૬૦૦થી પણ વધુ રન શ્રેણીમાં બનાવ્યા કોહલી મેન ઓફ ધ મેચ અને સિરીઝ જાહેર થયો

MithaliVirat-kQDF--621x414@LiveMint

શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં વિરાટ કોહલીએ વિરાટ દેખાવ કર્યો છે. વિરાટ કોહલીએ આ ટેસ્ટ શ્રેણીમાં જોરદાર દેખાવ કરીને બે બેવડી સદી ફટકારી છે. કોહલીએ આ શ્રેણીમાં ૬૧૦ રન બનાવ્યા છે જેમાં પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇિંનગ્સમાં શૂન્ય રને આઉટ થયા બાદ કોહલીએ બીજી ઇિંનગ્સમાં ૧૦૪ રન ફટકાર્યા હતા ત્યારબાદ બીજી ટેસ્ટ મેચમાં કોહલીએ ર૧૩ રનની ઇિંનગ્સ રમી હતી. […]

Read more

ફ્રેન્ચાઇસીસ ખેલાડીઓ ઉપર ૬૪૦ કરોડ ખર્ચ કરશે ચેન્નાઈ સુપરમાં અંતે ધોનીની વાપસી:મહત્વના નિર્ણય થયા

dhonicskout_1447074164

ઇન્ડિયન પ્રિમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે બે સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવેલા બે ફ્રાન્ચાઇઝીજથી ત્રણ ખેલાડીઓને આગામી સિઝનમાં રમવાની મંજુરી આપી દીધી છે. આનો મતલબ એ થયો કે, ભારતીય સુપર સ્ટાર એમએસ ધોની ચેન્નાઈ સુપરિંકગમાં ફરી પ્રવેશ કરશે અને આ ટીમ તરફથી રમશે. એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગને બે વખત ટ્રોફી જીતાડવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. આજે નવી દિલ્હીમાં મિટિંગ મળી […]

Read more

જીતવા માટેના ૪૧૦ રનના ટાર્ગેટ સામે પાંચ વિકેટે ર૯૯ રન દિલ્હી ટેસ્ટ અંતે ડ્રો:શ્રીલંકાના બેટ્સમેનોએ મક્કમ બેટિંગ કરી

6-8

દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ડ્રોમાં પરિણમી હતી. જીતવા માટેના ૪૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે પાંચ વિકેટે ર૯૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ડિસિલ્વા ૧૧૯ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે એઆરએસ સિલ્વા ૭૪ રન કરીને નોટઆઉટ રહૃાો હતો. ડિકવિલ્લા ૪૪ રન કરને નોટઆઉટ રહૃાો હતો. […]

Read more

ભારત ટેસ્ટ શ્રેણીમાં ર-૦ની લીડ મેળવવા તૈયાર દિલ્હી ટેસ્ટ જીતવા શ્રીલંકાને હજુય ૩૭૯ રનની જરૂર

DQR00gOVAAAUEKo

  દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભાજપે તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. શ્રીલંકાને જીતવા માટે હજુ ૩૭૯ રનની જરૂર છે અને તેની સાત વિકેટ હાથમાં છે. આજે શ્રીલંકાએ તેના બીજા દાવમાં ૩૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાની ટીમ ભારતના પ્રથમ દાવમાં ૫૩૬ […]

Read more

દિલ્હી ટેસ્ટમાં ફરી પ્રદુષણનો માર, લકમલે મેદાનમાં ઉલ્ટી કરી

New Delhi: A paramedic helps Sri Lankan's Suranga Lakmal (C) during the fourth day of third test match against India, in New Delhi on Tuesday.PTI Photo by Atul Yadav(PTI12_5_2017_000015A)

દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર ભારતની વિરૂધ્ધ રમાઇ રહેલ ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચના ચોથા દિવસે મંગળવારે એકવાર ફરી શ્રીલંકાઇ ખેલાડી મેદાન પર માસ્ક પહેરી ઉતર્યા હતાં. જયારે મહેમાન  ટીમના ફાસ્ટ બોલર સુરંગા  લકમલે  વચ્ચે મેદાન પર જ ઉલ્ટી  કરી દીધી હતી.જેને કારણે તેને મેદાનની બહાર જવું પડયુ હતું.  ચોથા દિવસે નવ વિકેટના નુકસાન પર ૩૫૬ રનોથી  આગળ રમવા ઉતરેલ […]

