ઈમ્પેકટ પેડમેન:સાબરમતી જેલમાં બનશે સેનિટરી નેપકિન

તાજેતરમા જ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીજ થઇ છે. સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ આ ફિલ્મમાંથી પ્રેરણા મેળવી છે અને મહિલા કેદીઓ માટે સેનિટરી નેપકિન બનાવવા માટે જેલમાં જ એક યૂનિટ સ્થાપવાની વિચારણા કરી છે. સેનિટરી પેડનુ યુનિટ સ્થાપી જેલ તંત્રએ મહિલા કેદીઓને રોજગાર ઉપલબ્ધ કરાવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. આ પ્રોજેક્ટ માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલ પબ્લિકેશન હાઉસ નવજીવન અને અમદાવાદના કર્મા […]

Read more

‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે બજરંગદળના કાર્યકરો ત્રાટકયા રિવરફ્રન્ટ ખાતે યુવાન વર્ગની નાસભાગ મચી

t1

આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે શહેરના રિવરફ્રન્ટ ઉપર બેઠેલા યુવકો અને યુવતિઓને બજરંગદળના કાર્યકરોએ વિરોધ દર્શાવી ભગાડ્યા હતાં જો કે, પોલીસે આ સંદર્ભે ૧૩ યુવાનોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના રિવરફ્રન્ટ ખાતે આજે સવારે ‘વેલેન્ટાઈન ડે’ હોવાથી યુવકો અને યુવતિઓ અલગ-અલગ સ્થળોેએ બેઠા હતાં. દરમ્યાનમાં અચાનકજ હાથમાં લાકડીઓ અને કેસરી ઝંડા સાથે કેટલાંક યુવાનો રિવરફ્રન્ટ ખાતે […]

Read more

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા અગાઉ ચોરી-નકલખોરી સામે સાબદુ થતું બોર્ડ વોટસએપ પર ફુટી ગયેલુ પેપર મેળવનાર વિદ્યાર્થી ૪ વર્ષ ગુમાવશે

l3

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે બોર્ડની પરીક્ષાઓમાં ચોરી કરવા ટેકનોલોજીના ઉપયોગ સામે કડક શિક્ષાની જોગવાઈ કરી છે. બોર્ડે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર બોર્ડનું લીંક થયેલું પેપર મેળવનાર વિદ્યાર્થીઓને આકરી સજા કરવા જાહેરાત કરી છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સામે સંકળાયેલા વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર્સ અને ઈનવિજીલેટર્સ સામે પગલાં લેવા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. ફેસબુક જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મસ […]

Read more

બુલેટ ટ્રેન પ્રોજેકટની સ્પીડ પણ વધી: જૂનથી સિવિલ વર્ક શરૂ થશે

l2

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ જેવા બુલેટ ટ્રેન પ્રોજેકટ જે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડવાની છે તેના નિર્માણની સ્પીડ પણ હવે બુલેટ ગતિએ આગળ વધી રહી છે અને આ પ્રોજેકટ જે હાલ ડ્રાઈવ પર તે જૂન માસમાંજ શરૂ થાય તેવી ધારણા છે. આ પ્રોજેકટમાં સૌથી પડકાર રૂપ ૫૦૮ કીમી લાંબા અમદાવાદ-મુંબઈ રૂટનું સિવિલ વર્ક છે. મોટાભાગે આ પ્રોજેકટ એલીવેટેડ હશે તો અન્ડરગ્રાન્ડ […]

Read more

બેરોજગારોને ભથ્થું આપશે રાજ્ય સરકાર

fp1

રાજ્યમાં નજીકના ભૂતકાળમાં યોજાયેલ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે બેરોજગારીના મુદ્દે ભાજપને બેકફૂટ પર મોકલી દીધું હતું. રાજ્યમાં સતત વધી રહેલા બેરોજગારી આંકને લઈને છેલ્લા ૨૨ વર્ષથી સત્તામાં રહેલું ભાજપ સવાલોના ઘેરમાં છે. ત્યારે નવી ભાજપ સરકારે રાજ્યમાં બેરોજગારી ભથ્થુ અને યુવાનોને સ્કિલ ટ્રેનિંગ માટે રુ. ૩૦૦૦થી રુ.૧૦૦૦૦ સુધીનું માસિક ભથ્થુ અથવા સ્ટાઇપેન્ડ આપવા ગંભીરતાથઈ વિચારી રહી છે. રાજ્ય સરકારના આ […]

Read more

પાકિસ્તાનની સામે વૈશ્ર્વિક માહોલ સર્જાયો મોદી સરકાર પાક.ને કોઇ જ રાહત આપવાના મૂડમાં નથી

