ભરૂચના વાગરામાં ઓઈલ ચોરી કેસમાં બે આરોપીઓ ઝડપાયા

ભરૂચ પોલીસને ઓઈલ ચોરી મામલામાં મોટી સફલતા મળી હતી. જેમાં આઈઓસીએલ પાઈપ લાઈનમાં પંચર પાડી ખનિજ તેલની ચોરી કરનાર બે ઈસમોને ગણતરીના દિવસોના એસઓજી પોલીસે ઝડપી પાડી ગુનેગારોમાં ફફડાટ મચાવ્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થતી પાઈપ લાઈનમાંથી જતુ ખનિજ તેલની ચોરી કરી પાઈપ લાઈનમાં નુકશાન અંગેની ફરિયાદ ગત તારીખ ૧૮-૧૨-૨૦૧૭ના રોજ સિનિયર ઓપરેશન મેનેજર આમોદ-હજીરા […]

Read more

મોડાસામાં વાલ્મિકી સમાજે સલમાનનું પૂતળું સળગાવ્યું

પ્રખ્યાત ફિલ્મ ‘ટાઈગર ઝીન્દા હૈ’ના પ્રચારઅર્થેના એક કાર્યક્રમમાં ફિલ્મી કલાકાર સલમાન ખાન દ્વારા દલિત વાÂલ્મકી સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરાતા અરવલ્લી જિલ્લામાં પણ વાÂલ્મકી સમાજમાં ભારે રોષ પ્રસર્યો છે અને સલમાન ખાન ઉપર એટ્રોસીટી એક્ટ હેઠળ કેસ કરવા ઉચ્ચ અધિકારીને આવેદન પત્ર આપેલ છે. લોકપ્રિય ફિલ્મ સ્ટાર સલમાન ખાનની મનોરંજક ફિલ્મ ટાઈગર ઝીન્દા હૈ તાજેતરમાં શુક્રવારના રોજ રિલીઝ થયેલ છે. […]

Read more

બોર કે હેન્ડ પંપની સુવિધા નથી ઝાલદેળામાં પાણી માટે વલખા મારતા પ્રજાજનો

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ઝાલદેળા ગામે ગ્રામજનોને પાણી માટે વલખા મારવાનો સમય આવેલો છે. ઝાલદેળા ગામના મંદિર ફળિયામાં રહેતા સંખ્યાબંધ ગ્રામજનોને આજદિન સુધી સરકાર તરફથી બોર કે હેન્ડપંપની સુવિધા જ નથી. બેથી ત્રણ કિલોમીટર ચાલીને બીજા ફળિયામાં પાણી લેવા જવું પડે છે. રોડ ઉપર આવેલી પાણી પુરવઠા લાઈનમાં ના છૂટકે નાંખવામાં આવેલો સંપમાંથી લીકેજ થતાં વાલમાંથી સિમેન્ટની થેલીનું આવરણ […]

Read more

ભરૂચમાં વિકટ બનતી ટ્રાફિકની સમસ્યાઃ ઠેર ઠેર આડેધડ પા‹કગ

છેલ્લા કેટલાય સમયથી ભરૂચ શહેરના માર્ગો ઉપર વાહનોની વધતી જતી સંખ્યાથી ચિંતાનો વિષય બન્યો છે. ઠેર ઠેર સ્ટેશન રોડથી લઇ મહંમદપુરા સુધીના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો નજરે પડતા હોય છે. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં વિવિધ સંગઠનો દ્વારા એક આંદોલન અથવા તો નાનકડા અકસ્માત થયા બાદમાં પરિસ્થિતિ વિકટ બનતી હોય છે. પાંચબત્તીથી લઇ સ્ટેશન તરફથી આવતા વાહનોની કતારો શાલીમાર […]

Read more

મોટીઢઢેલીમાં ૬૦ વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયું

ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી ગામે પટેલ ફળીયા વર્ગ પ્રા.શાળામાં ધો.૧થી ૫ના ૬૦ જેટલા બાળકોને આ શાળાના શિક્ષક અને પત્રકાર સુખસર દ્વારા ઠંડીના લીધે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી ગામમાં પટેલ ફળીયા વર્ગ પ્રા.શાળામાં ધો.૧થી ૫માં ૬૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બાળકો સામાન્ય પરિવારમાંથી આવતા હોઈ હાલમાં ઠંડીનો ચમકારો વધુ હોવાથી ઠંડીથી રક્ષણ મેળવવા માટે બાળકોને શાળામાં […]

