નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી ૪.૮ ડિગ્રી

l1

સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂર્વ અનુમાન મુજબ જ જાન્યુઆરીના આરંભે જ અંતે ઠંડીએ રંગ દેખાડયો છે અને બે દિવસમાં બે થી છ ડીગ્રી ઘટેલા તાપમાને ટાઢોળુ છવાઇ ગયું છે. તો સતત પાંચ થી પંદર કિ.મી.ની ઝડપે રાત-દિવસ ફુંકાતી શીતલહેરથી લોકોને ધ્રુજારી અનુભવી રહી છે. દરમ્યાન ચાલુ શિયાળામાં સૌથી પ્રથમવાર પાંચ ડીગ્રીથી નીચે પારો પહોચી ગયો છે અને નલીયા ૪.૬ ડીગ્રી સાથે રાજ્યભરમાં ઠંડુગાર […]

Read more

‘જયહિન્દ’ દૈનિકના સ્થાપક વિભૂતિ સમાન પૂ. બાપુજીને આજે ૧૦૧મી જન્મજયંતી પ્રસંગે અમારી વંદના

BAPUJI3

‘જયહિન્દ’ સમાચાર પત્રોના સ્થાપક અને ગુજરાતના અખબારી આલમની તેમજ મુદ્રણ-પ્રકાશન ક્ષેત્રની એક વિભૂતિ સમાન સ્વ. નરોત્તમદાસભાઈ (બાબુભાઈ) શાહની, અમારા પરિવારના પૂ. બાપુજીની આજે ૧૦૧મી જન્મજયંતિ છે. આ પ્રસંગે અમે તેમને ભાવભરી સ્મૃતિ-વંદના અર્પણ કરીએ છીએ અને તેમણે પત્રકારિત્વ માટે સ્થાપેલા આદર્શોને આગળ વધારવાની પ્રતિબધ્ધતા દર્શાવીએ છીએ. બાબુભાઈ શાહનો જન્મ તા.૨ જાન્યુઆરી ૧૯૧૬ના રોજ રાજકોટમાં થયો હતો. દેશની સ્વતંત્રતાની પ્રાપ્તિ સમયે […]

Read more

ચાર પુર્વ મુખ્યમંત્રીઓ એક જ સ્ટેજ પર

l6

આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારની યોજાનારી શપથવિધિમાં ગુજરાતના ચાર-ચાર પુર્વ મુખ્યમંત્રી એક જ સમયે સ્ટેજ પર આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા તેઓએ રાજયના શાસનની ધુરા જ મને સોપી હતી તે પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજયમાં ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા હાજર હતા. મોદીએ ૨૦૦૧માં કેશુભાઈ પટેલ પાસેથી શાસન […]

Read more

દાહોદ સહિત જિલ્લાભરમાં નાતાલ પર્વની ઉજવણી

પ્રેમ અને શાંતિનો સંદેશો આપનારા ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ નાતાલની દાહોદ સહિત જિલ્લામાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચ-દેવળોમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી ઉત્સાહ અને ઉમંગ સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ સહિત જિલ્લામાં ઈસુખ્રિસ્તના જન્મ દિવસ નાતાલ પર્વ નિમિત્તે દેવળો-ચર્ચ અને મકાનો રોશનીથી, સ્ટાર તોરણથી ઝગમગી ઉઠ્યા હતા. નાતાલની પૂર્વ રાત્રિએ દાહોદના પાદરી દવાખાના […]

Read more

દેશભરમાં કિસાનોને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વર્ષે દહાડે અબજા રૂપિયાની સબસિડી ચૂકવાય છે. ધાનેરામાં શોપિંગ સેન્ટરની હરાજી મામલે કોર્ટમાં કેવીયેટ અરજી

ધાનેરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું ડો. શ્યામાપ્રસાદ મુખરજી શોપિંગ સેન્ટરની હરાજીને લઈને શહેરમાં ગરમાવો જાવા મળી રહ્યો છે. ધાનેરા નગરપાલિકાએ આ શોપિંગ સેન્ટરની હરાજી તા.૨૯, ડિસેમ્બરે નગરપાલિકામાં રાખવામાં આવી છે. બીજી બાજુ નગરપાલિકા દ્વારા જે જુના દુકાનદારોના દબાણો તોડી પડાયા હતા અને આ જગ્યા પર નવું શોપિંગ નગરપાલિકાએ બનાવ્યું હતુ. તેથી ઈન્દ્રભાઈ નાઈએ શોપિંગની હરાજી બાબતે વિરોધ દર્શાવ્યો હતો અને […]

