વ્યાપમ કૌંભાડમાં વધુ બે આરોપીઓના મોત થયાઃઅત્યાર સુધીમાં ૪૧ મરણ પામ્યા

29-9

ઈંદૌર,તા.૨૯ મધ્યપ્રદેશની વ્યવસાયિક પરીક્ષા મંડળ (વ્યાપમં) કૌંભાડનું રહસ્ય દિવસે દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. મધ્યપ્રદેશના વિવાદાસ્પદ વ્યાપમં કૌંભાડ સાથે સંકળાયેલા બે આરોપીઓની છેલ્લા ૨૪ કલાકમાં શંકાસ્પદ મૃત્યુ થયા છે.આ કૌંભાડમાં સામેલ એક અન્ય આરોપી નરેન્દ્ર કૈલાસ સિંહ તોમર (૩૦)ની શનિવારની મોડી રાત્રીએ ઈંદૌરની જીલ્લા જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. જ્યારે બીજો ગ્વાલિયરમાં જામીન પર હતો, તેની પણ રવિવાર શંકાસ્પદ […]

Read more

હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં બદરીનાથની યાત્રા શરૂ પણ કેદારનાથની યાત્રા મુલતવી

પાંચ દિવસના લાંબાગાળા બાદ બદરીનાથની યાત્રા ફરી શરૂ થતાં રાહત : ઉત્તરાખંડમાં હજુય પણ ભારે વરસાદ દહેરાદુન, તા.૨૯ ભારે વરસાદના લીધે પાંચ દિવસ સુધી શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા બાદ બદરીનાથની યાત્રા ફરી શરૂ થઈ ચુકી છે. જેના કારણે શ્રદ્ધાળુઓને રાહત થઈ છે. જોકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ જુદી-જુદી જગ્યાઓએ અટવાયેલા છે. ૮૦થી વધુ શ્રદ્ધાળુઓ ઘાઘરીયામાં અટવાયેલા છે. ચમોલી જિલ્લાના મેજીસ્ટ્રેટ […]

Read more

રેલ્વે ઈ-ટીકીટ માટે ‘આધાર કાર્ડ’ જરૂરી

30-aadhar-logo

મુરાદાબાદઃતા.૨૯ હવે ઈ-ટીકીટ લેનાર માટે આધારકાર્ડ એકમાત્ર ‘આધાર’ હશે. એટલે કે આધારકાર્ડ વિના ટીકીટની બુકીંગ થશે નહી. યાત્રિઓની રોજબરોજની વધતી જતી સંખ્યાની સાથે કાળાબજારને અટકાવવા આ પગલા લેવાયા છે. રેલ્વે કાઉન્ટર પર મળનારી ટીકીટોની બ્લેક પર અમુક હદ સુધી નિયંત્રણ આવી ગયું છે પણ ઈ-ટીકીટની કાળાબજારીમાં હજુ નિયંત્રણ આવ્યું નથી. સમર સીઝનમાં વિજિલેન્સ તેમજ આરપીએફે દેશભરમાં ૩૦૧ લોકોને આ મામલે […]

Read more

રાજે-લલિત મોદીએ સરકારી સંપત્તિને અંગતમાં ફેરવી દીધી

Lalit modi 2

સરકારી સંપત્તિને લક્ઝરી હોટલમાં દર્શાવાઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશનો ચોંકાવનારો ધડાકો રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર દબાણ વધારાય નવી દિલ્હી,તા. ૨૯ શાસક ભાજપ ઉપર પ્રહારોને વધુ તીવ્ર બનાવીને કોંગ્રેસે આજે આક્ષેપ કર્યો હતો કે, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને આઈપીએલના પૂર્વ ચેરમેન લલીત મોદીએ સરકારી સંપત્તિને પર્સનલ સંપત્તિમાં ફેરવી નાંખીશું. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, ધોલપુર પેલેસ […]

Read more

ગ્રીસ સંકટ વચ્ચે સેંસેક્સમાં મોટો કડાકોઃવેપારીઓ ચિંતિત

તમામ સેક્ટરલ ઈન્ડેક્સ મંદીમાં ગરકાવઃવેચવાલીનું મોજ મુંબઇ,તા. ૨૯ શેરબજારમાં આજે પણ તીવ્ર મંદીનું મોજું ફરી વળ્યું હતું. આજે શરૂઆતી કારોબારમાં અને ઈન્ટ્રાડેના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૫૨૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. જોકે, કારોબારના અંતે ભારતીય શેરબજારમાં અપેક્ષા કરતા ઓછું નુકશાન રહ્યું હતું. ડેબ્ટ પેમેન્ટને લઈને ગ્રીસ અને આંતરરાષ્ટ્રીય ક્રેડીટર્સ એક સમજુતી ઉપર પહોંચવામાં નિષ્ફળ રહ્યા બાદ યુરો ઝોનમાંથી ગ્રીસની […]

