ઇશા ગુપ્તા ‘હેરાફેરી-૩’થી ખુશ

Isha-Gupta1-copy

અભિનેત્રી અને મોડલ ઇશા ગુપ્તાને હવે મોટી ફિલ્મ હેરાફેરી-૩ હાથ લાગી છે. કોમેડી ફિલ્મમાં પરેશ રાવલ, અભિષેક બચ્ચન, જહોન અબ્રાહમ, સુનિલ શેટ્ટી જેવા ટોપ કલાકાર કામ કરી રહ્યા છે. આ સિરિઝની અગાઉની તમામ ફિલ્મો સુપરહિટ રહ્યા બાદ નવી ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. ઇશાની કેરિયરમાં આના કારણે નવા પ્રાણ ફુંકાય તેવી શક્યતા છે. પોતાની ફિલ્મોમાં તમામ પ્રકારના બોલ્ડ અને સેક્સી […]

Read more

સેન્સર બોર્ડની કેવી બલિહારી…

TRAILER

દિવસે દિવસે બોલિવૂડ અને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડ વચ્ચેના મતભેદો વધી રહ્યા છે. અનિરુદ્ધ ચાવલા નામના ફિલ્મ સર્જકે મિડિયા સમક્ષ એવી રાવ કરી હતી કે મારી ફિલ્મને સેન્સરે મંજૂરી આપી પરંતુ એના ટ્રેલરને મંજૂરી ન આપી, બોલો ! જો કે દ્વિઅર્થી સંવાદો અને ઇશારા ધરાવતી આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સેન્સર બોર્ડના એક સભ્યે કહ્યું કે અમે તો […]

Read more

હું સોશ્યલ મિડિયા પર ક્યાંય નથી

RANI

ટોચની અભિનેત્રી રાની મુખરજીએ કહ્યું હતું કે હું સોશ્યલ મિડિયા પર ક્યાંય નથી. મારા નામે બોગસ અકાઉન્ટ ચાલે છે એેની મને જાણ છે. ટોચના ફિલ્મ સર્જક આદિત્ય ચોપરાને પરણેલી રાનીએ પોતાના ફેન્સને સંબોધીને પ્રગટ કરેલા એક નિવેદનમાં આવી સ્પષ્ટતા કરી હતી. આ નિવેદન યશ રાજ ફિલ્મ્સ તરફથી પ્રગટ કરાયું હતું. એમાં જણાવાયું હતું કે રાની મુખર્જી ચોપરા અગાઉ કોઇ સોશ્યલ […]

Read more

બ્રિટની સ્પીઅર્સે બે સ્ટેજ પ્રોગ્રામ રદ કર્યા

BRITNEY

ટોચની પોપ સિંગર બ્રિટની સ્પીઅર્સે એના શુક્રવાર અને વીક એન્ડના સ્ટેજ શો રદ કર્યા હોવાના સમાચાર પ્રગટ થયા હતા. બુધવારે એક સ્ટેજ શોમાં ડાન્સ સાથે ગાતાં ગાતાં એ પડી જતાં એના ગોઠણમાં ઇજા થઇ હતી. ટીએમઝેડ ડૉટ કોમ પર ફરતી થયેલી એક વિડિયો ક્લીપમાં એ સ્ટેજ પર ડાન્સ કરતાં કરતાં ગબડી પડી હતી એવું જોવા મળ્યું હતું. એને થયેલી ઇજા […]

Read more

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેની સિક્વલ થ્રીલર હશે

GREY

તાજેતરમાં સુપરહિટ નીવડેલી ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેની સિક્વલ એક્શન ભરપુર થ્રીલર ટાઇપની હશે એવું યુનિવર્સલ પિક્ચર્સે જાહેર કર્યું હતું. યુનિવર્સલની ચેર પર્સન ડોના લાંગ્લેએ મિડિયાને કહ્યું હતું કે ૨૦૧૫માં હિટ નીવડેલી ફિલ્મ રોમાન્ટિક ટાઇપની હતી. પરંતુ એની સિક્વલ થ્રીલર ટાઇપની હશે. ઔફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેની લેખિકા ઇ એલ જેમ્સના પતિ નિયોલ લિયોનાર્દ આ સિક્વલની સ્ક્રીપ્ટ લખશે એવી માહિતી પણ […]

Read more
1 54 55 56