Read more

ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ૧૩૮ રનમાં ખખડ્યું બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે ૧૭૮ રનની જરૂર

5-10

એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે મેચ અતિ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ હતી. બંને ટીમોને આ ટેસ્ટ મેચ જીતવાની તક રહેલી છે. એક બાજુ ઇંગ્લેન્ડે શ્રેણી બરોબર કરવાની તક છે જ્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાને ર-૦થી લીડ મેળવી લેવાની તક છે. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બીજા દાવમાં ૧૩૮ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં […]

Read more

ભારતીય ફુટબોલના સ્ટાર સુનીલ છેત્રીએ પોતાની પ્રેમીકા સોનમ સાથે કર્યા લગ્ન

sunil

ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને સાની સુનીલ છેત્રીએ સોમવારે તેની પ્રેમીકા સોનમ ભટ્ટાચાર્યની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સોનમ ભટ્ટાચાર્ય મોહન બાગાનના દિગ્ગજ સુબ્રત ભટ્ટાચાર્યની પુત્રી છે. કોલકતામાં થયેલા આ સમારોહમાં વર-વધુને આશિર્વાદ આપવા માટે ઘણા જાણીતી હસ્તીઓ આવી હતી. લગ્ન સંપૂર્ણ રીતે પારંપરીક રીતિ રિવાજો દ્વારા કરવામાં આવી હતી. લગ્ન સમયે સુનીલ છેત્રી સંપૂર્ણ રીતે નેપાળી પોશાકમાં […]

Read more

વિરાટ કોહલીએ સતત બીજી બેવડી સદી ફટકારી છ બેવડી સદી ફટકારનારો કોહલી પ્રથમ કેપ્ટન બન્યો

3-3

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફિરોઝ શાહ કોટલા મેદાન પર આજે વધુ એક રેકોર્ડ સર્જ્યો હતો. સતત બીજી બેવડી સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. નાગપુર ટેસ્ટની પ્રથમ ઇિંનગ્સમાં પણ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. સતત બે ટેસ્ટ મેચોમાં બે બેવડી સદી ફટકારનાર તે બીજો ભારતીય બની ગયો હતો. આ અગાઉ વિનોદ કાંબલી આ સિદ્ધિ મેળવી ચુક્યો છે. વિરાટ કોહલીની […]

Read more

માન્ચેસ્ટર યુનાઇટેડનો ૪-૨ થી વિજય

manchester

એશ્લે યંગના બે તથા એન્થની માર્શિયાલ અને જેસ્સી લિંગાર્ડના એક-એક ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં વોટફોર્ડ સામે ૪-૨થી જીત મેળવી હતી. બીજા હાફમાં વોટફોર્ડે ટ્રોય ડીનીની પેનલ્ટી અને ડોકોરોના ગોલની મદદથી મેચમાં પરત ફરવાની કોશિશ કરી હતી પરંતુ માન્ચેસ્ટર યુનાઇટેડે તેમને કોઇ પણ તક આપી નહોતી. મેચના પ્રથમ હાફમાં જ માન્ચેસ્ટર યુનાઇટેડે વોટફોર્ડ સામે ત્રણ ગોલ ફટકારી પોતાની […]

Read more

ઉપુલ થરંગાને હટાવી પરેરાને બનાવાયો શ્રીલંકાનો નવો કેપ્ટન

parera

લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ખરાબ દોર માંથી પસાર થઇ રહેલ શ્રીલંકાની ટીમને નવો કેપ્ટન મળી ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ ઉપુલ તરંગા પાસેથી વન-ડે અને ટી-૨૦ ટીમની કેપ્ટન્સી પાછી લઇને કેપ્ટન્સીની કમાન સ્ટાર ઓલરાઉન્ડર તિસારા પરેરાને સોંપી દીધી છે. ઉપુલ તરંગાની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રમવામાં આવેલી વન-ડે સીરીઝમાં ભારતે શ્રીલંકાની ટીમનો […]

Read more
1 2 3 4 5 33