યોર્કશરમાં રહેતા ચાના શોખીને પોતાનું નામ જ પાડી દીધું યોર્કશર ટી

teab

બ્રિટનના સાઉથ યોર્કશરમાં શેફીલ્ડ શહેરમાં રહેતા નેથક ડેરેક ગાર્નર નામના ૩૧ વર્ષના યુવકે પોતાની ચા માટેની ચાહને પોતાના નામમાં વણી લીધી છે. રોજની વીસ કપ ચા ગટગટાવી જતા નેથને ચાના પ્રેમને પોતાના નામમાં વણી લીધું છે. તે સવારે ચાર વાગ્યે ચાના કપથી દિવસની શરૂઆત કરે છે અને ઓલમોસ્ટ દર પોણા કલાકે એક કપ ચા પીએ છે. આટલી મોટી માત્રામાં કેફીન […]

Read more

નદી પર મોટર સાયકલને ૭૫ ફુટ બેકફ્લિપ કરાવીને વિક્રમ સર્જયો

bikerb

ટ્રેવિસ પેસ્ટ્રાના નામના એકસસ્ટ્રીમ સ્પોટર્સના શોખીને લંડનની થેમ્સ નદી પર અનોખો વિક્રમ બનાવ્યો છે. એ માટે નદીમાં ૭પ ફૂટના અંતરે બે તરતાં પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતાં. ૧૧ વર્ષ પહેલાં લોસ એન્જલસની એક નદી પર માઇક મઝગર નામના સ્ટન્ટમેને આવો પ્રયોગ કરવાની કોશિશ કરી હતી, પણ એમાં મોટરબાઇકચાલક બહુ જ ખરાબ રીતે ઇજા પામ્યો હતો. ત્યારબાદ કોઇ સ્ટન્ટમેને આ પ્રયોગ કરવાની […]

Read more

ચપ્પટ માથું અને ગરદન નીચે મોટી થેલી સાથે જન્મેલા આ બાળકને ચમત્કાર જ બચાવી શકશે

kidb

કલકત્તામાં જન્મેલા બે મહિનાના બાબુને અત્યંત રેર કહેવાય એવો જન્મજાત રોગ થયો છે. એન્સેફેલોસીલ નામના જન્મજાત રોગને કારણે તેનું માથું ચપ્પટ છે. ખોપડી નાની હોવાથી મગજનો વિકાસ થવાનું લગભગ અશકય છે એટલું જ નહીં, તેની ગરદનની પાછળ મોટી થેલી જેવો ભાગ વિક્યો છે જે તેના માથા કરતાંય ડબલ સાઇઝનો છે. બાબુની મમ્મી જ્યોત્સના અને પિતા જોન્ટુ દાસને ત્યાં બાળક જન્મ્યુ […]

Read more

૧૩ લાખમાં વેચવાનું છે આખેઆખું ટોઇલેટ-સીટનું આર્ટ-મ્યુઝિયમ

09102017-md-gm-34b

ટોઇલેટ-સીટને આપને ભલે યુઝલેસ માનતા હોઇએ, પણ એક અમેરિકને એમાંથી આર્ટ તૈયાર કરી છે. આખું જીવન ટોઇલેટ-સીટોને શણગારીને અવનવા પીસ તૈયાર કરવાનું પેશન ધરાવતા અમેરિકાના ટેકસસ રાજ્યના ૯૬ વર્ષના બાર્ની સ્મિથ નામના ભાઇએ અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ ટોઇલેટ-સીટ ભેગી કરી છે. આ દરેક સીટને હાથેથી ડેકોરેટ કરવામાં આવી છે. આ આર્ટનું મ્યુઝિયમ પણ ખુલ્લું મુકાયું છે. લગભગ પચાસ વર્ષથી […]

Read more

નિકારાગુઆ, હોન્ડુરસ, કોસ્ટારિકામાં ર૫ લોકોનો ભોગ લઈને અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર વાવાઝોડુ ‘નેટ ત્રાટકતા ભારે પવન સાથે વરસાદ

8-4

ફ્લોરિડા, ટેક્સાસ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું નેટ રવિવારે વહેલી સવારે અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર ત્રાટક્યું છે. અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટર (દ્ગૐઝ્ર) અનુસાર, કેટગરી-૧નું વાવાઝોડું નેટ ૧૩૭ કિમી/કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ફ્લોરિડા સહિત લ્યુસિયાના, મિસિસીપી, અલબામા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકા પહોંચતા પહેલાં નેટ વાવાઝોડાંમાં નિકારાગુઆ, હોન્ડુરસ અને […]

