ખાનગી શાળાઓમાં ફી વધારા સામે રોક

l1

રાજ્ય સરકારે સ્વનિર્ભર કોલેજોની જેમ જ સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટી બનાવવાની કવાયત શરૂ કરી છે. વિધાનસભાના ચાલુ સત્રમાં આ અંગેનું વિધેયક રજુ થવાનું છે ત્યારે રાજ્યની તમામ ખાનગી શાળાઓને નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં એક પણ રૂપિયાનો ફી વધારો નહીં કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. જાણવા મળતી માહિતી મુજબ હાલમાં કેટલીક ખાનગી શાળાઓ તેઓ ઈચ્છે […]

Read more

દારૂના વ્યસન સામે સૌ જાગૃત બને

art2

દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં નવાં મુખ્યમંત્રીઓએ શપથ લઈને પ્રજાકલ્યાણલક્ષી કાર્યોનો પ્રારંભ કરી દીધો છે. પંજાબ અનેઉત્તર પ્રદેશમાં દારૂ સહિતના નશાનો કારોબાર ડામવાનો સરકાર સામે પડકાર છે. ગોવાની તો આવક જ દારૂના ધંધા પર નિર્ભર છે. ઉત્તરાખંડ પહાડી પ્રદેશ છે ત્યાં પણ તેના વગર ચાલી શકે તેમ નથી. દારૂ એ દૂષણ છે કે, દવા તે […]

Read more

લંડનમાં આતંકની ઘટનાનો બોધપાઠ

art1

લંડનમાં સંસદ ભવનની સામે થયેલ હૂમલાનો સંદેશ સ્પષ્ટ છે. તે દર્શાવે છે કે, હવે આતંકવાદનો ચહેરો અને સ્વરૂપ બદલાઈ ગયા છે. આતંક કોઈ પણ પ્રકારના શસ્ત્રથી આતંકી ઘટના સર્જી શકે છે. પેરિસમાં હુમલાઓમાં પણ આવું જોવા મળ્યું હતું. એ સ્પષ્ટ છે કે, આવા હુમલાઓ ને રોકવાનું મુશ્કેલ છે. જો કે, પર્યાપ્ત તૈયારી કરવામાં આવે તો પણ કયારે શું તે કહી […]

Read more

ગાયકવાડ વિવાદ: ‘નો-ફલાય લીસ્ટ’ સંબંધી ભારતમાં નિયમો બાબતે સ્પષ્ટતા જ નથી

a4

એર ઈન્ડીયાનાં કર્મચારીને જુતા ફટકારનારા શિવસેનાનાં સાંસદ રવિન્દ્ર ગાયકવાડને નો ફલાય લીસ્ટમાં સામેલ કરવા એરલાઈન્સે નિર્ણય લીધો છે પણ એવીએશન રેગ્યુલેટર ડીજીસીએની ગાઈડલાઈન્સ આ મુદ્દે ચુપ છે. સામાન્યત: નો-ફલાય લીસ્ટમાં સામેલ કરાયા પછી એવા બેકાબુ લોકોને વિમાનની ટીકીટ અપાતી નથી. એર ઈન્ડીયાએ ગાયકવાડને તેની ફલાઈટમાં પ્રવાસ પર તત્કાળ અસરથી પ્રતિબંધ મુકયો એ ડીજીસીએનાં સિવીલ એવીએશન રીકવાયરમેન્ટ કર પર આવાસ છે. […]

Read more

યોગી ઈફેકટ: ટ્રાન્સપોર્ટ માફિયાઓ સાવધ બની ગયા ઉતરપ્રદેશના માર્ગો પર દોડતી મુલાયમ-લાલુ-ટ્રાન્સપોર્ટ બસોને રાતોરાત બ્રેક લાગી ગઈ

a5

ઉતરપ્રદેશમાં યોગી શાસનના પ્રારંભથીજ અનેક ફેરફારો આપ્યો છે તેમાં આગ્રા ફિરોઝાબાદ માર્ગ પર જે નેતા બસો દોડતી હતી તેને પણ રાતોરાત બ્રેક લાગી ગઈ છે. મુલાયમ યાદવ ટ્રાવેલ્સ અને લાલુપ્રસાદ યાદવ ટ્રાન્સપોર્ટ તરીકે અહી બસો દોડતી હતી જેને ન કોઈ પરમીટની જરૂર હતી ન કોઈ ટેક્ષ ભરતા હતા. આગ્રામાં ૭૦ જેટલી માટે ફિરોઝાબાદમાં ૨૦૦ જેટલી બસો આ નામે દોડતી હતી. […]

