ભારે હોબાળા વચ્ચે કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાનીએ ખુલાસો કર્યો રોહિતનો આપઘાત દલિત વિરુદ્ધ બિન દલિત મામલો નથી:ઇરાની

smriti-irani

સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ દલિત વિદ્યાર્થીની આત્મહત્યાને લઇને ઉભા થયેલા વિવાદને શાંત પાડવાના તમામ પ્રયાસ થઇ રહ્યા હોવા છતાં આને લઇને દેશભરમાં હોબાળો મચી ગયો છે. મોદી સરકારની પણ વિરોધ પક્ષો ઝાટકણી કાઢી છે. આ મામલે રાજીનામાની માંગનો સામનો કરી રહેલા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું છે કે, આ મુદ્દે કોઇ દલિત વિરુદ્ધ દલિત મુદ્દો નથી. તેમણે […]

Read more

ઓડઇવન ફોર્મ્યુલા હેઠળ મોટું કૌભાંડ અરિંવદ કેજરીવાલ સરકાર સીએનજી કૌભાંડમાં સામેલ

386263-arvind

દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ પર રવિવારના દિવસે શાહી ફેંકનાર આરોપી મહિલા ભાવના અરોડાએ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ અને પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હીમાં ઓડ ઇવન ફોર્મ્યુલા તો સફળ રહી છે પરંતુ તેની આડમાં એક મોટા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. ઓડઇવન યોજના હેઠળ સીએનજી કૌભાંડ ચલાવવામાં આવ્યું છે જે કરોડો રૂપિયાનું […]

Read more

કાળુ નાણુ પાછી લાવી ન શકી મોદી-સરકાર મોદી સરકારથી પ્રજા નાખૂશ: બાબા રામદેવ

ramdev_modi_jpg_1824528f

સામાન્ય રીતે મોદીના તરફદાર રહેલા અને ગણાતા યોગગુરૂ બાબા રામદેવે આંચકાજનક વળાંક સાથે મોદી-સરકાર પર પ્રહાર કર્યા હતા. બાબા રામદેવે એક ટેલીવીઝન ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં સાફ-સાફ કહ્યું કે કાળા નાણા પરત લાવવા માટે સરકારે નવી પદ્ધતિ અપનાવવી પડશે. તેમણે કહ્યું હાલની પદ્ધતિથી કશું વળે તેમ નથી. દેશની પ્રજા મોદી સરકારનાં હાલનાં પરફોર્મન્સથી સંતુષ્ટ નથી એટલું જ નહીં બલ્કે ના-ખુશ છે […]

Read more

જમ્મુ કાશ્મીરમાં પીડીપીએ ભાજપ માટે કઠોર શરતો મુક્યાની ચર્ચા વચ્ચે સોનિયા ગાંધીએ મહેબુબાની મુલાકાત લેતા રાજકીય ગરમી

sonia-mehbooba

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આજે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબુબા મુતીને મળ્યા હતા. આ બેઠકને રાજકીય રીતે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મુખ્યમંત્રી મુતી મોહમ્મદ સઇદના અવસાન બાદ જમ્મુ કાશ્મીરમાં ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમ વચ્ચે આ વાતચીતને રાજકીયરીતે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દિૃલ્હીથી આવી પહોંચ્યા બાદ ગાંધી સીધા એરપોર્ટથી શ્રીનગરના ગુપકર રોડ વિસ્તારમાં આવેલા મહેબુબા મુતીના આવાસ ઉપર પહોંચી […]

Read more

ભાજપને સઇદની જગ્યાએ મહેબુબા મુખ્યમંત્રી બને તેમાં વાંધો નથી

mm

ભાજપનું કહેવું છે કે જો મહેબુબા મુફતી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બને છે તો તેને તેમાં કોઇ વાંધો નથી .મહેબુબાના પિતા અને રાજયના વર્તમાન મુખ્યમંત્રી મુફતી મોહમ્મદ સઇદની તબીયત બગડતી જઇ રહી છે જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજયના આરોગ્ય મંત્રી ચૌધરીલાલ િંસહે જણાવ્યું હતું કે સત્તા હસ્તાંતરણ પીડીપીનો આંતરિક મામલો છે અને તેમાં ભાજપ કોઇ દખલ કરશે નહીં. ભાજપ […]

