ચકચારી વિસ્મય કેસનો ચુકાદો ૯મી જુલાઈ સુધી મુલ્તવી

અમદાવાદ, તા.૨૯ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવનાર વિસ્મય શાહ કેસના સંદર્ભમાં આજે મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય પણ સુનાવણીમાં હાજરી આપવા માટે રુરલ મેટ્રો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ આ મામલામાં વધુ સુનાવણી ૯મી જુલાઈ સુધી મોકુફ કરી દેવામાં આવી હતી. વિસ્મય સામે ટ્રાયલ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ પીએમ પટેલ સમક્ષ […]

Read more

અતિવૃષ્ટિગ્રસ્ત ૨૦૬ ગામમાં પાણી પુરવઠો શરૂ

અમદાવાદ, તા.૨૯ સૌરાષ્ટ્રના અમરેલી અને અન્ય ભાગોમાં ભારે વરસાદ બાદ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવે જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વિજળી અને પાણી પુરવટો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હજુ પણ ઘણા ભાગોમાં ચાલી રહ્યા છે. આમાં મોટાભાગે સફળતા મળી ચુકી છે. પરંતુ રોગચાળાનો સંકટ તોળાઈ રહ્યો છે. જેના કારણે સાવચેતી રાખવામાં આવી રહી છે. પાણીના નમુનાઓ […]

Read more

ચેન્નાઇમાં દોડતી થઇ મેટ્રો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો

interior-exterior-shots-of-chennai-metro

ચેન્નાઇ,તા.૨૯ લાંબા સમયની રાહ જોયા બાદ આજે ચેન્નાઇના લોકોને એક નવી સુવિધા મળી ગઇ અને તે મેટ્રોમાં પ્રવાસ કરવાની મજા લઇ શકશે.મુખ્યમંત્રી જયલલિતાએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શહેરમાં કોયમ્બેદુથી અલંદુર વચ્ચે બનેલ ૧૦ કિમી લાંબી મેટ્રો રેલ ટ્રેકની શરૂઆત કરાવી હતી. જો કે આ પહેલા આ લોન્ચીંગ રવિવારે થનાર હતું પરંતુ પેટાચુંટણીને કારણે સોમવાર સુધી વધારી દેવામાં આવ્યું હતું. મેટ્રોની […]

Read more

એક તરફ સરકારના ગોડાઉનમાં લાખો ટન ઘઉંનો જથ્થોઃ બીજી તરફ ગરીબોના રસોડામાં રોટલી બનાવવા ઘઉં નથીવાહઙ્ગોમાં ઙ્કસાર ઙ્ખઈ રહ્યા છે.

સરકારની અણઆવડતનો વધુ એક નમુનોઃ ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાં ૨૭૦ લાખ ટન ઘઉં પડયા છે જે આગામી આઠ માસમાં નિકાલ ન કરાય તો સડી જશે નવી દિલ્હી તા.૨૯ દેશમાં ચાલુ વર્ષે કમસેકમ જુન માસમાં સારા વરસાદને કારણે કૃષિ ઉત્પાદન સારુ રહેવાની ધારણા છે અને બીજી તરફ દુષ્કાળનો ભય પણ લગભગ ઓછો થઈ ગયો છે. જો સારુ ચોમાસુ જાય તો ખરીફ ઉપરાંત […]

Read more

સાબરડેરીના અધિકારીની હેલોદર દૂધ મંડળીના ચેરમેન સહિત ૩ વ્યક્તિઓ સામે ફરિયાદ

મોડાસા તા.૨૯ સાબર ડેરી અને હેલોદર દૂધ મંડળીનો વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી વકર્યો છે. દરમિયાન સાબરડેરીના અધિકારીએ હેલોદર દૂધ મંડળીના ચેરમેન સહિત ૩ શખ્સો વિરુધ્ધ માલપુર પોલિસ મથકમાં ફરિયાદ નોધાવી છે. ગેરકાયદે અટકાયત અને બળજબરીથી સાબરડેરી વિરુદ્ધ લખાણ લખાવવાના મુદ્દે ફરિયાદ થતા પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં તા.૧૯મી જુને ગ્રાહકોના દુધના સેમ્પલના પરીક્ષણ અર્થે આવેલા […]

Read more

ટ્રેન રદ થવાનો સંદેશો હવે યાત્રીને પહેલાથી મળી જશે

ir

યાત્રીઓને આ સેવાનો લાભ લેવા માટે રિઝર્વેશન સ્લીપ પર પોતાના મોબાઇલ નંબર અંગે માહિતી આપવી પડશ પ્લેટફોર્મ ઉપર કલાકો સુધી રાહ જોવી નહીં પડે નવીદિલ્હી,તા. ૨૯ ભારતીય રેલવે યાત્રીઓને વધુને વધુ સુવિધા આપવા માટે કટિબદ્ધ છે. ઘણી વખતે પ્લેટફોર્મ ઉપર કલાકો સુધી રાહ જોવામાં આવ્યા બાદ ટ્રેન રદ કરવામાં આવી હોવાની માહિતી મળે છે. આવી સ્થિતિમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો […]

Read more

આત્માઓની શાંતિ માટે છારોડી ગુરૂકુલમાં માહવિષ્ણુયાગ

sgvp

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી વિસ્તારના ગામડાઓમાં અતિવૃષ્ટિને કારણે હજારો લોકો બેઘર-નિરાધાર બની ગયા છે તેમજ અનેક વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે ત્યારે દિવંગત આત્માઓની શાંતિ માટે છારોડી ગુરૂકુલમાં પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં નાના ઋષિકુમારો-બટુકો દ્વારા માહવિષ્ણુયાગ કરવામાં આવેલ.

Read more

ગુજરાતમાં માનવ વિકાસ આંક ખુબ જ નીચે ગયો છેઃભરતસિંહ

bharat-singh-solanki_01_03_2015

ગુજરાતની ભાવિ પેઢીને મોટું નુકસાન થયું છ અમદાવાદ, તા.૨૮ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ર્ડાકટર સેલ દ્વારા કોંગ્રેસ એફેલીએટેડ ડોક્ટર કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત આશરે ૬૦૦ જેટલા ડોકટરએ ભાગ લીધો. કન્વેન્શનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં માનવ વિકાસ આંક (માનવ ડેવલોપમેન્ટ ઈન્ડેક્ષ) ખરાબ રીતે નીચે ગયો […]

Read more

કૃષિ સેક્ટરમાં વધુ સુધારાની જરૂર છેઃ મોદીનો અભિપ્રાય

28-6

ઝારખંડમાં મોટી સંખ્યામાં લોકોને મોદીનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ સેક્ટરમાં ધરખમ સુધારા લાવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. જો કે, મોડેથી તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની યાત્રા મોદીને રદ કરવાની ફરજ પડી હતી. કારણ કે વારાણસીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  ભાજપના નેતા લક્ષ્મીકાંત વાજપેયીએ માહિતી આપતા કહ્યું હતું કે, […]

Read more

આજથી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપની શરૂઆત

A-Weekend-at-Wimbledon-Grand-Slam_1_2

જોકોવિક, નડાલ, ફેડરર, મરે ઉપર નજર રહેશે લંડન,તા. ૨૮ જેની ઉત્સુકતાપૂર્વક રાજ જોવામાં આવી રહી છે તે ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ આવતીકાલથી લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ખાતે શરૂ થઇ રહી છે. કરોડો ટેનિસ ચાહકો આની ઘણા સમયથી ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક અને પેટ્રા ક્વીટોવા પુરૂષ અને મહિલા વર્ગમાં સિગલ્સ તાજ […]

Read more
1 689 690 691 692