ગંદા થયેલા કપડાં ગુસ્સાથી સફેદ થવાનાં?

page-4

એક બીજી વાત પણ વિચારણીય છે કે ગાડીવાળો ખાસ જાણી જોઇને તો તમારી ઉપર કાદવ ઉછાળતો નથી. અજાણતા જ તમારા ઉપર કાદવ ઉછળી ગયો છે. તો પછી શા માટે મનને બગાડવું ? જ્યારે કપડાં બગડતા બચાવવા શકય ન બન્યા ત્યારે કમ સે કમ મનને બગડતું તો અટકાવી દો ! એ તમારા હાથમાં છે. જ્યારે સામેવાળી વ્યકિત તમને હેરાન કરવા ન […]

Read more

બેકારીમાં સોના જેવા યુવાધનને લાગ્યો કાટ

aa1

સરકારે ર૦૧૮-૧૯ના બજેટમાં કૃષિક્ષેત્રને મહત્ત્વ આપ્યું, એ યોગ્ય જ છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન રહેવું, એ જ તેના હિતમાં છે એ, એટલા માટે કે, મોટા ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં એટલો ફાળો નથી આપી શકતા કે, આપણે યુરોપના દેશોની માફક કૃષિ પેદાશો આયાત કરી શકીએ! નિકાસ ન થાય તો ચાલે, પણ દેશમાં કૃષિ પેદાશોની અછત ન […]

Read more

રાફેલ……આક્ષેપોની ડોગ-ફાઈટ

About Rafale jets

રાફેલ……ભારતીય રાજકારણમાં ‘બોફોર્સ’ બાદ આજે આ શબ્દ સૌથી પ્રચલીત અને ચર્ચાસ્પદ બની ગયો છે.ગુજરાતની ધારાસભા ચૂંટણીથી સુર્ખીયોમાં આવેલા રાફેલ સોદો હવે કોંગ્રેસ માટે મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર મુદે પ્રહારનો સૌથી પ્રથમ અને સૌથી આક્રમક મુદ્દો બની ગયો છે અને હવે આ વિવાદ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગયો છે. ભારતમાં શસ્ત્રોની ખરીદી હંમેશા વિવાદનું કેન્દ્ર બની રહી છે અને […]

Read more

આ ટાપુ છ મહિના સ્પેનનો અને છ મહિના ફ્રાન્સનો થઇ જાય છે

tapu

યુરોપમાં આવેલી બિદાસોઆ નદીમાં આવેલો ફીસન્ટ નામનો નિર્જન ટાપુ આજની તારીખે ફ્રાન્સ દેશનો હિસ્સો કહેવાય છે. પરંપુ પહેલી ફ્રેબ્રુઆરીથી ૩૧ જુલાઇ સુધી એ સ્પેનનો થઇ જશે. એ પછી ફરીથી છ મહિનાએ ફ્રાન્સનો બનશે. માનવામાં નવાઇ લાગે એવું છે, પણ આ હક્કિત છે. આ ટાપુ સ્પેન અને ફ્રાન્સની સીમાઓને જુદી પાડતી બિદાસોઆ નદી પર છે. અહીં સેંકડો સીલનો જમાવડો થાય છે. […]

Read more

ફોન બાથરૂમમાં સાથે લઈ ગઈને ટીનેજ ગર્લનું થયું કરૂણ મોત

girlb

માત્ર ૧૨ વર્ષની ટીનેજ ગર્લ ક્સેનિયા સ્કૂલેથી બાસ્કેટ બોલ ટીમમાં રમીને ઘરે પહોંચી હતી. પરંતુ ઘરે આવતા તેના ફોનની બેટરી ડાઉન થઈ જતા તેણે ચાર્જિંગ માટે બાથરુમમાં સાથે લઈ ગઈ હતી. આ એક ભૂલે તેની જીંદગી છીનવી લીધી. બાથરુમમાં ફોન બાથટબની પાસે ચાર્જિંગમાં મુકી ગર્લ મ્યુઝિક સાંભળતી હતી અને અચાનક ફોન ચાર્જિંગના કોડ સાથે બાથટબમાં પડતા શોટસર્કિટ થઈને તેનું મોત […]

