US ઓપનમાં ભારતીય ટીમનું અનુગાઇ સમીર અને પ્રણય કરશે

2

છેલ્લા ઘણા સમયથી ઇજાના કારણે બેડમિન્ટન ખેલાડી સમીર વર્મા મેદાન બહાર હતો. પરંતુ હવે ઇજામાંથી બહાર ૧૯ જુલાઇથી શરૂ થઇ રહેલી યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ચાલુ વર્ષે સૈયદ મોદી ટુર્નામેન્ટ જીતનાર સમીર વર્માને ખંભાની ઇજાને કારણે ગત મહિનામાં રમાયેલી ઇંડોનેશીયો અને ઓસ્ટ્રેલિયા સુપર સીરીઝમાં રમી શક્યો ન હતો. ઇજાને કારણે સમીર વર્મા કેનેડા […]

Read more

બીએમસીમાં શિવસેનાને ૮૪ સીટ, ભાજપ માત્ર બે સીટ પાછળ બીએમસી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય દેખાવ:૮ર સીટો મળી

C5WUQ8eUEAA7uIb

મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપે જોરદાર ડંકો વગાડી દીધો છે. નોટબંધીની અસર હેઠળ યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. એકબાજુ મુંબઈમાં પણ ભાજપે મોટો લાભ લઈ લીધો છે. બીજી બાજુ પૂણે, અમરાવતી, નાગપુર અને નાસિકમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. બીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ જ કંગાળ રહૃાો છે. દેશની સૌથી અમલી ગણાતી બીએમસીની ચૂંટણીના પરિણામ ઉપર તમામનું ધ્યાન […]

Read more

કેજરીવાલ જુલાઈમાં પ્રચારનું રણિંશગુ ફુંકશે ગુજરાતમાં ચૂંટણી લડવા ‘આપ સંપૂર્ણપણે તૈયાર

l2

આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટેની તૈયારીમાં છે. ગુજરાતમાં તેના નેટવર્કને ફેલાવી દેવાના પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહૃાા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે રણિંશગુ ફુંકવા માટે કમર કસી ચુક્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કેજરીવાલ ગુજરાતની બે દિવસની જુલાઇમાં તેમની યાત્રા દરમિયાન પ્રચાર માટેનુ […]

Read more

વરૂણ ગાંધીને સી.એમ. પદના ઉમેદવાર જાહેર કરવા શત્રુઘ્નનું સમર્થન કારોબારી પૂર્ણ થતા જ ભાજપમાં ધમાસાણ

varun

ભાજપની બે દિવસની કારોબારી પૂર્ણ થતાની સાથે જ પાટીમાં ધમાસાણ શરૂ થઈ ગયુ હોય તેમ ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર મામલે ધમાસાણ શરૂ થયું છે. વરૂણ ગાંધીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મામલે આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે અને પક્ષપ્રમુખ અમીત શાહ સામે પણ પ્રહારો શરૂ થયા છે. ભાજપના સાંસદ શ્યામાચરણ ગુપ્તાએ વરૂણ ગાંધી સામેઆરોપ લગાવ્યાબાદ હવે શત્રુઘ્નસિંહા, વરૂણ ગાંધીની વ્હારે આવ્યા છે […]

Read more

યુપીમાં ભાજપ એકલા હાથે જ ચૂંટણી લડશે : મહેશ શર્મા

bjp

કેન્દ્રીયમંત્રી મહેશ શર્માએ આજે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે મેદાનમાં ઉતરશે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા ઉપર ચૂંટણી લડવામાં આવશે. રામમંદિર જેવા જટિલ મુદ્દાઓને હાથ ધરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પહેલા અથવા ચૂંટણી બાદ કોઇ જોડાણ કરવામાં આવશે નહીં. રાજ્યમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપની જીતમાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા […]

Read more

પાંચેય રાજ્યોમાં મતદાન પૂર્ણ થતા એક્ઝિટ પોલના પરિણામો જાહેર આસામમાં ભાજપ, બંગાળમાં મમતાની સરકાર

etv_bnagla

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પુરી થયા બાદ ધારણા પ્રમાણે જ એક્ઝિટ પોલના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં આસામમાં ભાજપની ગઠબંધન સરકાર બનવાના સંકેત દેખાઈ રહૃાા છે જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની શાનદાર વાપસી થઇ રહી છે. આસામમાં છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસની સરકાર રહી છે. ત્યાં આ વખતે કોંગ્રેસની એઆઈયુડીએફ સાથે […]

Read more

પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓ આસામ-બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

3-5

આસામ અને પશ્ર્ચિમ બંગાળમાં આવતીકાલે પ્રથમ તબક્કામાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામા આવી છે. આસામમાં પ્રથમ તબક્કામાં આશરે ૯૪ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે. આસામમાં મુખ્યપ્રધાન તરૂણ ગોગોઇ અને ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર સર્બાનંદ સોનોવાલ સહિત ૫૩૯ ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે બંગાળમાં પશ્ર્ચિમી મિદનાપુર, પુરુલિયા અને બંનકુરા જિલ્લાઓને આવરી […]

Read more

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પુડ્ડુચેરી, કેરાલા અને આસામ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

Dr

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. આની સાથે જ ચૂંટણી ક્યારેય યોજાશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. આસામમાં ચોથી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે કેરળ, તમિળનાડુ અને પુડુચેરીમાં ૧૬મી મેના દિવસે અંતિમ તબક્કામાં મતદાન […]

Read more

સંસદને ગેરમાર્ગે દોરવાનો સ્મૃતિ ઉપર ગંભીર આક્ષેપ કરાયો સ્મૃતિ સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવા કોંગ્રેસનો નિર્ણય

35679384

વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ જેએનયુ વિવાદ અને હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના મુદ્દે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની સામે વિશેષાધિકાર દરખાસ્ત લાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે કોંગ્રેસ આ દરખાસ્ત લાવનાર છે. તેમણે કહ્યું હતુ કે સ્મૃતિ ઇરાની દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવ્યા […]

Read more

લોકસભામાં સ્મૃતિએ આક્રમક જવાબ આપ્યો કર્તવ્યોનું પાલન કર્યું છે, માફી માંગવાનો પ્રશ્ર્ન નથી : સ્મૃતિ

ss

રોહિત વેમુલા આત્મહત્યા મામલામાં લોકસભામાં ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આજે કહ્યું હતું કે, હૈદરાબાદ યુનિવર્સિટીમાં જે કંઇ પણ થયું તે મામલે કર્તવ્યનું પાલન કર્યું છે અને આ મામલે તેઓ માફી માંગશે નહીં. આ ગાળા દરમિયાન કોંગ્રેસ, ડાબેરી અને તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. વિપક્ષનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, તેમનું […]

Read more
1 2 3 19