સની લિયોન વધુ એક આઇટમ સોંગ કરશે

1454089171-5581

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન રઇસ ફિલ્મ બાદ વધુ એક આઇટમ સોંગ કરવા માટે જઇ રહી છે. શાહરૂખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક […]

Read more

ફરહાનની મુવી ‘લખનૌ સેન્ટ્રલ ૧૫મી સપ્ટેમ્બરે

Farhan-Akhtars

ફરહાન અખ્તરની નવી ફિલ્મ લખનૌ સેન્ટ્રલ ૧૫મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ આશરે પૂર્ણ થવા આવ્યુ છે. ફરહાન પોતાની આ ફિલ્મને લઇને ભારે ખુશ છે. ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણી દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહૃાુ છે. નિખિલના કહેવા મુજબ અમે તમામ અમારી આ અનોખી ફિલ્મને લઇને ભારે આશાવાદી છીએ. આ  ફિલ્મ જેલ અને કેદીઓની પટકથા […]

Read more

સલમાન અને કેટરીના કેફ પાંચ વર્ષ બાદ ફરીથી સાથે

sk

બોલિવુડમાં સુલતાન તરીકે જાણીતા અને હાલમાં સૌથી સફળ અભિનેતા તરીકેની છાપ ધરાવનાર સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સલમાન ખાન પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર કેટરીના કેફ સાથે કામ કરવા જઇ રહૃાો છે. સલમાન ખાન અભિનિત ટાઇગર જિન્દૃા હેનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ કેટલાક કારણોસર ચર્ચામાં છે. કારણ કે ફિલ્મમાં તેની સાથે […]

Read more

કરીશ્મા કપુર સાથ ૧૩ વર્ષ લગ્ન સંબંધ હતા સંજય અને પ્રિયા સચદેવ લગ્ન કરવા માટે તૈયાર

sunjay-kapoor-priya

કરિશ્મા કપુરની સાથે ૧૩ વર્ષ સુધી રહૃાાબાદ સંજય કપુર હવે તેનાથી અલગ થયાને એક વર્ષ સુધીનો સમય ગાળી ચુક્યો છે. તે હવે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવની સાથે લગ્ન કરવા માટે જઇ રહૃાો છે. તે લગ્ન કરીને લાઇફને આગળ વધારી દેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ બન્નેની સાથે નજીકથી જોડાયેલા સુત્રોએ કહૃાુ છે કે સંજય અને પ્રિયંકા એપ્રિલમાં ન્યુયોર્કમાં જઇને લગ્ન […]

Read more

રજનીકાંતની ફિલ્મ ‘૨.૦’ના સેટેલાઈટ હકક ૧૧૦ કરોડમાં વેચાયા

Rajnikanth

સુપરસ્ટાર રજનીકાંતની વિજ્ઞાન-ટેકનોલોજી થ્રીલર ફીલ્મ ‘૨.૦’ના સેટેલાઈટ રાઈટસ ૧૧૦ કરોડની ધરખમ કિંમત વેચાયા છે. ઝી નેટવર્કે તે ખરીદ કર્યા છે. ૨૦૧૦માં આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ ‘એનથેરન’ની સિકવલ એવી આ ફીલ્મમાં અક્ષયકુમાર પણ ચમકે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હિન્દી, તામીલ અને તેલુગુ એમ ત્રણેય ભાષાની ફીલ્મના સેટેલાઈટ સાઈટસની ૧૧૦ કરોડની કિંમત ઘણી મોટી છે. ફીલ્મમાં એમી જેકસન, સુધાંશુ પાંડે, આદિલ હુસૈન […]

Read more

સુગંધા મિશ્રાના સ્થાને જય ભાનુશાળી આવ્યો

& tv

એન્ડ ટીવીના ‘ધ વોઈસ હોસ્ટ કરતી સુગંધા મિશ્રા શોની ગ્રાન્ડ ફિનાલેમાં નહીં જોવા મળે. સુગંધાએ ઓસ્ટ્રેલિયામાં એક લાઈવ શો માટે કરાર કરી લીધા હતા અને તેથી ફિનાલે છોડવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોતો. સુગંધા ધ વોઈસના મુખ્ય ભાગમાં જ દેખાવાની નથી ત્યારે જય ભાનુશાલી આ શોમાં પાછો આવી રહૃાો છે. છેલ્લા દિવસો વિશે સુગંધા મિશ્રા કહે છે, […]

Read more

જસ્ટીન બિબેર સાથે સની લિયોન પરફોર્મ કરશે

js

કોઇ પણ કાર્યક્રમ અને ફિલ્મ સુધી ચાહકોને ખેંચી લાવવા માટેની ખુબસુરતી ધરાવતી ખુબસુરત સની લિયોન ઇન્ટરનેશનલ સન્સેશન જસ્ટીન બિબેર સાથે પરફોર્મ કરે તેવી શક્યતા છે. આને લઇને હજુ સુધી સની લિયોને કોઇ કોઇ ખુલાસો કર્યો નથી.જો કે સની લિયોને કહૃાુ છે કે તે જસ્ટીન બિબેર સાથે ઝુમવા અને ડાન્સ કરવા માટે ઉત્સુક છે. તેના પરપોઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે નવી મુબઇના […]

Read more

સફળતાનો આધાર જાત પર હોવાથી નિશ્ચિત રહુ છું:સોનાક્ષી

ss

આગામી ફિલ્મ નૂરમાં મુખ્ય પાત્ર અદા કરી રહેલા બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું કહેવું છે કે કોઈ અભિનેતા વગર પોતાના ખભા પર ફિલ્મની સફળતાનો આધાર હોવા પર તેને તકલીફના બદલે નિશ્ચિતતાનો અનુભવ થાય છે.  અભિનેત્રી આ અગાઉ ફિલ્મ અકીરામાં મુખ્ય પાત્રમાં નજરે પડી હતી. સોનાક્ષીએ કહ્યું કે હું જાણતી નથી કે આ વાત સરળ છે કે મુશ્કેલ પરંતુ જ્યારે ફિલ્મનો પ્રચાર […]

Read more

પાક.અભિનેત્રી વીના મલિકની માત્ર ત્રણ વર્ષ ચાલેલ લગ્નનો અંત

Veena Malik

પાકિસ્તાની અભિનેત્રી વીના મલિકના માત્ર ત્રણ વર્ષ ચાલેલ લગ્નનો અંત આવ્યો છે.પારિવારિક અદાલતે અસદ ખટકની સાથે તેમના તલાકને મંજુરી આપી દીધી છે. લાહૌરમાં અદાલતે વીના મલિકના તલાકની અરજી સ્વીકાર કરી લીધી અને તેમના પક્ષમાં નિર્મય સંભળાવ્યો ખટ્ટકની આ મામલાને આગળ વધારવામાં કોઇ રસ બતાવ્યો ન હતો. તલાક માટે અરજી વીનાએ આપી હતી હતી આથી તેમને હક મહેરની ર૫ ટકા રકમ […]

Read more

અભિષેક અને એશ ફરી સાથે દેખાશે

aish

ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહૃાા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જોડીને ફરી એકવાર સાથે ચમકાવવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ ર૦૧૦માં મણિરત્નમની ફિલ્મ રાવણમાં બન્નેની જોડી છેલ્લી વખત એક સાથે નજરે પડી હતી. ત્યારબાદ તેમની […]

Read more
1 2 3 35