Read more

ઈટાડી પંથકના પપૈયાની ધૂમ માંગ

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પાકોની વિવિધ જાતોનું વાવેતર કરી નામ અને દામ બન્ને મેળવી રહ્યાં છે ત્યારે વાતાવરણ અને જમીનને અનુરૂપ પપૈયાની ખેતીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. તેમાં મોડાસા તાલુકાના ઈટાડી ગામ સહિતના પંથકમાં ખેડૂતોએ મોટાપાયે પપૈયાની ખેતી કરેલ છે તે પકવેલા પપૈયાઓ દિલ્હી સહિતના પંથકમાં ધૂમ વેચાઈ રહ્યાં છે. ઈટાડી પંથકમાં પાકતા પપૈયાની દિલ્હીની મંડીમાં ખૂબ માંગ છે અને ધૂમ […]

Read more

આમલાખાડીમાં મગરને પકડવા પાંજરા મૂકાયાં

અંકલેશ્વર જુના પુનગામ – જુના હરીપુરા ગામ વચ્ચે આમલાખાડીમાં મગરોનો અડિંગો જમાવ્યો છે. ત્રણ જેટલા મગરો ખાડી પાસે નજરે પડતા ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ અને ફ્રેન્ડ્‌સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા બે પાંજરા મૂકવામાં આવ્યા છે. ઉપરાંત રાત્રી વોચ કરવાની પણ વિચારણા હેઠળ છે. અંકલેશ્વર તાલુકાના જુના પુનગામ અને જુના હરીપુરા ગામની વચ્ચે પસાર […]

Read more

ધાનેરા રેલવે મથકે મુસાફરો માટે સુવિધાના નામે મીંડુ

ધાનેરા રેલવે ડિવિઝન, જાધપુર ડિવિઝન, ઉત્તર-પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારી ઈન્સ્પેકશન માટે આવી રહ્યાં છે ત્યારે ધાનેરાની સેવાભાવી સંસ્થાઓ પ્રજાને રેલવેની વધુ સુવિધા મળે તે માટે રજૂઆત કરશે. ધાનેરા રેલવેનું ઈન્સ્પેકશન જાન્યુ.માં યોજાનાર હોઈ અને રેલવેમાં દરરોજ એક હજાર મુસાફરો મુસાફરી કરતા હોય આશરે ૭૦થી ૮૦ હજારની આવક રળતુ રેલવે મથક છે, પરંતુ સુવિધાનો અભાવ હોવાથી મુસાફરોને તકલીફ પડે છે. જેમાં […]

Read more

રૂપાલ ગામની શાળા પાસે સ્પીડ બ્રેકર મૂકવા માંગ

વડગામઃ નેશનલ હાઈ-વે નં.-૮ પસાર થાય છે. તે વડગામના રૂપાલ ગામની માધ્યમિક, પ્રાથમિક શાળાઓ હાઈ-વે રોડ પાસે કાર્યરત છે. શાળાએ અબ્યાસઅર્થે આવતા વિદ્યાર્થીઓને વારંવાર હાઈ-વે રોડ ક્રોસ કરવો પડે છે જેથી સ્પીડમાં આવતા વાહનો વિદ્યાર્થીઓ તથા રાહદારીઓને અડફેટમાં લે છે જેથી કેયલાય અકસ્માતો સર્જાયા છે. માટે બન્ને સ્કૂલ નજીક તથા વેસા-નાવિસણા અને મેમદપુર રોડના ક્રોસિંગ આગળ સ્પીડ બ્રેકર લગાવવા ગ્રામજનોની […]

Read more

ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર ઉત્તર ગુજરાતમાં શિયાળાની જમાવટઃ પવનના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો

ઉત્તર ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળાની જમાવટ થવા લાગી છે. થોડા દિવસ અગાઉ હવામાનમા ંપલ્ટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થતા હવામાં બેજનું પ્રમાણ વધતા રાત્રીના તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફરીથી વાતાવરણ સામાન્ય થતા રાત્રીના તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. અરવલ્લી જિલ્લામાં રાત્રીનું લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીના આસપાસ અને દિવસનું મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીના આસપાસ રહેવા પામ્યું છે. આમ બન્ને જિલ્લામાં […]

Read more
1 2 3 4 227