શ્રીનિવાસન પર આરોપ: 14 કરોડ રૂપિયા આપી BCCIના મેમ્બર્સની કરાવી જાસૂસી

14_1430048188

નવી દિલ્હી: ક્રિકેટના બે ટોચના અધિકારીઓ વિવાદોમાં સપડાઇ ગયા છે. આઇસીસીના ચેરમેન તથા ભૂતપૂર્વ બીસીસીઆઇના પ્રમુખ એન. શ્રીનિવાસન સામે આક્ષેપ છે કે તેમણે પોતાના સાથીઓની જાસૂસી કરાવી છે. બીજી તરફ બીસીસીઆઇના વર્તમાન સેક્રેટરી અનુરાગ ઠાકુરનો એક કથિત બુકી સાથે સંબંધો હોવાનો ઘટસ્ફોટ થતાં આઇસીસી નારાજ થયું છે. મીડિયા અહેવાલના આધારે શ્રીનિવાસને લંડનની એક પ્રાઇવેટ એજન્સીને બોર્ડના અધિકારીઓની જાસૂસી કરવા માટે […]

Read more

કોહલીએ આ વિવાદોને રાખવા પડશે ધ્યાનમાં, નહીતર આવી જશે મુશ્કેલીમાં

kohli IPL

નવી દિલ્હી : ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઉપર બીસીસીઆઈ ખાસ નજર રાખી રહ્યું છે, કારણ છ તેનો આક્રમક સ્વભાવ. મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલ આઈપીએલમાં રમી રહેલા વિરાટ કોહલીએ પોતાના સાથી પ્લેયર દિનેશ કાર્તિક સાથે પણ ખરાબ વર્તુણક કરી હતી. વિરાટના આ વલણથી બીસીસીઆઈ ચીફ જગમોહન દાલમિયાએ એક ઇન્ટરવ્યુંમાં સ્પષ્ટ કર્યું હતું કે કોહલીએ પોતાનો સ્વભાવ સુધારવો પડશે.

Read more

ડેડ બોલ અપાતા ઉશ્કેરાયો જાડેજા, ઉથપ્પાને બોલી ગાળો

IPL

કોલકાતા: આઇપીએલ સીઝન 8ના 30મો મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઇ સુપરકિંગ્સને સાત વિકેટે હરાવ્યુ હતું. કેકેઆરની આ જીતમાં  આંદ્રે રસેલ (55*) અને રોબિન ઉથપ્પા (80*)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નઇના 166 રનના પડકારનો પીછો કરતા કેકેઆરે 1 બોલ બાકી રહેતા જ આ પડકારને મેળવી લીધો હતો.

Read more
1 31 32 33