Read more

ભારતમાં પણ મૂડીપ્રવાહ પર ગ્રીસ કટોકટીની માઠી અસર થઈ શકે છે

indian-economics

  યુરોપમાં વ્યાજદર ઉંચો હોવાની સ્થિતિમાં ભારતમાંથી મૂડીરોકાણ પાછા ખેંચાવાની શક્યતાઃકેન્દ્ર સરકાર સાવધઃઆરબીઆઈ દ્વારા પગલા નવી દિલ્હી,તા. ૨૯ ગ્રીસ કટોકટીની માઠી અસર થઈ શકે છે, તેવી ચિંતા વ્યક્ત કરતાં નાણાં સચિવ રાજીવ મહેશ્રીએ આજે કહ્યું હતું કે, સરકાર રિઝર્વ બેંક સાથે સંપર્કમાં છે. રિઝર્વ બેંક આ મુદ્દાને હાથ ધરવા તમામ જરૂરી પગલા લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેખિતી […]

Read more

ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટને હથિયાર બનાવશે

નવીદિલ્હી,તા.૨૮ જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પર અચાનક વધતી હિંસાને રોકવા માટે સેના એક અનોખી લડાઇ લડવાની તૈયારીમાં છે. તેમાં સેનાનું હથિયાર ૨૦-૨૦ ક્રિકેટ હશે. ૧૯૭ કિલોમીટરની સીમા સાથે જોડાયેલ લોકો માટે સેના બોર્ડર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ કરાવશે. આથી સીમાની આસપાસ વસેલા લોકોથી સેનાના સારા સંબંધો બનશે એટલું જ નહીં પરંતુ તેને સમયે સમયે જમીની સ્તર પર ગુપ્ત માહિતી પણ મળી […]

Read more

કૃષિ સેક્ટરમાં વધુ સુધારાની જરૂર છેઃ મોદીનો અભિપ્રાય

28-6

ઝારખંડમાં મોટી સંખ્યામાં લોકોને મોદીનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ સેક્ટરમાં ધરખમ સુધારા લાવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. જો કે, મોડેથી તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની યાત્રા મોદીને રદ કરવાની ફરજ પડી હતી. કારણ કે વારાણસીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  ભાજપના નેતા લક્ષ્મીકાંત વાજપેયીએ માહિતી આપતા કહ્યું હતું કે, […]

Read more

જૂનમા સામાન્ય કરતા ૨૮ ટકા વધુ વરસાદ થયો જુલાઈ-ઓગસ્ટમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થશે

050713rain-620x413

કોન્ટીજેન્સી પ્લાન તૈયાર કરવા કૃષિ મંત્રાલયને હવામાન વિભાગની સલાહ : ૮થી ૧૦ ટકા ઓછો વરસાદ રહેશે જૂન મહિનામાં ઉલ્લેખનીયરીતે વરસાદ થયો હોવા છતાં હવામાન વિભાગે લોકોને નિરાશા થાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ રહી શકે છે. હવામાન વિભાગની આ આગાહીથી મોદી સરકાર અને ખેડૂત સમુદાયમાં ફરીવાર ચિંતા વધી ગઇ છે. કૃષિ […]

Read more

મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનને આજે દુર્ઘટના નડી

28-7

દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈની લાઈફ લાઈન ગણાતી દરરોજ લાખો લોકોનું પરિવહન કરતી લોકલ ટ્રેનને આજે દુર્ઘટના નડી હતી. ચર્ચગેટ સ્ટેશન ખાતે લોકલ ટ્રેનના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા ટ્રેન પાટા પરથી ઉતરી બંફરને તોડીને એ.જીન સહિતના આગળના ડબ્બા રેલવેના પ્લેટ ફોર્મ ઉપર ચઢી ગયેલા નજરે પડે છે. આ અકસ્માતમાં સદ્દભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ઘણા પ્રવાસીઓને ઈજા થઈ હતી. મોટરમેન (ડ્રાઈવર) એલ.એસ.તિવારીને […]

Read more
1 635 636 637 638