ટ્રાયલ કોર્ટની કાર્યવાહીમાં દરમિયાનગીરી કરવા સર્વોચ્ચ અદાલતનો ઈન્કાર હેરાલ્ડ કેસમાં સ્ટે માટેની સોનિયા ગાંધી અને રાહુલની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

sonia

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રિમ કોર્ટે ભારે ચકચાર જગાવનાર નેશનલ હેરાલ્ડ કેસમાં ટ્રાયલ કોર્ટની પ્રક્રિયાને રોકી દેવાનો આજે સાફ ઇન્કાર કર્યો હતો. સ્ટે માટેની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની માંગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. જો કે, અંગત હાજરીમાંથી બંનેને મુક્તિ આપવાની તૈયારી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલના તબક્કે સ્ટે માટેનો કોઇ અવકાશ દેખાતો […]

Read more

હિન્દુ મહાસભા કેસ કરી શકે છે અડવાણી પર હવે મંદિર તોડવા માટેનો કેસ કરાશે

l-k-advani1

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પડાયાના ૨૩ વર્ષ બાદ હિન્દુ મહાસભા પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સામે રામ મંદિર તોડવાના કેસને રજૂ કરવાની તૈયારીમાં છે. સંગઠનનું કહેવું છે કે, બાબરી મસ્જિદની નીચે રામલલ્લાની મૂર્તિ હતી. તે માળખાને તોડી પાડવાની બાબત મંદિર અને મસ્જિદ બંનેને તોડી પાડવા સમાન છે. હિન્દુ મહાસભા ભાજપ નેતાઓ મુરલી મનોહર જોશી, ઉમા ભારતી […]

Read more

મોદી બહાનાબાજી કરવાનું બંધ કરે મોદી ખાસ ઉદ્યોગપતિઓના હિતમાં કામો કરે છે : રાહુલ

rahul-gandhi-churu

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂત અને ગરીબ વિરોધી છે. તેઓ મજુર વિરોધી પણ છે. રાહુલ ગાંધીએ મોદી ઉપર આકરા પ્રહારોનો મારો જારી રાખ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પસંદગીના કેટલાક ચોક્કસ ઉદ્યોગપતિઓના હિતમાં જ મોદી સરકાર કામ કરી રહી છે પરંતુ તેઓ આ પ્રકારે સરકાર ચલાવવા ભાજપ સરકારને તક આપશે નહીં. પ્રદેશ […]

Read more

આસામમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારનું રણિંશગૂ ફુંક્યું લોકસભા ચૂંટણીમાં હારનો બદલો લેવા કોંગીના પ્રયાસ :મોદી

5-11

સોનિયા ગાંધી પરિવાર તરફ ઇશારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પ્રમુખ અને તેમના પુત્ર રાહુલ ગાંધી ઉપર સંસદની કામગીરી ખોરવી નાંખવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારનો બદલો લેવા સંસદની કામગીરી ખોરવવામાં આવી રહી છે. ગરીબ લોકોને લાભ મળે તે હેતુસર લાવવામાં આવી રહેલા બિલને રોકવામાં આવી રહ્યા છે. આસામમાં ચૂંટણી […]

Read more

સીએમ ફડણવીસનાં પત્ની અમૃતાની બોલીવુડમાં એન્ટ્રી

amruta

એક બાજુ એવી કેટલીય ફિલ્મ હસ્તીઓ છે જેમણે રાજકારણમાં એન્ટ્રી મારી છે, તો બીજી બાજુ રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક લોકો હવે બોલીવુડમાં એન્ટ્રી મારી રહયા છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્ ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે બોલીવુડમાં એન્ટ્રી મારી છે. અમૃતા ફડણવીસ હવે ફિલ્મોમાં ગીતો ગાતાં જોવા મળશે.અમૃતા ફડણવીસે કુણાલ કોહલીની ફિલ્મ ફિર સેમાં બે ગીત ગાયા છે અને ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાની […]