Read more

ગાજર સમજીને કરોડોની કારને ચાવી ગયો ગધેડો !

donkeyb

મ્યુનીક: ગધેડાના કારણે તેના માલિકને લાખોનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ગત વર્ષે એક વ્યક્તિએ પોતાની ઓરેન્જ કલરની મેકલરન ૬૫૦જ સ્પાઇડર સુપર કાર વેસ્ટ-સેન્ટ્રલ જર્મનીના એક નાના પાર્કમાં પાર્કિંગ કરી હતી. આ પછી ત્યાંનો પાલતૂ ગધેડો જેનું નામ વાઇટ્સ હતું તે ઘાસ ચરવા માટે પહોંચ્યો હતો. ફાઇટ્સ મેકલરન કારને ગાજર સમજી બેઠો અને તેને ખાવાની લાલચમાં કારને નુકસાન કરી બેઠો હતો. […]

Read more

આ તો છોકરી છે કે રોબોટ? લોકો વચ્ચે છેડાઈ જંગ

manb

ટોક્યો: એક ગેમ શોમાં એવી છોકરી આવી જેને જોઈને કહેવું મુશ્કેલ થઈ ગયું કે તે માણસ છે કે રોબોટ. જોકે તેના મેકર્સનું કહેવું છે કે આ એક લાઈફ-લાઈક એન્ડ્રોઈડ રોબોટ છે, પરંતુ જે રીતે આ છોકરી લોકોની તરફ જોઈને હસી રહી છે અને હાથ હલાવી રહી છે તેને જોઈને કોઈપણ હેરાનીમાં પડી જાય. જાપાનના ટોક્યોમાં આયોજિત ગેમશોમાં આ રોબોટની એક […]

Read more

ઇમરજન્સી રૂમમાં સારવારની રાહ જોતા માણસને ડોકટરો અટેન્ડ કરવાનું જ ભૂલી જતાં દર્દી કોમામાં સરી પડ્યો

manb

ન્યુયોર્કની લિન્કન હોસ્પિટલમાં એન્જલ રિવેરા નામનો પ૩ વર્ષનો માણસ માથામાં ઇન્જેરી લઇને આવેલો. તેને બહાર વેઇટીંગ રૂમમાં બેસાડીને પછી ડોકટરો તેની સારવાર કરવાનું જ ભુલી ગયા. દસ કલાક સુધી તે એમ જ બેસી રહેતાં દર્દી કોમામાં સરી પડયો હતો. વાત બે વર્ષ જૂની છે. એન્જલની દોસ્ત સાથે ફાઇટ થઇ હોવાથી તેને માથામાં વાગ્યું હતું. તે જાતે જ ડોકટરને ક્ધસલ્ટ કરવા […]

Read more

છોકરો ગળી ગયો હૂટર, પછી અવાજ થઈ ગયો કંઈક આવો

boyb

બ્યુનોસ એરીસ: આર્જેન્ટીનાના એક શહેરમાં રહેતો આઠ વર્ષીય બાળક ભૂલથી હૂટર ગળી ગયો હતો, ત્યાર બાદ તેનો અવાજ ખરાબ થઈ ગયો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્લાસ્ટિકનું આ હૂટર ગળી ગયા બાદ તેનાં માતાપિતા તેને તુરંત હોસ્પિટલ લઈ ગયાં હતાં. આ વીડિયો એ જ ડોક્ટરે અપલોડ કર્યો છે, જેમણે બાળકનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન કરી પાછો લવાયો અવાજ […]

Read more

એક પેકેટમાં તાજી હવાની કિંમત રૂ.૧૫૦, અહીં વેચાઈ રહી છે, તમે ખરીદશો?

airbagsb

બિજીંગ: રૂ. ૧૫૦માં ખરીદો પહાડની હવા ચીનમાં આજકાલ લોકો ઘરે બેસી તાજી હવા લઈ રહ્યા છે. ક્યાંય બહાર જવું પડતું નથી અને પહાડોની ઠંડી હવા અને તાજી હવા તેમને મળી જાય છે. વાસ્તવમાં ચીનના જિનિંગ પ્રાંતમાં બેગમાં ફ્રેશ હવા વેચાતી હોવાનું જાણવા મળ્યું છે. જિનિંગમાં રહેતી બે બહેનો રોજ રસ્તાના કિનારે પેકેટમાં તાજી હવા ભરીને લોકોને વેચી રહી છે. એક […]

Read more
1 2 3 4 27