‘દબંગ-૩માં સની લિયોનની એન્ટ્રી

sunny copy

ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનની હવે દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે.  તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો  છે. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે. […]

Read more

અભિનેત્રી રાખી સાવંતને પાંચ કરોડનો દંડ ભરવાની નોટિસ

tt

ડેરા પ્રમુખ ગુરમીત ની મોઢેબોલેલી પુત્રી હનીપ્રીતના ચરિત્ર પર સવાલો ઉઠાવનાર અભિનેત્રી રાખી સાવંત ને વકીલ મોમિન મલિકે બદનક્ષિની નોટિસ મોકલી છે. નોટિસમાં હનીપ્રીતના પરિવારને પાંચ કરોડ રૂપિયા નુકશાની તરીકે આપવાની અને પોતાના આક્ષેપો પાછા ખેચવાની માગ કરવામાં આવી છે. મોમિન મલિકે કહયુ હતુ કે આના માટે હનીપ્રીતની માં આશા તનેજાએ તેમને આગ્રહ કર્યો છે.મોમીને કહયુ હતુ કે  અભિનેત્રિ રાખી […]

Read more

‘એક દીવાના થા’ની ટીમને મનાલીમાં ભૂતનો સામનો!

12-1505222153-vikramdonal

‘એક દીવાના થા’એ પોતાના પ્રેમને મેળવવા માટે મૃત્યુના ડોમેનમાંથી પાછા ફરતા પ્રેમીની અનન્ય વાર્તા પ્રેક્ષકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં, સમગ્ર્ર ટીમ શોના મુખ્ય ક્રમને શૂટ કરવા માટે મનાલીના બરફીલા ભૂપ્રદેશની મુલાકાત લીધી છે. ક્રિએટીવ ટીમએ શૂટ માટેના વિવિધ જગ્યાઓ શોધી કાઢી હતી, જો કે, એક સ્થાન બાકીનાથી બહાર હતું કારણ કે, તે વાસ્તવિક ભૂત દ્વારા ભૂતિયું હોવાનું માનવામાં […]

Read more

જાણિતી સિંગર સુનિધિ ચૌહાણ બની માતા

sunidhi-chauhan-The-Remix-e1512963278901

બોલિવૂડની ફેસમ સિંગર સુનિધિ ચૌહાણ માટે નવું વર્ષ શુકળનીય રહ્યું છે. કારણે કે તે મા બની ગઈ છે. માહિતી મુજબ સુનિધિને ગઈકાલે એટલે પહેલી જાન્યુઆરીના રોજ પોતાના બાળકનો જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સુનિધિએ પુત્રને જન્મ આપ્યો છે અને ડોક્ટર રંજના ધાનુએ આ વાતને પુષ્ટી કરતા કહયુ હતુ કે બાળક અને માત બન્ને સ્વસ્થ છે. પહેલી જાન્યુઆરી સાંજે ૫.૩૦ […]

Read more

પ્રાચી દેસાઇને કોઇ જ ફિલ્મ મળતી નથી

SF2049-

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ટોપ અભિનેત્રી તરીકે ઉભરી આવવામાં નિષ્ફળ રહેલી અભિનેત્રી પ્રાચી દેસાઇ  નિરાશ થઇ નથી. તે આશાવાદી બનેલી છે. બીજી બાજુ આડેધડ કોઇ  ફિલ્મ કરવાની પણ તેની ઇચ્છા નથી. હાલમાં  પાકિસ્તાની એડની ઓફરને ફગાવી ચુકેલી  પ્રાચીનુ કહેવુ છે કે તે કોઇ વિવાદમાં બિનજરૂરીતે પડવા માંગતી નથી. એક પાકિસ્તાની એડમાં કામ કરવા માટે તેને ઓફર કરવામાં આવી હતી. […]

