૧૦ વર્ષે જાણ થઇ ‘જીવલેણ’ ભૂલની

bresis

પર્થ: કુદરતી રીતે જો દાંત વાંકાચૂકા કે આગળ પડતા ઊગ્યા હોય તો ઓર્થોડોન્ટિસ્ટ પ્રકારના ડોકટરો એક પાતળો વાયર અને બ્રેસિસની મદદથી એને પાછળની દિશામાં પ્રેશર આપીને બાંધી રાખે છે. જેથી ધીમે ધીમે દાંત નોર્મલ સ્થિતિમાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી ૩૦ વર્ષની એક યુવતીને પણ આવી જ સમસ્યા હતી પરંતુ હમણાં થોડા દિવસ પહેલાં તેને પેટમાં ભયંકર દુખાવો ઉપડયો. હોસ્પીટલમાં […]

Read more

લખનૌની ‘મધર’: ૮૦૦ દીકરીઓની માતા !

girls

લખનઉં: લખનઉંમાં રહેતા ૮૦ વર્ષના ડો.સરોજિની અગ્રવાલની દીકરી મનીષા આજથી ચાલીસ વર્ષ પહેલાં એક માર્ગ-અકસ્માતમાં મૃત્યુ પામી હતી. ત્યારપછી આઠ વર્ષ સુધી તેઓ આ દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવી શકયત નહોતા પરંતુ એ પછી તેમણે પોતાની આસપાસ નજર ફેરવી તો તેમને લાગ્યું કે એવી કેટલીયે અનાથ દીકરીઓ છે, જેમને માતાનાં પ્રેમ અને હુંફની જરૂર છે. સરોજિનીબહેન પોતે લેખિકા છે અને તેમનાં […]

Read more

ઇંગ્લેન્ડના આ યુવાન માટે ‘કેળાં’ જ પ્રાણવાયું

banana

બ્રિસ્ટોલ: ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલમાં રહેતો ર૧ વર્ષનો ડેન નેશ નામનો યુવાન આમ તો બહુ જાડિયો પણ નથી અને ખાસ કોઇ બીમારીથી પણ પીડાતો નથી છતાં તેણે અન્ય તમામ ખાદ્યસામગ્રીનો ત્યાગ કરીને માત્ર ફળો પર રહેવાનું નક્કી કર્યુ છે. તે પોતાને ફ્રુટેરિયન ગણાવે છે. તે અઠવાડિયાનાં ૧પ૦ કેળાં ખાઇ જાય છે. આ કેળાં તેના કુલ એનર્જી ઇન્ટેકનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. […]

Read more

અમેરિકાના કપ્પલને ‘ટેકસ’ના બદલામાં પ્રોપર્ટી મળી !

couple

સેન ફ્રાન્સિસ્કો: અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો જેવા શહેરમાં પ૭ લાખ રૂપિયા જેવી રકમમાં કદાચ એક મોટી સાઇઝનું ઘર પણ ન મળે ત્યારે ત્યાંના ટીના અને માઇકલ ચેન્ગ નામના મુળ હોન્ગકોન્ગના દંપતીએ આખેઆખી ગલી જ ખરીદી લીધી હોવાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે. પ્રેસિડિઓ ટેરેસ નામના વિસ્તારની એ ગલીમાં કુલ ૩૮ મકાનો પડે છે. બનેલું એવું કે શહેરના એકદમ પોશ વિસ્તારમાં આવેલી […]

Read more

ચીનના રેસ્ટોરન્ટમાં ‘મેનૂ’ કરતા ‘ડિસ્કાઉન્ટ સ્કીમ’ વધુ પ્રખ્યાત !

restuarant

હાંગઝુ: એક હાડોહાડ સેકિસસ્ટ એટલે કે સ્ત્રીવિરોધી પગલાના સમાચાર ચીનના હાંગઝુ શહેરથી આવ્યા છે. ત્યાંના એક મોલમાં આવેલી ટ્રેન્ડી શ્રિમ્પ નામની રેસ્ટોરાંએ સ્ત્રીઓની બ્રા-સાઇઝ પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યુ છે. પહેલી ઓગસ્ટથી શરુ થયેલી આ ડિસ્કાઉન્ટ સ્કીમ સમજાવવા માટે આ રેસ્ટોરાંએ વિવિધ બ્રેસ્ટ-સાઇઝ ધરાવતી સ્ત્રીઓની રેખાકૃતિઓ પણ મુકી છે. મતલબ કે જેમ સ્તન મોટા એમ ડિસ્કાઉન્ટ પણ વધારે. એ પ્રમાણે […]