Read more

રાજ્યોની ચુંટણીઓમાં વિરોધ પક્ષની એકતા?

art1

વીતેલાં ૨૦૧૫ના વર્ષમાં કોંગ્રેસે જે રીતે પોતાની રાજનીતિ આગળ ધપાવી ત્યારે તેના બન્ને હાથ ખાલી હતા. દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી નિર્વિવાદ રાજ કર્યા પછી દિલ્હી વિધાનસભામાં તેનું ખાતું પણ ખોલી શકાયું નહોતું. વર્ષની શરૂઆતમાં જ પક્ષના ઓલ્ડ ગાર્ડ વિરૂધ્ધ ન્યુ ગાર્ડના જબરજસ્ત આંતરિક સંઘર્ષમાંથી પસાર થઈ રહી હતી. આ સંઘર્ષ એટલો તીવ્ર પળે પક્ષને જુથોમાં વિભાજિત કરનારો હતો કે, પક્ષ […]

Read more

સ્મૃતિ ઇરાનીને સંગઠનમાં મોટી જવાબદારી મળશે – મોદી પ્રધાનમંડળમાં ટૂંકમાં ધરખમ ફેરફાર હાથ ધરાશે

narendramodi-pm

કેન્દ્રીય પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવે કેવા સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બજેટ સત્ર પહેલા મોદી કેબિનેટના ચહેરાને બદલવામાં આવશે. બે રાજ્યોમાં અપ્ોક્ષા કરતા નબળા પરિણામ મળ્યા બાદ એક પછી એક કેબિનેટમાં ફેરફારની ચર્ચા શરૂ થઇ છે. નવા વર્ષમાં પાંચ રાજ્યો, આસામ, પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ ફેરફાર આ બાબતોને ધ્યાનમાં લઇને […]

Read more

૨૦૧૭ની યુપી-પંજાબ-ગુજરાતની ચૂંટણીની અત્યારથી જ તૈયારી કમુરતા બાદ મોદી મંત્રીમંડળમાં ફેરફારનું મુહુર્ત!

narendramodi-pm

સંસદનું સત્ર સમાપ્ત થતા જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરે તેવી ધારણા છે. ખાસ કરીને ભાજપમાં પણ રાજયથી લઈને કેન્દ્રીય સ્તર સુધી સંગઠનમાં ફેરફારો આવી શકે છે. આગામી વર્ષમાં પક્ષના અનેક નેતાઓ જે હાલ સરકારમાં છે. તેઓને પક્ષની જવાબદારી સોપાઈ શકે છે. દિલ્હીના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા પક્ષના […]

Read more

અરૂણ જેટલી બાદ ડીડીસીએ પણ હવે આક્રમક મૂડમાં કેજરીવાલ અને આઝાદ સામે ડીડીસીએ કેસ કરશે

kk

દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશને પણ હવે આક્રમક વલણ અપનાવીને દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ અને સસ્પેન્ડ કરવામાં આવેલા ભાજપના સાંસદ કિર્તી આઝાદ તેમજ અન્ય એએપીના લોકો સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ એસોસિએશન સામે ભ્રષ્ટાચારના આધારવગરના આક્ષેપો અને શરમજનક આક્ષેપો કરવા બદલ તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી બાદ […]

Read more

મોટાપાયે નાણાકીય ગેરરીતિઓ ઉપરાંત ડીડીસીએમાં સેક્સ રેકેટ ચાલે છે:કેજરીવાલનો દાવો

Arvind-Arun

દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે આજે દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના અધિકારી પર ગંભીર પ્રકારનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. અરિંવદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, ક્રિકેટરોની પસંદગીના બદલામાં સેક્સ માટેની માંગણી આ અધિકારી દ્વારા કરવામાં આવતી હતી. કેજરીવાલે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એક વરિષ્ઠ પત્રકાર તેમની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તેમના પત્નિને […]

Read more
1 2 3 4 5 19