ધીમી બેટિંગ કરીને ૩ વિકેટે ૨૪૪ રન કર્યા મેલબોર્ન ટેસ્ટ : પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની મક્કમ બેટિંગ

26-5

ઐતિહાસિક મેલબોર્ન ખાતે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ આજે ધીમી બેટિંગ કરી હતી. જેના કારણે ક્રિકેટ ચાહકો હેરાન રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પહેલાથી ૩-૦થી શ્રેણી જીતી ગયુ હોવા છતાં ઓસ્ટ્રેલિયાની ધીમી બેટિંગથી તમામને આશ્ચર્ય થયુ હતુ. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૨૪૪ રન કર્યા હતા. ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે ૧૦૩ રન […]

Read more

વરસાદગ્રસ્ત મેચમાં ડકવર્થ લુઇસથી પરિણામ ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડનો વિન્ડિઝ ઉપર સરળ વિજય

26-6

ક્રાઇસ્ટચર્ચ ખાતે આજે રમાયેલી વરસાદગ્રસ્ત મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝ પર ૬૬ રને જીત મેળવી હતી. ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૩ ઓવરમાં ચાર વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા. ૨૩ ઓવરમાં જીતવા માટેના ૧૬૬ રનના ડકવર્થ લુઇસ પદ્ધિતી આધારના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ નવ વિકેટે ૯૯ રન બનાવી શકી હતી. […]

Read more

નબળા બેટ્સમેનોને અમ્પાયર તરફથી વધુ રક્ષણ મળવું જોઇએ: સ્ટિવ સ્મિથ

smith

ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે નબળા બેટધરોને અમ્પાયરો તરફથી વધુ રક્ષણ મળવું જરૂરી હોવાના દાવા વચ્ચે તેની ટીમના ફાસ્ટ બોલરો ઈંગ્લેન્ડના પૂછડીયા બેટ્સમેનો સામે શોર્ટ-પિચ બોલિંગનો મારો ચાલુ રાખશે. ભૂતપૂર્વ અંગ્રેજ સુકાની માઈક આથર્ટને નીચલા ક્રમના બેટ્સમેનોના બાઉન્સર બોલ સામે બચાવ માટે રહેતા ક્રિકેટની રમતના નિયમોનો વધુ સારી રીતે અમલ કરવાની અમ્પાયરોને કરેલી હિમાયત પછી સ્મિથે પોતાના અક્કડ […]

Read more

કેમેરામેનની હરકતથી ભડક્યો ધોની

57682366

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો છે. બહુ ઓછી વખત તે ગુસ્સામાં જોવા મળે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય તે હંમેશા કૂલ રહેવાનું જ પસંદ કરે છે. આ જ કારણે તેને કેપ્ટન કૂલ કહીને બોલવવામાં આવે છે. પણ બુધવારે કટક ખાતે રમાયેલી ટી૨૦માં કંઈક એવું બન્યું કે, ધોનીએ પિત્તો ગુમાવી દીધો હતો. ભારતીય ઈનિંગની […]

Read more

ICC મહિલા ટીમ ઓફ ધ યરમાં ત્રણ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ

mitali

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા મહિલાઓની વન-ડે અને ટી-૨૦ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઇંગ્લેન્ડની હીધર નાઇટને વન-ડે ટીમની અને વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલરને ટી-૨૦ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટીમની પસંદગી ચો સાલ્તુ, મેલ જોન્સ, લિસા સ્થાલેકર (બધા ઓસ્ટ્રેલિયન્સ), અંજુમ ચોપરા અને સ્નેહલ પ્રધાન (ભારત), ચાર્લોટ એડવર્ડ્સ, કાલિકા મેહતા, એલિસન મિચેલ અને એલન વિલ્ક્ધિસ (ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ), […]

