બોડી કલોક વિષે સંશોધન કરનારા ત્રણ અમેરિકનોને નોબેલ પારિતોષિક

nobel-12-new_1506939607_1

અમેરિકાના ત્રણ વિજ્ઞાનીઓ જેકી સી રોલ, માઈકલ ટોસએસ અને માઈકલ ડબલ્યુ અંગને મેડવીસીન ક્ષેત્રે નોબેલ પારિતોષિક આપવાનું જાહેર થયું છે. આ ત્રણેય વિજ્ઞાનીઓને બાયોલોજિકલ કલોક પર કામ કર્યુ છે. શરીરની દૈનિક ક્રિયાઓ વિષે તેમણે સંશોધન કર્યુ છે.

Read more

કેદીના ભૂખ્યા બાળકને ચૂપ કરાવવા માટે મહિલા પોલીસ-ઓફિસરે બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યું

womenb

દુનિયામાં હજીયે કેટલીયે ઘટનાઓ એવી છે જે જોઇને માનવતા હજી ટકી છે એવો વિશ્ર્વાસ કાયમ થાય છે. ચીનમાં એક મહિલાને ચોરી અને દગાબાજીના આરોપમાં કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. એ વખતે તેની સાથે તેનું નવજાત બચ્ચું પણ હતું. તેની મમ્મીની કોર્ટમાં પેશી હતી એ દરમ્યાન કેટલાક પોલીસ-ઓફિસરો નવજાત બાળકને સાચવવામાં પડયા હતા. ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે બાળકને ભૂખ લાગતાં […]

Read more

નોકરી છોડીને યુગલ ૧૪ લાખના ખર્ચે બસમાં હરતું-ફરતુ ઘર બનાવી યુરોપની ટુર પર નીક્ળ્યુ

25840146

લંડન: કેરેબીયન ટાપુ પર જોબ કરતાં ટ્રાવેલના શોખીન યુગલે ભરજુવાનીમાં નોકરી છોડી દઈને યુરોપની ટુર કરવા નીકળી પડવાનું સાહસ કર્યું છે. ૨૭ વર્ષની એમી બટલર અને ૩૩ વર્ષના ડેવીડ લોસ નામનાં યુગલે ઈંગ્લેન્ડમાં એક જુની મીની બસ ખરીદીને એમાં આખુ ઘર વસાવી દીધુ છે. હવે આ યુગલ બસમાં જ આખા યૂરોપની ટુર પર નીકળ્યુ છે. બસમાં કીચન, બેડરૂમ, બેઠકરૂમ, બાથરૂમ […]

Read more

ચીની બિઝનેસમેને જૂની ફેકટરીને બદલે ફ્રાન્સના મ્યુઝિમની કોપી સમો પેલેસ બનાવી દીધો

chinab

હવે ચીનના લોકોએ ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સ તરીકે જાણીતા મ્યુઝીયમને જોવા છેક પેરિસ નહીં જવું પડે. ચીનના ક્ધિગયુઆન શહેરમાં જ એની કોપી તૈયાર થઇ ગઇ છે. ચાઇનીઝ બિઝનેસમેને પોતાની બંધ પડેલી ફેકટરીને નકલી પેલેસ ઓફ વર્સેઇલ્સમાં તબદીલ કરી નાખ્યો છે. એટલું જ નહીં, એમાં નકલી મેડમ ટુસો મ્યુઝીયમ પણ છે. આ મ્યુઝીયમમાં ફ્રેન્ચ સ્ટાઇલ ઇન્ટીરીયર છે. એમાં વિશ્ર્વભરના ઉત્તમ અને […]

Read more

પળવારમાં જર્મનીની ઐતિહાસિક હોટેલ ધરાશાયી

buildingb

કિલન્ક: છેલ્લાં લગભગ બે વર્ષથી જર્મનીના કિલન્ક શહેરમાં બંધ રહેતી ઐતિહાસિક મુરિટ્સ હોટેલને ધરાશાયી કરવા માટે ગુરુવારે વિશેષ પ્રબંધ થયો હતો. લગભગ 380 કિલો વિસ્ફોટકો વાપરીને એને એક ઝાટકે ભોંય ભેગી કરવામાં આવી એ ક્ષણને સેંકડો લોકોએ 300 મીટર દૂરથી નીહાળી હતી. હોટેલના બિલ્ડિંગની જગ્યાએ લગભગ ર0,000 ટન જેટલો કાટમાળ એકઠો થયો હતો.

