રાફેલ યુધ્ધ વિમાનોના સોદા વિષે વિવાદ કેમ?

art2

ફ્રાન્સ સાથે રાફેલ યુધ્ધ વિમાન માટે થયેલા કરારની રકમ અને સમગ્ર સોદા વિષે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આ વિષે સંસદમાં પ્રશ્ર્ન ઉઠાવ્યો, નાણામંત્રી અરૂણ જેટલીએ જે જવાબ આપ્યો તેથી વિપક્ષને સંતોષતયો નથી. નાણામંત્રીએ આપેલા જવાબમાં એવી પણ ટીકા કરી હતી કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારના રક્ષામંત્રીઓએ સંરક્ષણની ગુપ્તતાનું કારણ આપીને તે સમયના સંરક્ષણના સોદાઓ વિષે વિગતો આપી નહોતી. આ સામે કોંગ્રેસની […]

Read more

ફેસબુક પર ગાળ આપનારને બે દિવસની સજા

205311

હૈદરાબાદમાં કારખાના પોલીસ-સ્ટેશન વિસ્તારમાં નીલમ રાજશેખર રેડ્ડી નગર વિસ્તારના સંતોષને બે દિવસની સજા અને પ૦ રૂપિયાનો દંડ થયો છે. સંતોષ તેના વિસ્તારમાં રહેતી વીસ વર્ષની એક છોકરીને એકતરફી પ્રેમ કરતો હતો પણ છોકરી તેને કોઇ ભાવ આપતી નહોતી. તે મળવાનું પણ કહેતો, પરંતુ છોકરી તેને કદી મળવા પણ જતી નહોતી. આથી તેણે મોબાઇલ ફોન પર મેસેજ કરવાના શરૂ કરી દીધા. […]

Read more

કાશ.. આ અનાથને કોઈ નાથ મળી જાય.. કાશ.. આ અબલાને કોઈ ન્યાય મળી જાય..

IMG-20180212-WA0027

એનું સાચું નામ એને કે કોઈને ખબર નથી, આથી બધા તેને કમલા કહે છે. કમલાને ગુજરાતી આવડતું નથી, કમલા મધ્યપ્રદેશનાં કોઈ આદિવાસી વિસ્તારની વતની હોય તેવું લાગી રહ્યું છે. તેને ખુદને ખબર નથી કે તેનાં મા-બાપ કોણ છે ક્યાં છે અને એને એ પણ ખબર નથી કે તે હમણાં થોડાં દિવસો પહેલાં જ મા બની છે! કમલાએ દીકરાને જન્મ આપ્યો […]

Read more

ગંદા થયેલા કપડાં ગુસ્સાથી સફેદ થવાનાં?

page-4

એક બીજી વાત પણ વિચારણીય છે કે ગાડીવાળો ખાસ જાણી જોઇને તો તમારી ઉપર કાદવ ઉછાળતો નથી. અજાણતા જ તમારા ઉપર કાદવ ઉછળી ગયો છે. તો પછી શા માટે મનને બગાડવું ? જ્યારે કપડાં બગડતા બચાવવા શકય ન બન્યા ત્યારે કમ સે કમ મનને બગડતું તો અટકાવી દો ! એ તમારા હાથમાં છે. જ્યારે સામેવાળી વ્યકિત તમને હેરાન કરવા ન […]

Read more

બેકારીમાં સોના જેવા યુવાધનને લાગ્યો કાટ

aa1

સરકારે ર૦૧૮-૧૯ના બજેટમાં કૃષિક્ષેત્રને મહત્ત્વ આપ્યું, એ યોગ્ય જ છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન રહેવું, એ જ તેના હિતમાં છે એ, એટલા માટે કે, મોટા ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં એટલો ફાળો નથી આપી શકતા કે, આપણે યુરોપના દેશોની માફક કૃષિ પેદાશો આયાત કરી શકીએ! નિકાસ ન થાય તો ચાલે, પણ દેશમાં કૃષિ પેદાશોની અછત ન […]