Read more

યોગ્ય હેતુથી ભૂતનું પાત્ર કરવું એ અદ્ભુત:સમિક્ષા

listing-image-medium

ઝી ટીવીની કાલ્પનિક કથા ‘ઝીંદગી કી મહેકે’ તેના ઊંડાણપૂર્વકના નાટક અને રસપ્રદ વળાંકોને પગલે દર્શકોને ખુરશી પર જકડી રાખ્યા છે. શોમાં હવે, એવો ટ્રેક આવશે કે, જે દર્શકોને તેની પ્રથમ ફિલ્મ ઓમ શાંતિ ઓમના પ્રસિધ્ધ પાત્રની યાદ અપાવશે. આગામી એપિસોડમાં, દર્શકો જોશે કે, મહેક (સમિક્ષા જયસ્વાલ)નેતેની યાદશકિત પાછી આવવાની તૈયારી છે અને તે શૌર્ય (કરણ વોહરા)ની સામે આવવા માટે તૈયાર […]

Read more

ઓહ! ૨૦૧૭માં સૌથી વધુ કમાનારી અનુપમ ખેરની ફિલ્મ પોર્ન સાઈટ પર!

Big+Sick

જૂન, ૨૦૧૭માં રિલીઝ થયેલ અમેરિકી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘The Big Sick’ હાલમાં એક અનોખા જ કારણોસર ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ૫૦ લાખ ડોલરમાં બનેલી ફિલ્મે વિશ્વમાં થઈને ૫૫ કરોડ ડોલરની કમાણી કરી છે. વર્ષ ૨૦૧૭ની સૌથી વધુ કમાયેલી આ સ્વતંત્ર ફિલ્મ છે. ફિલ્મની કહાની બે ઈન્ટરરેશિયલ એટલે કે અલગ અલગ દેશોના કપલ […]

Read more

અનુષ્કા બાદ સોનમના લગ્ન?

L’Oréal-Paris-ambassador-Sonam-Kapoor-on-Day-6-of-red-carpet-at-Cannes-Film-Festival

બોલિવુડમાં હાલમાં લગ્ન કરવાનો દોર ચાલી રહ્યો છે. લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ હવે અનિલ કપુરની પુત્રી સોનમ કપુર પણ નવા વર્ષમાં લગ્ન કરે તેવી શક્યતા છે. જે અભિનેત્રી લગ્ન કરવાની તૈયારીમાં છે તેમાં સૌથી ઉપર નામ સોનમ કપુરનુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ વર્ષની વાત કરવામાં આવે તો અનુષ્કા શર્માના લગ્નની ચર્ચા […]

Read more

ટાઇગર જિંદા હૈએ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડની કમાણી કરી

tigerzindahai-4

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઇગર જિંદા હૈ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડની કમાણીને પાર કરી દીધી છે. આ ફિલ્મે  રવિવારે  જબરજસ્ત કમાણી કરી છે. રવિવારે લગભગ ૪૦ કરોડની કમાણી થઇ છે અને શુક્રવારે પણ તેની શાનદાર ઓપનિંગ  થઇ  હતી અને ૩૩.૭૫ કરોડ મળ્યા હતાં. શનિવારે ૩૫.૩૦ કરોડની કમાણી કરી હતી આમ કુલ કમાણી હવે ૧૧૦ કરોડની નજીક પહોંચી ગઇ […]

Read more

પ્રભાસ સાથે ‘સાહો’માં શ્રદ્ધા ફરીથી વ્યસ્ત

Shraddha-Kapoo

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી શ્રદ્ધા કપુર હાલમાં સાહો ફિલ્મને લઇને  વ્યસ્ત બનેલી છે. સાહો ફિલ્મમાં તે સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. તે પહેલા પણ કહી ચુકી છે કે સાહો ફિલ્મ તેને હાથ લાગ્યા બાદ તે પોતાને ખુશનસીબ  ગણી રહી છે. ફિલ્મના પ્રથમ ભાગનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે બીજા શેડ્યુલનુ […]

Read more
1 2 3 4 56