New Delhi: Prime Minister Narendra Modi after inaugurating an exhibition titled “Swachchhagrah – Bapu Ko Karyanjali - Ek Abhiyan, Ek Pradarshani” organised to mark the 100 years of Mahatma Gandhi’s 'Champaran Satyagraha' at the National Archives of India in New Delhi on Monday. PTI Photo by Shahbaz Khan(PTI4_10_2017_000271A)

પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર અને જમ્મુ કાશ્મીરમાં ફેલાવવામાં આવી રહેલી અશાંતિ બાદ પણ જમ્મુ કાશ્મીરની સરકાર ભલે પાકિસ્તાન સાથે વાતચીત કરવાના મૂડમાં દેખાઈ રહી છે પરંતુ કેન્દ્રમાં મોદી સરકાર આતંકવાદના મુદ્દા ઉપર પડોશી દેશને કોઇપણ પ્રકારની રાહત આપવા માટે તૈયાર નથી. કેન્દ્ર સરકાર નક્કરપણે માને છે કે,  કોઇપણ પ્રકારની વાતચીતથી અમેરિકાના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં પાકિસ્તાનની સામે ઉભા કરવામાં આવેલા માહોલમાં […]

Read more

ઇસ્લામ વિરોધી ગીત નથી : નિર્દેશકનો ખુલાસો ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયાના ગીતથી હવે વિવાદ શરૂ થયો

kaka

પ્રિયા પ્રકાશ વારિયરના ઇન્ટરનેટ ઉપર વાયરલ થયેલા ગીતને લઇને વિવાદની સાથે સાથે રાજકીય ખેંચતાણ પણ શરૂ થઇ ગઇ છે. પોતાની આંખોથી તમામને પ્રભાવિત કરનાર પ્રિયા પ્રકાશ રાતોરાત સુપર સ્ટાર બની છે. તે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. આ મલિયાલી અભિનેત્રી પ્રિયાને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળ્યા બાદ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહૃાો છે. પ્રિયાના આ ગીતને મુસ્લિમ વિરોધી દર્શાવીને હૈદરાબાદના […]

Read more

ર૦૦૮માં દિલ્હીમાં બાટલા બાઉસ એન્કાઉન્ટરમાં ફરાર અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ આતંકી જુનેદ ઝડપાયો

14-7

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા હાથ લાગી છે. ખતરનાક આતંકવાદી આરીશ ખાન ઉર્ફે જુનેદની આજે ધરપકડ કરવામાં આવી હતી. જુનેદ ઉપર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. પોલીસને મુંબઈ બ્લાસ્ટના પાંચ કેસોમાં જુનેદની શોધ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદિંસહ કુશવાહે આજે માહિતી આપતા કહ્યું હતું કે, આરીશ ખાન ઉર્ફે જુનેદ ર૦૦૮માં દિલ્હીમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટ સહિત […]

Read more

પંજાબ નેશનલ બેંકના ફ્રોડથી બેકિંગ સેકટરમાં ખળભળાટ પીએનબીની મુંબઈ બ્રાંચમાં ૧૧૫૦૦ કરોડનું કૌભાંડ

fp1

ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકની મુંબઇ શાખામાં હજારો કરોડ રૂપિયાના ફ્રોડના કારણે દેશ અને બેકિંગ ક્ષેત્રમાં આજે ખળભળાટ મચી ગયો હતો. પંજાબ નેશનલ બેંકે મુંબઇની એક શાખામાંથી ૧૧૫૦૦ કરોડથી વધુ રકમની ગેરકાયદે લેવડદેવડ અથવા તો ગેરકાયદે ટ્રાન્જેક્શનને પકડી લીધા બાદ લોકોમાં પણ આની આજે દિવસભર ચર્ચા રહી હતી. આ ગેરકાયદે લેવડદેવડથી કેટલાક પસંદગીના ખાતા ધારકોને […]

Read more

ભારતીય સેનામાં હનીટ્રેપની વિસ્તરની જાળ જાસુસીની આશંકાથી લેફટ. કર્નલની ધરપકડ

1_1493617885

વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ, હવે ભારતીય સેનાના વધુ એક અધિકારીને જાસૂસી કરવા બદલ પકડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં ફરજ બજાવતાં આ સૈન્ય અધિકારીને ગુપ્તચર એજન્સીએ પકડયો છે. આશંકા છે કે, અધિકારીએ આઈએસઆઈના હનીટ્રેપમાં ફસાયને કેટલીક જાણકારીઓ દુશ્મનને પહોંચાડી છે.હનીટ્રપમાં ફસાઈને દુશ્મનનેકેટલીક મહત્વની માહિતીઓ આપી હોવાની આશંકા.બુધવારે મિલ્ટ્રી ઈન્ટેલજીન્સે એક મોટા અભિયાન અંતર્ગત […]

Read more
1 2 3 1,061