નદીમાં પાણીના પ્રવાહને જોવા બ્રિજ ઉપર લોકો ઉમટી પડ્યા

l2

ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થતા સાબરમતી નદીમાં પાણી છોડવા નિર્ણય લેવામાં આવ્યા બાદ આજે બપોરે એકના સુમારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થતા નદીમાં આવેલા પાણીને નિહાળવા શહેરીજનોએ નદી ઉપર આવેલા તમામ મુખ્યબ્રીજ ઉપર ભારે ધસારો કર્યો હતો. આ દરમિયાન અનેક લોકોએ સેલ્ફી પણ લીધી હતી.આ તરફ નદીમાં સતત […]

Read more

અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત્

l1

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ આજે પણ અકબંધ રહૃાો હતો. ધીમીગતિએ દિવસ દરમિયાન વરસાદ જારી રહેતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરી શક્યા ન હતા. બીજી બાજુ અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. મીઠાખળી અંડરબ્રિજને સાવચેતીરુપે બંધ કરાતા અનેક વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ સર્જાતા અંધાધૂંધી ફેલાઈ હતી. આજે ૧૮.૪૬ મીમી સરેરાશ વરસાદ સાથે શહેરનો કુલ વરસાદનો આંકડો ૫૯૮.૫૧ મીમી સુધી પહોંચ્યો છે. ગત […]

Read more

તારાપુર અને ખંભાતના ગામોને એલર્ટ:ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં પાણીની આવક વધી:૫૦૦થી વધુનું સ્થળાંતર

Vasna Dem01

ધરોઈડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણી છોડવા કરવામાં આવેલા નિર્ણય બાદ આજે બપોરે એકના સુમારે નદીમાં પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી.આ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે તંત્રને ગઈકાલથી જ એલર્ટ ઉપર મુકવામાં આવ્યુ હતુ.ખુદ મ્યુનિસિપલ કમિશનર બપોરે પરિસ્થિતિનો તાગ મેળવવા રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા.બપોરે બે કલાકે સુભાષબ્રીજ ખાતે […]

Read more

૩૮ જળાશયો હાઈએલર્ટ

l4

રાજ્યભરમાં ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયોને હાઈ એલર્ટ, ૧૬ જળાશયોને એલર્ટ અને અન્ય ૧૪ જળાશયો માટે સામાન્ય ચેતવણી જાહેર કરાઈ છે. રાજ્યના ફલડ કંટ્રોલ સેલના નાયબ કાર્યપાલક ઈજનેરના જણાવ્યા પ્રમાણેજે જળાશયો માટે હાઈ એલર્ટની ચેતવણી જાહેર કરાઈ છે તેમાં ભરૂચ જિલ્લાનો ધોળી, દાહોદ જિલ્લાના મચ્છાનાલા, કબૂતરી, ઉમરીયા અને કાળી-૨, કચ્છના સાનંદ્રો, ફતેહગઢ […]

Read more

ગુજરાતના છ નેશનલ હાઈવે અને ર૦ સ્ટેટ હાઈવે બંધ

IMG-20170725-WA0178

ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે માહિતી આપતા કહ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહારને પુર્વવત કરવા માટે પુરતું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં પુરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને સૌથી વધારે નુકસાન થયું છે. ઘણી જગ્યાએ માર્ગ પર પુરના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. નવેસરની […]

Read more

વાઈફાઈ લાગણીઓ મારે ટાઢાપહોરના ગપ્પા

WhatsApp-Changes-740778b

સોશિયલ મીડિયા પર લાગણીઓની સાથે ફેક ન્યુઝ ફેલાંવતા આપણે મેસેજ ફોરર્વડ કરતાં બે ક્ષણ અટકીને વિચારીએ તો? ચાની દુકાને કે પાનનાં ગલ્લા પર કે પછી ગામના ચોતરા પર જેવી રીતે વાત કરતાં હોઈએ છીએ તે જ રીતે હવે આપણે સોશિયલ મીડિયા પર ગામની પટલાઈ કરતાં બેસીએ છીએ. સોશિયલ મીડિયામાં ફેસબુક અને વ્હોટ્સએપ સામાન્ય રીતે બધાની પહોંચમાં હોય છે. વધુ ભણેલા […]

