અદેખા લોકો ધોનીની પાછળ પડી ગયા છે…: રવિ શાસ્ત્રી

dd

ભારતના મુખ્ય જણાવ્યું હતું કે ધોનીને લઈને વિવાદ ખોટો ઉભો કરવામાં આવી રહ્યો છે અને અદેખા ક્રિકેટરો તેમની પાછળ સૌ ખોટા પડી ગયા છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ધોની એક કે બે વખત નિષ્ફળ જાય છે અને ધોની વિષે બોલવા માંડે છે અને આ બધા ક્રિકેટરો કરી રહ્યા છે તાજેતરમાં અજિત અગરકર, વીવીએસ લક્ષમન અને સૌરવ […]

Read more

સારવાર માટે ખાસ ભલામણ કરી… બેટીંગ પ્રેકટીસમાં ટીવી ક્રુ મેમ્બરને બોલ વાગતા કોહલી વ્હારે દોડયો

25358c

ક્રિકેટના મેદાન પર હરીફ ટીમ સામે આક્રમક વલણ દાખવનારા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ મંગળવારે પુરવાર કરી દીધું હતું કે તેનામાં પણ માનવતા છે. મંગળવારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ટીવી કવરેજ કરનારી ટીમના એક સદસ્યને બોલ વાગ્યો હતો. આ જોઈને કોહલી પોતાની બેટિંગ પ્રેક્ટિસ છોડીને ત્યાં દોડી ગયો હતો. પ્રેક્ટિસમાં મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો […]

Read more

રેન્કીંગમાં પ્રથમ જેમ્સ એન્ડરસન છે… શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં જાડેજાને નંબર-૧ બનવા તક

jadejac

શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણી દરમિયાન ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા પાસે આઈસીસી રેન્કિંગમાં ફરીથી પોતાનું નંબર વનનું સ્થાન હાંસલ કરવાની તક રહેલી છે. જાડેજા બોલિંગ અને ઓલ-રાઉન્ડર બંનેમાં ટોચના સ્થાને પહોંચી શકે છે. ૩૨ ટેસ્ટ રમી ચૂકેલો જાડેજા અત્યાર સુધીમા ૧૫૫ વિકેટ ઝડપવા ઉપરાંત ૧૧૩૬ રન નોંધાવી ચૂક્યો છે. હાલમાં તે બંનેમાં બીજા સ્થાને છે. બોલરની રેન્કિંગમાં […]

Read more

ચાર બોલરો સાથે જ ટેસ્ટ મેચ રમીશું : દિનેશ ચાંદીમલ

a2

શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંદીમલે સંકેત આપ્યા છે કે, તેઓ યુએઈમાં પાકિસ્તાન સામે સકારાત્મક પરિણામ અપાવનાર પાંચ બોલરો સાથેના આક્રમણને બદલે ભારત સામે ચાર બોલરોની રણનીતિ પર વાપસી કરી શકે છે. ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ ૧૬મી નવેમ્બરથી થશે જેમાં ત્રણ ટેસ્ટ મેચ રમાશે. તે પછી ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ યોજાનાર છે. ચંદીમલે ગુરુવારે કોલકાતામાં કહ્યું કે, પાકિસ્તાન સામે […]

Read more

સાઇના નેહવાલે ૧૦ વર્ષ બાદ નેશનલ ચેમ્પિયનશિપ જીતી

saina1909a-2-1416299542

ભારતમાં રમાયેલી ૮૨મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાઇના નેહવાલ અને એચ.એસ. પ્રણોયે પોતાનું શાનદાર પ્રદર્શન કરતા મહિલા અને પુરુષ સિંગલ્સની ટ્રોફી જીતી લીધી હતી. મહિલા સિંગલ્સની ફાઇનલમાં સાઇના નેહવાલે બીજો ક્રમાંક ધરાવતી પી.વી. સિંધુને ૫૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૭, ૨૭-૨૫થી પરાજય આપી ત્રીજી વખત નેશનલ ટાઇટલ જીતી લીધું છે. મહત્વની વાત એ છે કે સાઇના નેહવાલે આ ચેમ્પિયનશિપમાં ૧૦ વર્ષ […]

