અજય દેવગન મરાઠી ફિલ્મ બનાવશે

Ajay Devgan 3

બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે પોતાની અલગ ઓળખ બનાવી ચુકેલા અજય દેવગને હવે મરાઠી ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. અજય દેવગન દ્વારા જ ફિલ્મનુ નિર્માણ પણ કરવામાં આવનાર છે. અજય મરાઠી ફિલ્મમાં નિર્માણ ક્ષેત્રની તમામ જવાબદારી પણ ઉપાડનાર છે. અજય દેવગને પોતે આ અંગેની માહિતી સોશિયલ મિડિયા પર જાહેર કરી છે. વિડિયોમાં અજય દેવગન કહ્યુ છે કે તેને બોલિવુડમાં […]

Read more

“ન્યુટન ઓસ્કારની રેસમાંથી બહાર

newton1

ર૦૧૮ના ઓસ્કાર પુરસ્કાર માટેની ભારતની એક માત્ર એન્ટ્રી “ન્યુટન સ્પર્ધામાંથી બહાર ફગાવાઇ ગઇ છે. ન્યુટનને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી અને આ ફિલ્મની થીમ જોતા તેને ઓસ્કારમાં નોમીનેશન મળે તેવી ધારણા હતી. અમીત મસૂરકર દ્વારા નિર્દેશીક આ ફિલ્મની મુખ્ય ભૂમિકા રાજકુમાર રાવ કરે છે અને ફિલ્મની થીમ વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની ચૂંટણી વ્યવસ્થા ઉપર […]

Read more

૧૩મી સદીના ગામને પુન: જીવિત કરતા સ્થળે ‘મેરેજ ઓફ ધ યર’ ઈટાલીના રિસોર્ટ બોર્ગો ફિનોશેટોમાં કોહલી-અનુષ્કા શર્માના લગ્ન યોજાયા

virat

કોહલીએ શ્રીલંકા સામેની વનડે અને ટી૨૦ સીરીઝમાં બહાર રહેવાનું પસંદ કર્યું અને ગત સપ્તાહે અનુષ્કા તેના પરિવાર સાથે વિદેશ જવા મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનઘરે જોવા મળી એ પછી બન્નેના લગ્નની અફવાને બળ મળ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ ઈટાલીના રસ્કેનીમાં ભવ્ય લગ્ન માટે હેરિટેજ પ્રોપર્ટી પણ બુક કરવામાં આવી છે. એ રિસોર્ટ ખાતે વ્યાવસાયિક ભાંગડા નૃત્યકારો પણ જોવા મળ્યા હતા. એ સ્થળે […]

Read more

પાકે દિવંગત અભિનેતા શશિ કપુરને શ્રધ્ધાંજલિ આપી

shashi kapoor

બોલીવુડના જાણીતા અભિનેતા શશિકપુરના પ્રશંસકો ફકત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં મોજુદ  છે. શશિ કપુરનું ૪ ડિસેમ્બરે નિધન થયું હતું તેમના નિધનથી  જયાં પુરી હિન્દી ફિલ્મ ઇન્ડ્સ્ટીઝમાં શોકની લહેર છવાઇ ગઇ હતી ત્યાં પડોસી દેશ પાકિસ્તાન પણ ગમગીન છે. શશિકપુરને પેશાવરનું ગૌરવ માનતા લોકોએ યાદ કર્યા હતાં.અને એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  પેશાવરમાં કૈસર ખવાની બજારની નજીક દિવંગત અભિનેતા […]

Read more

અમે રોબોટ છીએ જેને ગમે ત્યારે ઓન ઓફ કરવામાં આવે છે : મહેશ ભટ્ટ

mahesh-bhatt__610644

બોલીવુડના જાણિતા નિર્દેશકોમાંથી એક મહેશ ભટ્ટ હંમેશા પોતાના વિચાર ખુલ્લી રીતે  રજુ કરે છે.  આવું જ   તેમણે એકવાર ફરી કર્યું છે.મહેશ  ભટ્ટે ટ્વિટ કરી કહ્યું છે કે અમે રોબોટ છીએ જેને ગમે ત્યારે ઓન અથવા ઓફ કરવામાં આવે છે. હકીકતમાં મહેશ ભટ્ટના આ ટ્વિટમાં ફિલ્મ ઇડસ્ટ્રી અને પોલિટિશયનને લઇ ગુસ્સામાં નજરે આવી રહૃાાં છે. ભટ્ટે ટ્વિટમાં લખ્યું કે અમે રોબોટ્સ […]

