કુરિયરમાં આવેલી નકલી ચલણી નોટો સાથે વડોદરાના વેેપારી પિતા-પુત્ર ઝડપાયા

note

દાહોદથી કુરિયર મારફતે પાણીગેટના સ્ટોરમાં રૂા. ૩૩,૮૦૦ની બનાવટી નોટો મોકલાઈ હતી કુરિયર દ્વારા મોકલાયેલી બનાવટી ચલણી નોટોનું કૌભાંડ વડોદરા પોલિસે પકડી પાડી વેપારી પિતા-પુત્રની ધરપકડ કરી હતી. આ નકલી નોટોના કૌભાંડ બાદ પોલિસને હવાલાનું પણ કૌભાંડ ચાલુ હોવાની શંકા છે. તેથી તે તરફ તપાસનો દોર લંબાવે તેવી સંભાવના છે. આ સંબંધે જાણવા મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના પાણીગેટ પીઆઈ એમ.એચ.વાઘેલા […]

Read more
1 225 226 227