ તરૂણાબેન પટેલ […]

Read more

મોડાસા તાલુકા નિવૃત્ત કર્મીઓનું વાર્ષિક અધિવેશન યોજાયું

મોડાસા તાલુકાના નિવૃત્ત કર્મીઓનું વાર્ષિક અધિવેશન નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મોડાસા ખાતે યોજાયું જેમાં વિશાળ સંખ્યામાં નિવૃત્ત કર્મીઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. આ વાર્ષિક અધિવેશનનું આયોજન મંડળના પ્રમુખ અને પૂર્વ સબ-ટ્રેઝરી ઓફિસર શંકરભાઈ પટેલએ કર્યું હતું અને તેઓ સૌનું સ્વાગત કરી પ્રવચન કર્યું હતું અને અંબાલાલ પટેલે આભારવિધિ કરી હતી. નિવૃત્ત કર્મચારીઓના વાર્ષિક અધિવેશનમાં રાજ્યકક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત […]

Read more

માનવીય ભુલની શક્યતા હવે સંપૂર્ણ ખતમ ભારત- પાક સરહદ પર એક ડઝન લેજર વોલ એક્ટિવેટેડ

61_03_17_30_ghfj_H@@IGHT_375_W@@IDTH_500

પંજાબ સાથેની ભારત-પાકિસ્તાન સરહદ પર હવે એક ડઝન લેજર વોલ એક્ટિવેટેડ કરી દેવામાં આવતા ત્રાસવાદીઓ પર સંપૂર્ણ અંકુશ મુકવાની તૈયારી કરી લેવામા ંઆવી છે. લેજર વોલ એક્ટિવેટેડ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફથી ઘુસણખોરી વેળા માનવીય ભુલની શક્યતા હવે ખતમ થઇ ગઇ છે. આના પરિણામસ્વરૂપે જોખમભરેલા વિસ્તારોમાંથી ત્રાસવાદીઓ અને ઘુસણખોરોની પ્રવૃતિઓ પર સુરક્ષા સંસ્થાઓ વધારે સારીરીતે નજર રાખી શકશે. સરહદ સુરક્ષા […]

Read more
1 2 3 6