Read more

કેરળ, કિંગ કોબ્રા અને ઇંડાની ચોકીદારીની કથા

cobra

કોટ્ટિયુર: બાવીસ એપ્રિલે કેરળના કોટ્ટિયુરમાંથી ફોરેસ્ટ ડિપા.ની રેપિડ રિસ્પોન્સ ટીમને ફોન આવ્યો કે ત્યાં કિંગ કોબ્રા સાપ દેખાયો છે. વન્યખાતાના ત્રણ અધિકારી વિજય નિલકંઠન, ગૌરીશંકર અને ચંદ્રને જઇને જોયું તો ત્યાં એક માળામાં મદા કિંગ કોબ્રા સાપ ઇંડા મુકીને કયાંક જતો રહ્યો હતો. મોટેભાગે એ સાપે પહેલી જ વાર ઇંડા મુકયાં હશે અને એ ડરીને કયાંક જતો રહ્યો હશે. આ […]

Read more

આ રીંછ મૂજે માર….

man

પ્રાણીસંગ્રહાલયમાં વિવેકભાન ચૂકીને પ્રાણીઓ સાથે છેડખાની કરવા જઇએ તો કેવી સ્થિતિ સરજાઇ શકે એ થાઇલેન્ડના એક યુવાનને બરાબર સમજાઇ ગયું છે. થાઇલેન્ડના ફેટચાબુન પ્રાંતમાં આવેલા એક પ્રાણીસંગ્રહાલમયાં નાઇકુમ પ્રોમરાતી નામનો ૩૬ વર્ષનો યુવાન રીંછના વાડા પાસે ગયો અને ત્યાં તેણે રીંછને પજવવાનું શરૂ કર્યુ. તેણે ભાતનો વાડકો એક દોરી સાથે બાંધીને રીંછના વાડામાં લટકાવ્યો, પરંતુ અચાનક જ ગુસ્સે ભરાયેલા રીંછે […]

Read more

નેધરલેન્ડમાં ચોરીની “ઓન રોડ પેટર્ન !

iphone

મથાળું વાંચીને હોલીવુડની કોઇ મસાલા હાઇસ્ટ મુવીની યાદ આવી ગઇ હોય તો સ્વાભાવિક છે પરંતુ ર૪ જુલાઇએ નેધરલેન્ડ્સમાં બનેલી ઘટના ડિટ્ટો એ જ તર્જ પર બની હતી. પોલીસે ખુફિયા કેમેરામાંથી લેવાયેલાં ફુટેજ જાહેર કરીને આ સમગ્ર સનસનીખેજ ચોરીની વિગતો બહાર પાડી છે. એ પ્રમાણે રોમાનિયાથી આવેલી પાંચ ચોરટાઓની ગેન્ગે આઇફોન લઇ જતી એક ટ્રકનો પોતાની મોટર વેનમાં પીછો કર્યો. ત્યાંના […]

Read more

અમેરિકામાં ૧ર કેદી ભાગી ગયા, મસ્કા મારકે !

butter

એલ્બેમાં: પીનટ બટર બ્રેડ પર લગાવીને કે એમ જ ખાવાની મજા પડે, પરંતુ આવા નિર્દોષ ખાદ્ય પદાર્થની મદદથી કોઇ કેદી જેલમાંથી ભાગી શકે એવી કલ્પના પણ આવે ખરી ? અમેરિકાના એલ્બેમાં રાજ્યની જેલમાં ખરેખર એવું થયું છે. પીનટ બટરનો ઉપયોગ કરીને એક-બે નહીં, પરંતુ પૂરા ૧ર કેદીઓ જેલમાંથી ભાગી છૂટયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આ કેદીઓએ માર્ક કરેલું કે […]

Read more

કર્મચારીઓનાં શરીરમાં માઇક્રોચિપ ફિટ કરશે

chip

વિસ્કોન્સિન: પોતાના કર્મચારીઓ કયારે શું કરે છે એ જાણવામાં કંપનીઓને ભારે રસ હોય છે. જો કે હવે ટેકનોલોજીના વિકાસની સાથે આ નજર રાખવાનું કામ પણ ભારે ડરામણું અને હાઇટેડ થઇ રહ્યું છે. અમેરિકાના વિસ્કોન્સિનમાં આવેલી થ્રી સ્કેવર માર્કેટ નામની કંપની પહેલી ઓગષ્ટથી પોતાના કર્મચારીઓના શરીરમાં એક સુક્ષ્મ માઇક્રોચિપ ફીટ કરવા જઇ રહી છે. અલબત કંપનીનું કહેવું છે કે આ ચિપ […]

Read more
1 2 3 23