Read more

વિપક્ષોમાં એકતાના પ્રયાસો નિષ્ફળ કેમ? બિમાર પાક. નાગરિકોની ભારતમાં સારવાર

art1

આ માટેની પાક. નાગરિકોની અરજી માટે વિઝા આપવો કે નહીં? ભારતની ઉદાર નીતિ છતાં પાક.નું ભારત પ્રત્યેનું વલણ જોતાં ભારતે સખ્ત થવું જોઈએ કે નહીં? ૨૦/પેટા.. પાક. નાગરિકો પ્રતિ માનવીય અભિગમ છતાં પાક.ને પોતાના નાગરિકોની કંઈ પડી હોય ત્યારે ભારતનું આ વિષે કેવું વલણ હોવું જોઈએ? ભારત સરકારે નક્કી કર્યું છે કે, ભારતમાં ઈલાજ માટે આવનાર પાકિસ્તાનીઓએ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ […]

Read more

કર્મચારીઓનાં શરીરમાં માઇક્રોચિપ ફિટ કરશે

chip

વિસ્કોન્સિન: પોતાના કર્મચારીઓ કયારે શું કરે છે એ જાણવામાં કંપનીઓને ભારે રસ હોય છે. જો કે હવે ટેકનોલોજીના વિકાસની સાથે આ નજર રાખવાનું કામ પણ ભારે ડરામણું અને હાઇટેડ થઇ રહ્યું છે. અમેરિકાના વિસ્કોન્સિનમાં આવેલી થ્રી સ્કેવર માર્કેટ નામની કંપની પહેલી ઓગષ્ટથી પોતાના કર્મચારીઓના શરીરમાં એક સુક્ષ્મ માઇક્રોચિપ ફીટ કરવા જઇ રહી છે. અલબત કંપનીનું કહેવું છે કે આ ચિપ […]

Read more

કિ (પૈસા હી નહીં) ટોપી બોલતી હૈ !

cap

લંડન: અત્યારે યુટયુબ પરથી ગાયબ થઇ ગયેલી ઢીનચાક પૂજાએ સ્વેગવાલી ટોપી નામે માથાના દુખાવા જેવું એક ગીત બનાવેલું. જો કે અમેરિકન વિડીયો-ગેમ કંપની અતારીએ બહાર પાડેલી એક ટોપી જોઇને એ ઢીનચાક પૂજા નવું સોંગ બનાવી શકે, સ્પીકરવાળી ટોપી. જીહા, આ બેઝબોલ કેપની છાજલીના ભાગમાં કંપનીએ બે સ્પીકર ફીટ કર્યા છે. સ્પીકર હેટ નામની આ ટોપીમાં ફીટ કરાયેલાં સ્પીકર બ્લુટુથથી ફોન […]

Read more

દરેક સમસ્યા નિવારવાના સ્પેશ્યલ શિવલિંગ હોય છે !

a2

સામાન્ય રીતે ભોળાશંકરના ભક્તો શિવલિંગ પર દૂધ, જળ, બિલિપત્ર, પુષ્પ ચડાવીને શંકર દાદાની પૂજા-અર્ચના કરતા હોય છે. પરંતુ પ્રાચીન સાધના-સાહિત્ય, પુરાણ, તંત્ર ગ્રંથોમાં ભોળાશંકરને પ્રસન્ન કરવા, વિવિધ મનોકામનાની સિદ્ધિ માટે વિવિધ પ્રકારના શિવલિંગોની પૂજાના ફળની સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે. દેવોના દેવ મહાદેવ ભોળા ભંડારી, સરળ, ભક્તો પર બહુ જલ્દી પ્રસન્ન થઇને વરદાન આપનારા દેવ ગણવામાં આવે છે. શંકર ભગવાન […]

Read more
1 2 3 568