સાત પાનાના પત્રમાં ગંભીર પ્રકારના આક્ષેપો ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની કાર્યશૈલી પર પ્રશ્ર્ન ઉઠાવાયા

Justice-Mishra

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને ચાર જજ હવે આમને સામને આવી ગયા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની કાર્યશૈલી ઉપર પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે. સાત પાનાનો પત્ર લખીને કેટલાક મામલાઓની ફાળવણીને લઇને પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલો આગામી દિવસોમાં પણ ભારે હોબાળો મચાવે તેવી શક્યતા છે. પત્રમાં એવો આક્ષેપ પણ કરાયો છે કે, ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલાઓને […]

Read more

આ પાકિસ્તાની ટીનેજર ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી પાછળ ગરદન ઘુમાવી શકે છે

boy1b

ઘુવડ પાછળ જોવા માટે માત્ર ગરદન જ ફેરવે છે એમ પાકિસ્તાનના કરાચીમાં રહેતો ૧૪ વર્ષનો મુહમ્મદ સમીર નામનો ટીનેજર પણ ખભાને જરાય હલાવ્યા વિના ગરદનને ૧૮૦ ડિગ્રી ફેરવી શકે છે. ગરદની એકસ્ટ્રા-ઓર્ડિનરી ફ્લેકિસબિલિટીના બળે હોલીવુડની ફિલ્મમાં કામ કરવાનો મોકો જોઇએ છે. સમીરે ભણવાનું છોડી લીધું છે અને તે બોડીની ઇલેસ્ટિસિટી દર્શાવતા પર્ફોર્મન્સ આપીને કમાવા લાગ્યો છે. તસવીરોમાં તેનાં કરતબ અચરજભર્યાં […]

Read more

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ ત્રિપુરામાં પુરની ગંભીર સ્થિતિ

20-10

ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોમાં અવિરત ભારે વરસાદના કારણે આસામ, મિઝોરમ પછી ત્રિપુરા રાજ્યમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાયેલી છે. રાજ્યમાં એક વ્યકિતનું તણાઈ જતા મોત થયું હતું. જ્યારે ૨૦૦૦થી વધુ લોકોના ઘરો તણાઈ ગયા હતાં અથવા તો નાશ પામ્યા હતાં. પાટનગર અગરતલાથી ૨૦ કિ.મી.ના અંતરે સિપાહિથીલા જિલ્લાના રાઉતખાલા ગામમાં બિજોય નદીમાં એક ૭૫ વર્ષી વૃધ્ધ મહિલા તણાઈ ગઈ હતી. વેસ્ટ ત્રિપુરાના […]

Read more

પ્લેન ક્રેશમાં શાહરૂખ ખાનનું નિધન: એક વેબનું મહા-બ્લંડર

srk

યુનાઈટેડ આરબ અમિરણથી ઓપરેટ થતી elpais-tv.com નામની એક  વેબસાઈટ પર પ્લેન-ક્રેશમાં શાહરુખ ખાનના મોતના સમાચાર અપડેટ થયા પછી ગઈ કાલે શાહરુખની કોર-ટીમની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ સમાચાર બિલકુલ વાહિયાત છે અને શાહરુખ અત્યારે તેની ફેમિલી સાથે નાનકડું વેકેશન એન્જોય કરે છે. આ વેબસાઈટે રવિવારે એ મુજબના સમાચાર આપ્યા હતા કે દીકરી સુહાનાની બર્થ-ડે પાર્ટી પછી શાહરુખ ખાન પોતાની […]

Read more

રાજકોટ-અમદાવાદનો માર્ગ સીકસ-લેન થશે

l1

રાજકોટ-સૌરાષ્ટ્રને દેશનાં અન્ય ભાગો સાથે જોડતા રાજકોટ-અમદાવાદ હાઈવેને છ માર્ગીય બનાવવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે. કુલ ૩૪૮૮ કરોડના ખર્ચે આ પ્રોજેકટ હાથ ધરાવવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી. છ માર્ગીય રસ્તાને પગલે વિકાસનાં નવા દ્વાર ખુલશે અને ટ્રાફીકમાં પણ ઘણી રાહત શકય બનશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ૨ાજયના સર્વાંગી વિકાસની ધ૨ોહ૨ સમાન માર્ગોનું નવિનીક૨ણ […]