Read more

રાફેલ……આક્ષેપોની ડોગ-ફાઈટ

About Rafale jets

રાફેલ……ભારતીય રાજકારણમાં ‘બોફોર્સ’ બાદ આજે આ શબ્દ સૌથી પ્રચલીત અને ચર્ચાસ્પદ બની ગયો છે.ગુજરાતની ધારાસભા ચૂંટણીથી સુર્ખીયોમાં આવેલા રાફેલ સોદો હવે કોંગ્રેસ માટે મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર મુદે પ્રહારનો સૌથી પ્રથમ અને સૌથી આક્રમક મુદ્દો બની ગયો છે અને હવે આ વિવાદ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગયો છે. ભારતમાં શસ્ત્રોની ખરીદી હંમેશા વિવાદનું કેન્દ્ર બની રહી છે અને […]

Read more

આફતમાં સહાયક ન બને તેના પર પણ સદભાવ રાખવો

page-4

તે જ રીતે જ્યારે તમારા જીવનમાં એવી જ કોઇ ઘટના બને ત્યારે શા માટે તે વાત સમજી નથી શકતા ? કટોકટીના સમયમાં નજીકનો મિત્ર તમને સહાય ન કરે તેમાં તમારો પોતાનો વાંક દેખાય કે મિત્રનો ? દીકરો કે દોસ્ત મદદ કરી શકવાની સ્થિતિમાં હોવા છતાં મદદ ન કરે તો સમજવું કે આ જ હોનહાર છે. આમાં ફેરફાર શકય નથી. તમે […]

Read more

ઈતિહાસ ભૂંસી શકાતો નથી; મોદીએ કોંગ્રેસને બેનકાબ કરી

aa1

થોડી નવી વાત પણ માંડી. આ વાતોમાં રાજીવ ગાંધી દ્વારા એક દલિત કૉંગ્રેસી મુખ્યમંત્રીના અપમાનની વાત સૌથી રસપ્રદ છે. મોદીએ આ વાતના બહાને કોંગ્રેસના ચારિત્ર્ય સામે સવાલ ખડો કરી દીધો ને કૉંગ્રેસ કેવા પ્રકારનું રાજકારણ રમે છે તેની વાત પણ કરી નાંખી. ઘણાં લોકોને નરેન્દ્ર મોદીએ જેનો ઉલ્લેખ કર્યો એ ઘટના શું છે તેની ખબર જ નથી ત્યારે આ ઘટનાનું […]

Read more

વિશ્ર્વમાં પુરતો ખોરાક ન મળતો હોય તેવા ૧૧૯ દેશો ખોરાકનો બગાડ કરતા દેશમાં ભારત ૧૦૦માં ક્રમે

d79440c

યુનાઇટેડ નેશન્શના ખાદ્ય અને ખેતી માટે કાર્યરત સંસ્થાના રીપોર્ટ પ્રમાણે ભારતમાં સરકારી આંક મુજબ દર વર્ષે ૯૦,૦૦૦ કરોડ જેટલા રૂપિયાના અનાજનો બગાડ થાય છે. ત્યારે દેશમાં ઉત્તરપ્રદેશ વિસ્તારમાં આવેલ પિલાખાણા ગામમાં એવા ગરીબો વસે છે કે જેને અઠવાડીયામાં ૪ દિવસ રાત્રિનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. જયારે એક એવો વર્ગ છે જેમને તેમના ડાયેટ પ્લાનના ભાગ રૂપે કયારેક જ ભાત […]

Read more

લીલીછમ વનરાજી અને ચૈતન્યમય પરમાણુ ધરાવતા ઓસમ ડુંગર પર આવેલ શ્રી ઢંકગિરી તીર્થ

r1

સાધના તપસ્યા અનુમોદના અને ઉર્જાક્ષેત્ર એટલે અતિ પ્રાચીન તીર્થ શ્રી ઢંકગિરી તીર્થ. આ તીર્થ એ શેત્રુંજય મહાતીર્થની ટુંક છે અને ગિરનાર તીર્થનો એક અંશ જ છે ગુરૂવર્યા સાઘ્વીરત્ના પૂ.શ્રી. ચારૂવ્રતા શ્રીજી નિમીત બની આ તીર્થના નવનિર્માણના શ્રી ગણેશ કર્યા. પોતાના શ્રઘ્ધા ભકિત, સંયમ અને તપ દ્વારા તથા જિનશાસનની શકિતથી કાર્યને આગળ વધારનાર પૂ.ગુરૂ વર્યા દેવગુરૂકૃપા અને તીર્થકરોની પ્રેરણાથી આ શકય […]

Read more
1 2 3 86