Read more

અક્ષયકુમાર હોરર કોમેડી ફિલ્મમાં હોરર કોમેડી ફિલ્મ કરવા માટે અક્ષય કુમારની જાહેરાત

Akshay-Kumar

બોલિવુડના લોકપ્રિય સ્ટાર અક્ષય કુમારે હવે હોરર કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અક્ષય કુમારે વિગત આપતા કહૃાુ છે કે તે છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સમુદાયના લોકોને મેસેજ આપનાર ફિલ્મો કરી રહૃાો છે. જો કે હવે આ પ્રકારની ફિલ્મોથી દુર હટીને કેટલીક હોરર અને કોમેડી ફિલ્મ કરવા માટે તે ઇચ્છુક છે. તે આ પ્રકારના રોલ માટેની ફિલ્મની […]

Read more

‘ટ્વિટર’ પર ઐશ્ર્વર્યા અને આરાધ્યા સામે પ્રશ્ર્ન ઉઠાવનારને અભિષેકનો ચોટદાર જવાબ

aishwaryarai-abhishek-aaradhyabachchan1

અભિષેક બચ્ચન પોતાના પરિવાર ખાસ કરીને એશ અને દિકરી આરાધ્યા બચ્ચનને લઈને ખાસ ધ્યાન આપે છે. જેનું તાજેતરનું ઉદાહરણ છે. સોશ્યલ મિડિયા, ટવિટર માટે એક મહિલા યુઝરે અભિષેક બચ્ચનને ટેગ કરીને તેની દિકરીનાં શાળાએ જવાને લઈને પ્રશ્ર્ન ઉઠાવ્યો એટલુ જ નહિં હદ તો ત્યારે થઈ કે આ યુઝરે એશને અભિમાની પણ કહી દીધી. એક ટિવટ કરીને આ યુઝરે લખ્યુ કે […]

Read more

અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે

Kriti Sanon At Trailer Launch Of Film Raabta on 17th April 2017 shown to user

કૃતિ સનુન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાળા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે મજબુર કરશે તેવો દાવો કૃતિ દ્વારા કરવામાં આવ્યો છે. કૃતિ સનુનનુ કહેવુ છે કે અર્જુન પટિયાળા […]

Read more

ટાઇગરની સાથે દેખાવાથી ફિલ્મ ઉપર અસર થશે નહીં

Disha-Patani-1

અભિનેત્રી દિશા પટાની હાલમાં અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર સાથે ફિલ્મ બાગી-રમાં વ્યસ્ત થયેલી છે. આ ફિલ્મ સિવાય પર બન્ને સાથે નજરે પડી રહૃાા છે. દિશાએ હાલમાં વાતચીત દરમિયાન કહૃાુ હતુ કે તે ટાઇગર સાથે દેખાવ છે તો આના કારણે ફિલ્મ પર કોઇ અસર થશે નહી. જાહેર કાર્યક્રમમાં ટાઇગર અને દિશા મોટા ભાગે એક સાથે નજરે પડે છે. તેમની વચ્ચે […]

Read more

ભારતીય સિનેમાના ઈતિહાસનું ડોકયુમેન્ટેશન જરૂરી: બિગ-બી

MAIN

પેન ગમી જતાં એ પોતાની પાસે રાખવા એક ચાહકને વિનંતી કરી બિગ-બીએ મુંબઈ: અમિતાભ બચ્ચન શનિવારે રાત્રે જુહુમાં આવેલા એક બુક-સ્ટોરમાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં તેમને એક પેન ગમી જતાં તેમણે એપોતાની પાસે રાખવા માટે એક વ્યક્તિને વિનંતી કરી હતી. બિગ બી આ ઈવેન્ટમાં જયારે એક બુક માટે ઓટોગ્રાફ આપી રહ્યા હતા ત્યારે તેમણે એક ચાહક પાસે પેન માંગી […]

Read more
1 2 3 4 5 56