Read more

મોદી કેબીનેટની પુનર્રચના અભરાઈએ

29-6

અત્યાર સુધી થઈ રહેલી અટકળોથી વિપરીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજીકના ભવિષ્યમાં તેમની કેબીનેટની પુનર્રચના કરવા વિચારી રહ્યા નથી. વિવાદોના કેન્દ્રમાં ફસાયેલા પ્રધાનો પર વડાપ્રધાન ત્રાટકશે એવી થઈ રહેલી વાતોને સરકારી સૂત્રોએ પૂર્ણવિરામ આપ્યું છે. બુધવારે યોજાયેલી બેઠકમાં મોદીએ તેમના પ્રધાનોની કમીટીની સમીક્ષા કરી હતી. હવે આવી બેઠકો દર મહિનાના છેલ્લા બુધવારે યોજવાનું નકકી કરી વડાપ્રધાને સંકેત આપ્યો છે કે તે […]

Read more

નવા સર્વેમાં રેટિંગમાં પોતાની સરકાર કરતા પણ મોદી આગળ રહ્યા મોદી સરકારની કામગીરી સરેરાશ કરતા સારી

modi1

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની કામગીરી સરેરાશ કરતા વધારે સારી છે. બીજી બાજુ મોદી રેટિંગના મામલે પોતાની સરકાર કરતા પણ આગળ રહ્યા છે. સરકાર કરતા મોદીની રેટિંગ હજુ પણ વધારે છે. એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૪૬ ટકા લોકો કેન્દ્ર સરકારને […]

Read more

બજેટ બાદ અરૂણ જેટલીને સંરક્ષણ વિભાગમાં ખસેડાશે

arun-jaitley-pti8-4803

આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણકારો સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશાને પહોંચાડવાની જવાબદારી સંભાળી રહેલા નાણા મંત્રી અરુણ જેટલીને ફેબ્રુઆરી મહિનાના અંતમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ નાણામંત્રાલયમાંથી ખસેડવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અરુણ જેટલીને સંરક્ષણ મંત્રાલયમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે. ૬૩ વર્ષીય અરુણ જેટલી મોટા ટેક્સ સુધારા લાવવામાં નિષ્ફળ રહ્યા છે. સાથે સાથે ટિકાકારોની ટિકા ટિપ્પણીનો […]

Read more

હૈદ્રાબાદમાં સ્કોલર આત્મહત્યા મામલે ચાર દલિત વિદ્યાર્થીઓના સસ્પેન્શન રદ સ્મૃતિ ઈરાનીથી નારાજ ૧૦ દલિત પ્રોફેસરોના રાજીનામા

21-4

હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા બાદથી વિવાદ વધતો જઇ રહ્યો છે.જયાં આ મુદ્દે રાજનીતિ ચાલુ થઇ ગઇ છે જયાં બુધવારે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીના નિવેદનથી નારાજ ૧૦ દલિત પ્રોફેસરોએ રાજીનામા આપી દીધા છે.આ પ્રોફેસરોએ યુનિવર્સિટીમાં પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે. આ પ્રોફેસરોનું કહેવું છે કે સ્મૃતિ ઇરાની દ્વારા છાત્રની આત્મહત્યા પર આપેલા […]

Read more

અમિત શાહની ભાજપ અધ્યક્ષ તરીકે પુન: વરણી નિશ્ર્ચિત:૨૩મીએ જાહેરાત

amitshah

ભાજપના અધ્યક્ષ અમીત શાહની પુરી મુદત માટે પુન:વરણી નકકી માનવામાં આવે છે. કેન્દ્રીય કેબીનેટમાં સમાવેશ બાદ હોદા પરથી રાજીનામું આપનારા રાજનાથસિંહનો કાર્યકાળ 23 જાન્યુઆરી સુધીનો હતો. એ દિવસે જ શાહની પુન: વરણીની જાહેરાત થાય તેવી શકયતા છે. એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોષી, યશવંત સિંહા અને શાંતાકુમારના દેખીતા વિરોધ છતાં શાહથી વધુ સારી પસંદગી આરએસએસ પાસે રહી નહોતી. ગૃહપ્રધાન રાજનાથસિંહ અને પરિવહન […]

Read more
1 2 3 4 19