Read more

ઘરઆંગણે શ્રેણી હારથી અમને ઘણું શીખવા મળ્યું…: પોથાસ

22

શ્રીલંકાના મુખ્ય કોચ નિક પોથાસે કહ્યું હતું કે ભારત સામેની છેલ્લી શ્રેણીમાં થયેલા રકાસમાં તેમના ખેલાડીઓને થોડા પાઠ શીખવા મળ્યા હતા અને તેમની ટીમ આયોજક રાષ્ટ્ર સામે રમવામાં કોઈ ગભરાટ ન અનુભવશે, કારણ કે શ્રીલંકન ખેલાડીઓ હવે ક્રિકેટ સાંસ્કૃતિ અને શિસ્તથી બંધાયેલા છે. પોથાસે શ્રીલંકન ટીમને ભારતની તાકાત પર જ વિચાર કરતા રહેવાને બદલે પોતાના ગેમ-પ્લાન પર એકાગ્રતા રાખવાની સલાહ […]

Read more

વન્ડર સિમેન્ટ સાથ-૭ ક્રિકેટ મહોત્સવનો થયેલ શુભારંભ

a1

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મહોત્સવ એવા વન્ડર સિમેન્ટ સાથ-૭ ક્રિકેટ મહોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં કુલ ૪૮ હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયો મળી કુલ ૩૦૦ જેટલા સ્થળોએ મેચો રમાશે.  જે તા.૧૮મી નવેમ્બર સુધી ચાલશે. રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા બાદ તા.રજી અને ૩જી ડિસેમ્બરે તાલુકા લેવલની […]

Read more

મેચને લઇને થિરુવંતનપુરમમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે આજે અંતિમ ટ્વેન્ટી જંગ

IMG_7563

થિરુવંતનપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ મેદાન ખાતે આવતીકાલે ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચ રમાનાર છે. બંને ટીમો એક એક મેચ જીતી હોવાથી નિર્ણાયક ટ્વેન્ટી મેચ રોમાંચક બની રહે તેવી શક્યતા છે. બીજી ટ્વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડે ભારત ઉપર સરળરીતે જીત મેળવી હતી. પ્રથમ બેિંટગ કરતા ન્યુઝીલેન્ડે ર૦ ઓવરમાં ૧૯૬ રન બનાવ્યા હતા. જેમાં કોલિન મુનરોએ ઝંઝાવાતી સદી ફટકારી હતી. આ અગાઉ પ્રથમ ટ્વેન્ટી […]

Read more

બંને હાફમાં મુકાબલો બરાબર:ભારત તરફથી રાનીએ વિજયી ગોલ ફટકાર્યો મહિલા હોકી એશિયા કપમાં ચીનને ૫-૪થી હરાવી ચેમ્પિયન બનતું ભારત

DN3WVoyVwAEAejj

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ફાઇનલમાં ભારતે ચીનને હરાવ્યુ હતું. અંતિમ સમય સુધી મુકાબલો ૧-૧ની બરાબરી પર રહૃાો હતો. જે બાદ વિનરનો નિર્ણય શૂટઆઉટથી થયો હતો. જેમાં ભારતીય ટીમે ચીનને ૫-૪થી હરાવ્યુ હતું. આ જીત સાથે જ ભારતીય ટીમે વર્લ્ડકપ માટે પણ ક્વોલિફાય કરી લીધુ છે. ભારતીય મહિલા ટીમે આ ખિતાબ બીજી વખત જીત્યો છે. […]

Read more

ટી-ટ્વેન્ટી સીરીઝની પ્રથમ મેચમાં ભારતના ૨૦૨ રન સામે ન્યુઝીલેન્ડના ચાર ઓવરમાં બે વિકેટે ૧૮ રન

sr

ભારતના ૨૦૩ રનના પડકારનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી-૨૦ મેચમાં ૪ ઓવરમાં ૨ વિકેટે ૧૮ રન બનાવી લીધા છે. મુનરો ૭ રને ભુવનેશ્ર્વર કુમારની ઓવરમાં બોાલ્ડ થયો હતો. આ પહેલા માર્ટિન ગુપ્ટિલ ચહલની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો. ભારતે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૩ રન બનાવ્યા હતાં. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને સૌથી વધુ ૮૦-૮૦ રન […]

Read more
1 2 3 29