Read more

એન્જિનિયરના પૈસા લૂંટી ગયા સ્વાઈપ મશીન વાળા ‘ડિજીટલ ચોર’

digitalb

હવે આપણે ડિજીટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ. લોકો હવે ખીસ્સામાં પૈસા નહીં, કાર્ડ રાખવાનું વધારે પસંદ કરે છે. ત્યારે ચોર અને લૂંટારુઓ પણ ડિજીટલ બની ગયા છે. ગાઝિયાબાદથી આવી જ એક ડિજીટલ ચોરીની ખબર સામે આવી છે. ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બદમાશોએ પોતાને ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર જણાવીને એક એન્જિનિયરને કારમાં બેસાડી દીધો. એન્જિનિયર પાસે રોકડા પૈસા […]

Read more

ઉત્તર કોરિયા, અફઘાન અને અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા ટ્રમ્પ-મોદી વચ્ચે ફોન પર લાંબી ચર્ચા : માલદીવનો મુદ્દો છવાયો

modi-trump-call

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઇ હોવાના હેવાલ મળ્યા છે. બન્ને નેતાઓએ ફોન પર જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. વાતચીતમાં માલદીવ અને ઉત્તર કોરિયાનો મુદ્દો પણ છવાયો હતો. વ્હાઇટ હાઉસ દ્વારા વાતચીતના સંબંધમાં માહિતી આપી છે. બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, હિન્દૃ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મામલે પણ વાતચીત […]

Read more

પાક.ને ગુપ્ત માહિતી લીક કરતો વાયુસેનાનો ગ્રુપ કેપ્ટન ગિરફતાર

pak

ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડવાના આરોપ હેઠળ ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનુ માનીએ તો ગૃપ કેપ્ટન હનીટ્રેપમાં ફસાઈને ગુપ્ત માહિતી આઈએસઆઈને આપતો હતો. ગૃપ કેપ્ટન અરૂણ મારવાહ ફેસબુક દ્વારા બે મહિલાઓના સંપર્કમાં હતો. કેપ્ટન અરૂણ મારવાહે બાદમાં કેટલીક ગુપ્ત માહિતી વોટ્સએપ દ્વારા મોકલી હોવાનો ખુલાસો થયો છે. ૧૦ દિવસની પૂછપરછ બાદ ગૃપ કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે. […]

Read more

૩૧મી માર્ચ સુધી આઈટીઆર જમા કરવા આદેશ નોટબંધી બાદ વધુ રકમ જમા કરી છે તો આઈટીઆર જરૂરી

main-qimg-75452d15685f5a86ff88e745fb9e826d

ઇન્કમટેક્સ વિભાગે આજે એવા લોકોને ૩૧મી માર્ચ સુધી ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે કહ્યું છે જે લોકોએ નોટબંધી બાદ બેંકોમાં મોટી રકમ જમા કરી હતી. આવું નહીં કરવાની સ્થિતિમાં દૃંડ અને કેસનો સામનો કરવો પડી શકે છે. વિભાગે ટ્રસ્ટ, રાજકીય પક્ષો અને સંગઠનોને આજ સમય મર્યાદામાં આઈટીઆર દાખલ કરવા માટે સૂચના આપી છે. ઇન્કમ ટેક્સ વિભાગે આને લઇને તમામ મુખ્ય […]

Read more

બજેટ સત્ર લોકસભાની કાર્યવાહી પાંચ માર્ચ સુધી સ્થગિત

Budget

કોંગ્રેસ,ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસના હંગામાને કારણે એકવાર પરી સ્થગન બાદ લોકસભાની કાર્યવાહી પાંચ માર્ચ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો હવે પાંચ માર્ચથી શરૂ થશે અને તે ૬ એપ્રિલ સુધી ચાલશે. રાજયસભામાં આજે વિરોધપક્ષના હંગામાને કારમે કાર્યવાહી કાર્યવાહી બપોરે ર.૩૦ કલાક સુધી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થઇ ત્યારે […]

Read more
1 2 3 4 5 638