Read more

ગુજરાત ભાજપના પ્રભારી તરીકે ફરી ઓમ માથુરની નિયુક્તિ બુધવારે અમીત શાહનું આગમન: ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે

a2

ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડધમ વાગવા લાગ્યા છે અને આગામી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ આગામી તા.૨૯થી પાંચ દિવસ સુધી રાજયના લાંબા પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા.૨૯ના રોજ અમદાવાદ આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવા તૈયારી છે અને તે દિવસે જ બપોરે ૩ વાગ્યે અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રાજયભરમાંથી ભાજપના ૧ લાખથી વધુ કાર્યકર્તાઓનું એક જંગી સંમેલન યોજાયું છે. જેમાં શ્રી અમીત […]

Read more

ભારત માત્ર એક દુકાળ ખમી શકે તેમ છે

Women and children carring bucket  filled  with clothes for washing and walking past a barren land which effected due to draught in Bhanakwadi in Maharastra on 5th Feb,2013

ભારતમાં પાણીની તંગી છે અને ટેકનીકલી દેશ પાણીના દુકાળની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. દેશની મોટાભાગની વસતીને પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડે છે અથવા પાણી જ મળતુ નથી. દેશ ઉનાળાનો સામનો કરવા તૈયાર થઈ રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં એક ડીગ્રી વધુ તાપમાન રહેવાની આગાહી કરી છે. કેન્દ્રના જલસંસાધન મંત્રાલય પાસે પ્રાપ્ય છેલ્લી માહિતી […]

Read more

અમેરિકાએ આપેલી ર૭૧ ગેરકાયદેસર પ્રવાસીઓની યાદી ભારતે સ્વીકારી નહીં

download

ડોનાલ્ડ ટ્રંપ વહીવટી તંત્રે ર૭૧ ગેરકાયદેસર પ્રવાસીઓની યાદી ભારતને સોપી હતી, તે યાદી ભારતે સ્વીકારવો ઈન્કાર કરી દીધો હતો.અમેરિકાએ આ ર૭૧ ગેકાયદેસર પ્રવાસીઓ ભારતીય છે. તે બાબતની માહિતી ભારત ઉપલબ્ધ કરવે અથવા પાછા ભારત પાછા બોલાવી લે. વિદેશ મંત્રી સિષમા સ્વરાજે રાજયસભામાં પ્રશ્ર્નોત્તરીના કાળમાં જણાવ્યું હતું કે ટ્રંપ વહીવટી તંત્રે તાજેતરમાં જ ભારત સરકારને તે અમેરિકામાં ગેરકાયદેસર રૂપે રહેતા ર૭૦થી […]

Read more

અમેરિકામાં હેટ ક્રાઈમના બનાવો જારી ન્યુયોર્કમાં શીખ યુવતિ સાથે સબ વે ટ્રેનમાં વંશીય દુર્વ્યવહાર

C7wijKxVQAA1NZJ

અમેરિકામાં ગત કેટલાક દિવસથી વંશીય ધૃણાના  મામલા સામે આવી રહૃાાં છે.ભારતીય મૂળના લોકોની સાથે વંશીય દુર્વ્યવહારનો એક વધુ મામલો ન્યુયોર્કમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભારતીય મુળની એક શિખ યુવતી પર વંશીય ટીપ્પણી કરતા એક અમેરિકી નાગરિકે તેને  પાછી લેબનાન પાછી જવા માટે કહ્યું આરોપ છે કે આ  વ્યક્તિ રાજપ્રીત એયર નામની શિખ યુવતીને કહ્યું કે તુ આ દેશની […]

Read more

વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટિશ સરકાર તૈયાર

ભાગેડુ અપરાધી જાહેર થયેલ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણની  પ્રક્રિયા આગળ વધાતા બ્રિટીશ સરકારે ભારતની વિનંતીને સત્યાપિત કરી અને તેને આગળની કાર્યવાહી માટે એક જીલ્લા ન્યાયાધીશની પાસે મોકલી દીધી. વિદેશ મંત્રાલયના પ્રકવકતા ગોપાલ બાગલે કહ્યું કે બ્રિટિશ ગૃહ વિભાગે ર૧ ફેબ્રુઆરીએ માહિતી આપી કે માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની વિનંતીને તેમના મંત્રીએએ સત્યાપિત કરી છે અને તેને વોરંટ જારી કરવાના મુદ્દા પર […]

Read more
1 2 3 431