Read more

ઘર ગયું ને ઓસરી પણ ન રહી

house

રશિયાના ઝોવાડ નામના ગામમાં વલેરિયા નામની મહિલા અને તેનો પતિ આજકાલ ચર્ચામાં છે. વલેરિયાનો પરિવાર છૂટક મજૂરી કરીને પેટીયું રળવા નજીકમાં આવેલા નિઝની નોવગોરોડ શહેરમાં ગયો હતો. જો કે એક મહિના પછી જ્યારે પરિવાર વતન પાછો ફર્યો તો તેમને જબરો આંચકો મળ્યો. તેમનું ઘર જ્યાં હતું એ અડધોઅડધ તોડી પડાયું હતું. તેમની ઘરવખરી રોડની એક સાઇડ પર રખડતી પડી હતી. […]

Read more

ચોકલેટ પણ રંગ બદલે છે

chocklet

હવે ચોકલેટ ચોકલેટી રંગની જ હોય એવું નહીં કહી શકાય એ પીન્ક પણ હોઇ શકે છે. ૮૦ વર્ષ પહેલાં નેસ્લે કંપનીએ વાઇટ ચોકલેટ ઇન્ટ્રોડયુસ કરેલી. અત્યાર સુધી ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, વાઇટ ચોકલેટ એમ ત્રણ વેરાઇટ હતી, હવે એમાં એક નવો વિકલ્પ ઉમેરાયો છે. રૂબી પિન્ક ચોકલેટનો સ્વીટ્ઝરલેન્ડના ઝયુરિક સ્થિત વિશ્ર્વમાં સૌથી વધુ કોકો પ્રોસેસ કરતી કંપની બેરી કેલબોટે છેલ્લા […]

Read more

ગમ્મે તે “બનાવવામાં ચીની માસ્ટરી

jug

ચીનના કિએન્ગજિએન્ગ શહેરમાં રહેતા ૬પ વર્ષના ઝેન્ગ કેહુઆ નામના કડિયાએ નિવૃત્તિ પછી નવરાબેઠાં અદભૂત કળા વિકસાવી છે. પત્તાની ઢગલીઓ ગોઠવીને એમાંથી જાયન્ટ સ્ટ્રકચર બનાવનારા કલાકારો ઘણા છે, પણ ઝેન્ગ આ પત્તાને ગૂંથીને એમાંથી વાપરી શકાય એવી ફૂલદાનીઓ તૈયાર કરે છે. દૂરથી જોઇએ તો એવું જ લાગે કે આ ફૂલદાનીઓ ચિનાઇ માટીમાંથી જ બનેલી છે. ઝેન્ગ પહેલેથી જ ક્રીએટીવ કડીયો રહ્યો […]

Read more

આ ભાઇમાં ખરેખર હવા ભરાઇ ગઇ

air

નામ છે અલેજેન્ડ્રો રોમોસ માર્ટિનેઝ. ભાઇની તસવીર જૂઓ તો માત્ર શરીરનો ઉપરનો ભાગ જ ફુલેલો છે અને તેનું કારણ છે હવા. ખરેખર અલેજેન્ડ્રોના પેટથી ઉપરના છાતી અને બાવડાના ભાગમાં હવા ભરાઇ ગઇ છે અને એનું કારણ છે તેમનો ડાઇવિંગનો શોખ. ભાઇ દરિયાના ઊંડાણમાં જઇને દરિયાઇ જીવોને પકડી લાવવાનું કામ કરે છે અને એ માટે તેમને અવારનવાર ડાઇવિંગ કરવું પડતું હતું. […]

Read more

હાર્વે અને ઇરમાની તારાજી ૧૫ અબજ ડોલરનુ રાહત પેકેજ ટ્રમ્પ કેબિનેટમાં મંજૂર

10-3

હાર્વે બાદ અમેરિકામાં વાવાઝોડું ઈરમા લોરિડામાં ત્રાટક્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં ર૫ લોકોના મોત થયા છે. જોકે, અમેરિકાએે કહ્યું કે તે ઈરમાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને લઈને તૈયારીઓ પર ચર્ચા માટે શનિવારે કેમ્પ ડેવિડમાં ટ્રેમ્પ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ૧૫ અબજ ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી છે. કેબિનેટ  બેઠકમાં […]

Read more
1 2 3 4 5 27