Read more

જોધપુરમાં જમીનની અદાવતમાં શખ્સ પર હુમલો કરી ધમકી

ભિલોડા તાલુકાના જોધપુર ગામમાં જમીનની અદાવત સંદર્ભે અદાવત રાખી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો ત્યારે જીવલેણ હુમલો કરાયો હતો. ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ.ના જણાવ્યા મુજબ જોધપુર ગામના સંજયભાઈ ડામોરએ લાકડી લઈ ઈન્દૃુબેન ડામોરને કહ્યું કે, અમારા રસ્તામાંથી કેમ જાય છે ? તેમ કહી જમીનની અદાવતમાં જગદીશભાઈ ડામોરએ ખીમજીભાઈ ડામોરના માથાના ભાગે પાવડાની મુદ્દર મારી જીવલેણ હુમલો કરી […]

Read more

મોડાસામાં ઉર્દુ શાળાનું બાંધકામ શરૂ કરાયું

મોડાસા નગરપાલિકાના કોટ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત સંચાલિત ઉર્દુ શાળા નં.૫, ૬ અને ૭ની શાળાનું છેલ્લા બે વર્ષથી બંધ પડેલુ બાંધકામ શરૂ થતા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં આનંદ ફેલાયો છે. અરવલ્લી જિલ્લા પંચાયત સંચાલિત ઉર્દુ શાળા નં.૫, ૬ અને ૭માં લઘુમતિ સમાજના અંદાજે ર૦૦૦ જેટલા સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અભ્યાસ કરે છે. મોડાસા નગરપાલિકાના કોટ વિસ્તારમાં […]

Read more

બનાવમાં કોઈ જાનહાની નહીં ધંબોલિયામાં નિંદ્રાધીન પરિવારને પેટ્રોલ છાંટી ભૂંજી નાંખવાનો પ્રયાસ

ભિલોડા તાલુકાના ધંબોલિયા ગામે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મધ્યરાત્રીના સમયે ઘરમાં નીંદર માણી રહેલા પરિવારને કોઈક અગમ્ય કારણસર ઘરમાં જ સળગાવી દેવાના ઈરાદે પેટ્રોલ છાંટી જીવતા જ આગથી ભૂંજી નાંખવાનો પ્રયાસ થયો હતો. ઘરમાં સૂઈ રહેલા પરિવારના સભ્યોને અચાનક પેટ્રોલની ગંધ આવતા પરિવારના સભ્યો જાગી ગયા હતા. પરિણામે આગ બૂઝાવી શકાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગ […]

Read more

ઈએસઆઈ હોસ્પિટલમાં પાયાની સુવિધાના અભાવની બૂમ

અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ અને કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ ઈએસઆઈ હોસ્પિટલ જેમાં કામદારોના માસિક પગારમાં પણ ઈએસઆઈની રકમ બાદ કરવામાં આવે છે ત્યાં તેમને જરૂરી સારવાર મળે એ આશયથી કરોડોનો ખર્ચ પછી નિર્માણ પામેલ આ બિલ્ડિંગ તો બની ગઈ પરંતુ તેમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. જરૂરિયાતના ૧૦ ટકા ડોક્ટર્સની ભરતી થયેલ છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ ઉસમાન પટેલ, હરેશભાઈ […]

Read more

સુકા ભઠ તળાવોને બારે માસ ભરવા કલેકટરને આવેદન

મોડાસા: બાયડ વિધાનસભા બેઠક ઉપર ૭ હજાર ઉપરાંતની લીડથી વિજયી બની ધારાસભ્ય બનનાર ધવલસિંહ ઝાલા તેમના મત વિસ્તારના વિકાસ અને પ્રશ્ર્નો હલ કરવાની કામગીરીમાં સક્રીય બની ગયા છે ધારાસભ્ય બને ચાર દિવસ થયા છે ત્યાં પ્રજાના પ્રશ્ર્ન ઉપર લડતના મંડાણ શરૂ કરી દીધા છે. બાયડ વિભાગના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ અને માલપુર તાલુકના પાણી વગર સુકાઈ ગયેલા તળાવોમાં શિયાળા […]

Read more
1 2 3 4 5 227