જનમત સંગ્રહમાં ગ્રીસના લોકોએ બેલઆઉટ પેકેજને આખરે ફગાવ્યું

2-5

યુરોપિયન ચલણ યુરોની અનિશ્ચિત ભવિષ્ય તરફ આગેકૂચ ગ્રીસને આપવામાં આવનાર બેલઆઉટ માટે પેકેજના બદલામાં ઇન્ટરનેશનલ ક્રેડિટર્સની શરતોને લઇને જનમતમાં ૬૧ ટકા લોકોએ બેલઆઉટને ફગાવ્યો એથેન્સ,તા. ૬ જેની ઉત્સુકતાપૂર્વક સમગ્ર વિશ્વમાં રાહ જોવામાં આવી રહી હતી તે ગ્રીસ જનમત સંગ્રહના પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન ગ્રીસ જનમત સંગ્રહ દરમિયાન ગ્રીસના લોકોએ ઇન્ટરનેશનલ ક્રેડિટર્સની માંગણીને ફગાવી દીધી હતી. તેના […]

Read more

કૈલાશ માનસરોવર યાત્રાના જુના રૂટની હાલત કફોડી

પિથોરાગઢ,તા. ૬ કૈલાશ માનસરોવર યાત્રા માટે શરૂ કરવામાં આવેલા નવા રૂટ નાથુલાથી જતા શ્રદ્ધાળુઓ હાલમાં ભારે ખુશ છે પરંતુ જુના પરંપરાગત રૂટથી જનાર તમામને બારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે જુના લિપુલેખ માર્ગને વ્યવસ્થિત બનાવી દેવાના કેટલાક દાવા કર્યા છે પરંતુ કૈલાશ માનસરોવરની યાત્રાથી પરત ફરેલા શ્રદ્ધાળુઓનુ કહેવુ છે કે આ યાત્રા માર્ગ હજુ પણ ખતરનાક છે. દરેક […]

Read more

પાકમાં હાઈડ્રોઇલેક્ટ્રીક પ્રોજેક્ટ માટે ૫૦ અબજ ડોલરની ઓફર

china-pakistan

ચીન દ્વારા  પાકિસ્તાનમાં જંગી નાણાની ઓફર  પાકિસ્તાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સૌથી મોટા ફાયનાન્સર તરીકે હવે ચીન ઉભરી આવ્યું છે : વિશ્વભરમાં ચીન દ્વારા કરાયેલી ઓફરને લઇને ચર્ચાઓનો દોર ઇસ્લામાબાદ,તા. ૩ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની નીતિ તમામને સ્પષ્ટપણે દેખાઈ રહી હોવા છતાં ચીન દ્વારા પાકિસ્તાનની મદદ કરવામાં આવી રહી છે. ચીને હવે પાકિસ્તાનને હાઈડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટ માટે ૫૦ અબજ ડોલરની ઓફર કરી છે. […]

Read more

કારોબારીઓનું ધ્યાન હાલ ગ્રીસ ઉપર જ કેન્દ્રિત રહેશે

સ્પેન, પોર્ટુગલ અને ઇટાલી ઉપર પણ જંગી દેવું મુંબઈ,તા.૧ ગ્રીસમાં પ્રવર્તી રહેલી કટોકટી અને અનિશ્ચિતતા ઉપર સમગ્ર સપ્તાહ દરમિયાન નજર રહેશે. ગ્રીસ ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત રહેશે. ગ્રીસમાં આવનાર દિવસોમાં સ્થિતિ કેવી રહે છે તે બાબત ઉપયોગી રહેશે. ગ્રીસનું અર્થતંત્ર યુરોપિયન જીડીપીમાં બે ટકાથી ઓછું યોગદાન આપે છે. સરકાર જીડીપીના ૧.૭ ગણું દેવું ધરાવે છે. પાંચ વર્ષના ગાળા દરમિયાન એક […]

Read more

ઈન્ડોનેશિયામાં મિલિટરીનું કાર્ગો વિમાન તૂટી પડતા ૧૧૬નાં મોત

indonesia-plane-crash

મેદાન તા.૩૦ ઈન્ડોનેશિયન આર્મીનું એક કાર્ગો (ટ્રાન્સપોર્ટ) વિમાન દેશના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર મેદાનમાં રહેણાંક વિસ્તાર ઉપર તૂટી પડતા ૧૧૬ લોકોના મોત થયા હતા. સ્થાનિક ટીવીના અહેવાલ અનુસાર લશ્કરનું હર્ક્યુલીસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. જેમાં રહેણાંકના બે મકાનો તેમજ એક કારને નુકસાન પહોંચ્યું હતું. ઈન્ડોનેશિયન મિલિટરીના સ્પોકપર્સન ફુઆદ બાસ્વાએ જણાવ્યું હતું કે વિમાન ઉડાન ભર્યાના થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત […]