Read more

કોહલીથી પણ સારો બેટ્સમેન છે સ્ટિવ સ્મિથ: શેન વોર્ન

Tree__1

મહાન સ્પિનર શેન વોર્નના કહેવા પ્રમાણે સ્ટીવ સ્મિથ ભારતના કેપ્ટન વિરાટ કોહલી કરતાં વધુ સારો ટેસ્ટ બેટ્સમેન છે અને ઉમેયુર્ં હતું કે પાંચ દિવસીય રમતમાં ઑસ્ટ્રેલિયાનો તે સુકાની વધુ ચઢિયાતો છે. વોર્ને પોતે જોયેલા અથવા તેઓ જોડે કે વિરુદ્ધમાં રમેલા ટોચના દસ બેટ્સમેનની યાદી તૈયાર કરી છે અને તેમાં સ્મિથ અને કોહલી સંયુક્તપણે દસમું સ્થાન ધરાવે છે, પણ તેનું માનવું […]

Read more

અનુષ્કા શર્મા પરિવાર સાથે ઇટાલી જવા રવાના

anu

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન મિલાન શહેરમાં જવા થઇ રહ્યા છે તેવી વાતો બહાર આવ્યા બાદ અનુષ્કા શર્મા દ્વારા તો ખાનદાન કરવામાં આવ્યું હતું પણ તેમ છતાં અનુષ્કા શર્મા અને તેમના પિતા અજય કુમાર,માતા અશિમા અને ભાઈ કાર્નેશ મોટી બેગ ભરીને ઇટાલી જતા એરપોર્ટ પર જોવા મળ્યા હતા.જોકે એરપોર્ટ પર મીડિયાનો પણ જમાવડો થઇ ગયો હતો અને ત્રણ મોટી […]

Read more

વોશિંગ્ટન સુંદર: માત્ર એક કાનથી જ સાંભળી શકે છે

sundar

શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાના કરિયરને શાનદાર રૂપ આપવા માટે પિતા અને પૂર્વ કોચનો આભાર માન્યો. વોશિંગ્ટન સુંદરે પોતાની એક કમજોરી હોવા છતા ટીમ ઈન્ડિયા સુધીનું સફર કાપ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે વોશિંગ્ટનને એક કાનથી સંભળાતું નથી. સુંદર જ્યારે ૪-૫ વર્ષનો હતો ત્યારેથી તેણે પોતાની આ કમજોરી વિશે માતા-પિતાને જણાવ્યું. […]

Read more

સાગરિકાએ પોસ્ટ કરી પતિ ઝહીર ખાનની તસવીર: સાનિયા મિર્ઝાએ ઉડાવી મજાક

ss1

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર રહેલા ઝહીર ખાને હાલમાં જ ફિલ્મ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે સાથે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા. બંને વચ્ચે લાંબા સમયથી અફેર હોવાની ખબરો આવી રહી હતી. લગ્ન બાદ આ કપલ હનીમૂન માટે માલદીવ ટૂર પર છે. હનીમૂન ટૂરથી ગુરુવારે સાગરિકાને ઝહિર ખાનની એક તસવીર શેર કરી. ઈન્સ્ટાગ્રામ પર આવતા જ આ ફોટો લોકોના ધ્યાનમાં આવી ગયો. તસવીરમાં સમુદ્ર […]

Read more

ડેબ્યૂમાં ધોનીએ આપી’તી હાર્દિક પંડ્યાને વોર્નિંગ

dhoni

પાછલા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટનો સ્ટાર ખેલાડી બનીને આવેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ડેબ્યૂ મેચ વિશે કેટલીક વાતો શેર કરી. હાર્દિકે જણાવ્યું કે જ્યારે તે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો ત્યારે ખૂબ જ દબાણમાં હતો. એવામાં ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને સમજાવતા વોર્નિંગ આપી હતી. પંડ્યાએ જણાવ્યું કે ધોનીએ આવીને તેને કંઈક સમજાવ્યું અને તેને શાંત […]

Read more
1 2 3 4 33