Read more

મોટાભાગના રાજયોમાં હવામાન પલ્ટાશે: વરસાદ કે હિમવર્ષા થશે

18-4

દેશના ઉતરીય સહિતના રાજયોમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી શિયાળો અસલી પરચો દર્શાવવા લાગ્યો છે ત્યારે આવતા દિવસોમાં પુર્વભારત સિવાય દેશભરમાં વરસાદ તથા હિમવર્ષા થવાની આગાહી ખાનગી હવામાન કંપનીએ કરી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે એક પછી એક વારાફરતી સર્જાય રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તથા ટ્રફ કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉતરાખંડમાં આખો જાન્યુઆરી મહીનો વ્યાપક અસર પાડે તેમ […]

Read more

લોકશાહી અને લોકશકિતની બે સ્પેશિયલ સ્ટ્રેન્થના વિનિયોગથી ગુણાત્મક શિક્ષણ દ્વારા ‘સબકા સાથ સબકા વિકાસ’ સાકાર કર્યુ:રૂપાણી

m1

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, બે સ્પેશ્યલ સ્ટ્રેન્થ લોકશાહી અને લોકશકિત બેયના વિનિયોગથી ગુણાત્મક શિક્ષણ દ્વારો ગુજરાતમાં ‘સબ કા સાથ, સબકા વિકાસ’ની નેમ સાકાર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, માત્ર ટ્રેડિશનલ પરંપરાગત શિક્ષણથી આગળ વધીને રોજગાર અવસર સાથે જ્ઞાન પ્રાપ્તિના વૈશ્ર્વિક અવકાશ મળે તેવી શિક્ષા-દિક્ષા પ્રણાલિથી ગુજરાતને એજ્યુકેશન હબ બનાવ્યું છે. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ઈન્ટરનેશનલ […]

Read more

ન્યાય પ્રક્રિયામાં સાયન્ટીફીક મેનેજમેન્ટનો ઉપયોગ કરવાની હિમાયત કરતા રાજ્યપાલ

l5

રાજયપાલ ઓપી કોહલીએ ન્યાયિક પ્રક્રિયાની ગરીમા ઉજાળીને કાર્યકુશળતા વધારવા સાયન્ટીફિક મેનેજમેન્ટનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. તેમણે ગુજરાતમાં લોકઅદાલતોના માધ્યમથી તેમજ કેસોના નિકાલથી લોકોની ન્યાય મેળવવાની અપેક્ષા સંતોષાઈ રહી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કાનુનીક્ષેત્રે કર્તવ્યરત સૌએ ગરીબ સામાન્ય અદના માનવીને પણ યોગ્ય ન્યાય મળે તે માટે સહિયારા પ્રયાસો સાથે આગળ આવવું પડશે. રાજયપાલએ લોકોનો વિશ્વાસ ન્યાયતંત્રમાં ટકાવી રાખવા […]

Read more

કાશ્મીર હિંસા અંગે મહેબુબાની મોદી સાથે વિસ્તૃત મંત્રણા કાશ્મીર અંધાધૂંધીની આગમાં પાકિસ્તાન ઘી નાખી ભડકાવવાનું કામ કરી રહ્યું છે

27-7

જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુતિએ આજે કાશ્મીર ખીણમાં જારી હિંસાની આગમાં ઘી નાંખવા બદલ પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી હતી. આજે સવારે મહેબુબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે વાતચીત કર્યા બાદ મહેબુબાએ કહ્યું હતુ કે અમારી જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારે ચિંતિત છે. મહેબુબાએ કહ્યું હતુ કે વર્ષ ૨૦૦૮ બાદથી કાશ્મીરમાં સ્થિતી ખરાબ છે. […]

Read more

ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ સાથે પુરથી હાલત કફોડી બિહારમાં પુરથી વધુ આઠના મોત મૃત્યુઆંક વધીને ૩૭ ઉપર પહોંચ્યો

26-11

દેશના બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના કેટલાક ભાગોમાં પુરની સ્થિતીમાં હજુ પણ નોધપાત્ર સુધારો થયો નથી. બિહારમાં પુરના કારણે વધુ આઠ લોકોના મોત થયાછે. પરંતુ ઉત્તરપ્રદેશમાં સ્થિતીમાં સુધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી સતત ઘટી રહી છે. જેથી લોકોને રાહત થઇ રહી છે. જો કે હજુ સ્થિતીને સામાન્ય બનવામાં સમય લાગી શકે છે. જો કે […]

Read more
1 2