Read more

ગ્રીસની નાણાંકીય સ્થિતી વધુ કફોડી બને તેવા સંકેત

દેશભરમાં એક તૃતિયાશ એટીએમ ખાલીખમ સાત અબજ યુરો આપવાની માંગ ફગાવાતા સ્થિતિ વધુ વણસીઃયુરોપિયન યુનિયનના અનેક દેશોની હાલત કફોડી  એક તૃતિયાંશ એટીએમ ખાલીખમ થઇ ગયા છે. ગ્રીસમાં ઉભી થયેલી સ્થિતી માટે તે પોત જવાબદાર છે. અહીં સંસદીય ચૂંટણી માટે ડાબેરી સિરિઝા પાર્ટી એવા વચન સાથે સત્તામાં આવી હતી કે સરકાર બનતાની સાથે જ રાહત પેકેજની શરતોને ફગાવી દેવામાં આવશે. જેના […]

Read more

ગ્રીસ કટોકટી ગંભીરઃ૬ જુલાઈ સુધી બેંકો બંધ

Greece bank

ગ્રીસમાં બ્લેક મન્ડેઃએટીએમ ખાલીખમ થઈ જતા દેશમાં અંધાધૂંધી કામકાજના ૬ દિવસ બેંકો બંધ રાખવા ગ્રીસ કેબિનેટ દ્વારા આદેશઃદેવાની ચૂકવણી મુદ્દે ઈન્ટરનેશનલ ક્રેડિટર્સ સાથે સમજુતી નહીં થતા યુરોઝોનમાંથી ગ્રીસની બાદબાકીના ભણકારા   એથેન્સ,તા. ૨૯ ગ્રીસમાં કટોકટી આજે વધુ ગંભીર બની ગઈ હતી, જેથી ગ્રીસમાં આજે બ્લેક મન્ડેની સ્થિતિ જોવા મળી હતી. ગૃહિણીઓ, દુકાનદારો, બિઝનેસમેન, સામાન્ય લોકોમાં ભારે અફડાતફડી રહી હતી. પાટનગર […]

Read more

વોટરપાર્કમાં સંગીત કાર્યક્રમ દરમિયાન તાઈવાનમાં ભીષણ આગ ૫૦૦થી વધુ લોકો દાઝયા

28-1

તાઈપેઈ તા.૨૮ ઈન્ટરનેશનલ ડેસ્કઃ તાઈવાનની રાજધાની તાઈપેઈની બહારના વિસ્તારમાં આવેલા વોટર પાર્કમાં આગ લાગવાને કારણે ૫૦૦થી વધુ લોકો દાઝયા જેમાંના ૨૦૦ જણા ગંભીર છે. કેટલાક લોકો તો ૪૦ ટકા સુધી દાઝયા હતા . ફાયર વિભાગના પ્રવક્તાએ કહ્યું કે એક ક્લર્ડ પાઉડર ભીડ પર છાંટવામાં આવ્યો અને ત્યારબાદ આગ લાગી હતી. તાઈપેના બાલી જીલ્લા સ્થિત ફોરમોસા વોટર પાર્કમાં આ દુર્ઘટના ઘટી હતી. અહેવાલ અનુસાર […]

Read more

ટ્યુનિશિયા, કુવૈત, ફ્રાંસમાં આતંકઃ૫૩ના મોત

France26062015

ફ્રાંસ, કુવૈત અને ટ્યુનિશિયામાં એક સાથે ત્રાસવાદી હુમલાના કારણે આજે હચમચી ઉઠ્યા હતા. આ ત્રણેય હુમલામાં ૫૩થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આતંકવાદી હુમલાની જવાબદારીને લઇને તર્ક વિતર્કોનો દોર ચાલી રહ્યો છે પરંતુ કુવૈતમાં કરાયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસ દ્વારા લેવામાં આવી છે. જુદા જુદા હુમલાઓના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. બે કલાકના […]

Read more

નેપાળની ધરા ફરી ધ્રુજી, 4.3ની તીવ્રતાના ઝટકા અનુભવાયા

nepal again

નેપાળમાં 25 એપ્રિલના રોજ આવેલા ભૂકંપે ભયાનક તારાજી સર્જી છે. અત્યાર સુધીમાં મૃતકોનો આંક 6,500 સુધી પહોંચી ગયો છે, અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મરનારાઓની સંખ્યા 15,000 કરતા પણ વધુ હોઈ શકે. આ દરમિયાન શનિવારના રોજ ફરી એકવાર નેપાળની ધરતી ધણધણી હતી. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર(એનએસસી)એ કહ્યું કે નેપાળમાં શનિવારની સવારે ભૂકંપના બે હળવા ઝટકા અનુભવાયા હતા, […]

Read more
1 25 26 27