ગુજરાતનું ગૌરવ એશિયન ગેમ્સમાં ડાંગની યુવતીએ જીત્યો ગોલ્ડમેડલ

ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે. સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે. ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેક્ધડમાં પુર્ણ કરી ગોલ્ડ મેડળ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો […]

Read more

નોકરી અપાવવાનું તેમજ બદલી કરાવી આપવાનું કહી લાખોની કરી છેતરપીંડી

સરકારી અને બેંકની નોકરી અપાવવાનું જણાવી ઠગએ રૂા.૩,૯૫,૦૦૦ની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઈસનપુર વિસ્તારના અંબીકા ટેનામેન્ટમાં રહેતા નિવૃત્ત મામલતદારના પુત્ર અમીતકુમાર જશવંતલાલ રાવતે (ઉ.વ.૩૬) ઈસનપુર પોલીસ મથકમાં છેતરપીંડી બાબતે ભાવિક ગોવિંદભાઈ શાહ (રહે. માતૃ સાંનિધ્ય, ન્યુ મણિનગર) સામે ફરિયાદ નોંધાવી હતી. અમિતભાઈ તેમના સંબંધીના ત્યાં ૧૦ મહિના અગાઉ ભાવિક સાથે મુલાકાત થઈ […]

Read more

ગોંડલના ગોડાઉનમાં લાગેલી ભેદી આગ એ નિર્દોષ ખેડૂતોને પણ દઝાડ્યા! સૌરાષ્ટ્રના સેંકડો ખેડૂતોનાં નાફેડમાં રૂા.૫૩૬ કરોડ સલવાયા

સૌરાષ્ટ્રમાં વિવિધ સહકારી મંડળી મારફત ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીમાં થયેલ ગોલમાલ-કૌભાંડના કારણે નાફેડે મંડળીઓનાં પૈસા સ્થગિત કરી દેતા સૌરાષ્ટ્રના અનેક ખેડુતોને પૈસા ન મળ્યા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. ગુજરાતના સેંકડો ખેડૂતોએ કરોડોનું પ્રિમિયમ ચૂકવ્યા પછી પણ તેમને પાક વિમાનું કવચ મળ્યુ નથી. ગોંડલ, ગાંધીધામના ગોડાઉનમાં રૂ.૩૫ કરોડનો જથ્થો ભડકે બળ્યા પછી સરકારે શરૂ કરેલા ખરીદ કેન્દ્રો […]

Read more

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ બાદ ભુજમાં વન વિભાગનું ઘાસ કૌભાંડ

ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ દ્વારા તેમની રેન્જમાં ચાલુ વર્ષે તેમજ ગત વર્ષે વિભાગીય કચેરી તરફથી તેમની રેન્જ હસ્તકની હબાય રખાલમાં ઘાસ એકત્રિત કરી ધ્રંગ ખાતે જંગલખાતાના ગોડાઉનમાં સંગ્રહ કરવાની કામગીરી સરકારી નાણા ફાળવાયા હતા પરતું અધિકારી દ્વારા આ નાણા ચાઉં કરવા સાથે ગોડાઉનમાંથી ઘાસ પણ બારોબાર વેંચીને લાખોનો ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપ સાથે મુખ્ય વનસંરક્ષકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ દ્વારા […]

Read more

જળસંકટ નિવારવા કેન્દ્ર ગુજરાતની સાથે:મોદી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસના દિલ્હીના પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ અને સીએમ વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં ઉભી થનારી પાણીની કટોકટીની સ્થિતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની અછત મુદ્દે કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવા માટેની ખાતરી વડાપ્રધાને આપી હતી. ખાસ કરીને ગુજરાતમાં ફરીથી રચાયેલી […]

Read more

GST ટેક્સ ફ્રેન્ડલી નથી:સરકાર સુધારાઓ કરે:બોમ્બે હાઇકોર્ટ

Mumbai-High-court_1490093276130

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જીએસટી ટેક્સ ફ્રેન્ડલી નથી, તેમાં સરકાર જલ્દીથી સુધારો કરે. જીએસટીને લોકોના હિસાબે આસાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂર પગલાં ભરે. જસ્ટિસ એસ.સી.ધર્માધિકારી અને જસ્ટિસ ભારતી ડાગરેની બેંચે ઓટોમેટિક મશીન બનાવનારી એક કંપની તરફથી દાખલ કરાયેલી પિટીશનની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. બેંચે હાલ આ મામલે વધુ સુનાવણી ૧૬ ફેબ્રુઆરી સુધી ટાળી દીધી છે. […]

Read more

મેજરે ભાનમાં આવતા જ પ્રશ્ર્ન કર્યો, આતંકીઓનું શું થયું?

fp2

જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલા દરમિયાન ઘાયલ થયેલા સાહસી જવાનનો રોમાંચક કિસ્સો સપાટી ઉપર આવ્યો છે. ત્રાસવાદીઓ સામે જીવસટોસટના જંગ દરમિયાન ઘાયલ થયેલા જવાનો પૈકીના મેજર અભિજીતને ગંભીર ઇજા થઇ હતી. સુંજવાન લશ્કરી કેમ્પ પર હુમલા દરમિયાન ઘાયલ થયા બાદ તે સારવાર હેઠળ હતા. ૩-૪ દિવસ દરમિયાન બહારની દુનિયા સાથે તેમને કોઇ લેવાદેવા ન હતા. કોઇ માહિતી લેવાની […]

Read more

શ્રીનગર સીઆરપીએફ કેમ્પ હુમલામાં સતત બીજા દિવસે ઓપરેશન બિલ્ડિંગમાં છુપાય ગયેલા બે આતંકીઓ સેના દ્વારા ઠાર

13-4

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ આજે પણ જારી રહી  હતી. સતત બીજા દિવસે સેનાનું ઓપરેશન જારી રહ્યું હતું. હજુ સુધી બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઓપરેશન સેનાનું ચાલી રહ્યું છે. સીઆરપીએફના આઈજી ઓપરેશન ઝુલ્ફીકાર હસને કહ્યું છે કે, અથડામણ હજુ પણ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં ઘણી બધી […]

Read more

પત્નીને તરછોડી દેનારા એનઆરઆઈની પ્રોપર્ટી જપ્ત કરવા કાયદો સુધારાશે

india-law

પત્નીને તરછોડી દઈ વારંવારની નોટીસનો જવાબ નહીં આપવા બદલ એનઆરઆઈ પુરુષોની પ્રોપર્ટી જપ્ત કરવાનો અધિકાર આપતો કાયદાકીય સુધારો કરવા સરકાર વિચારી રહી હોવાનું મહિલા-બાળકલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું છે. મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી છેડતી સહિત બાળ યૌનશોષણના કેસો રિપોર્ટીંગ કરવા સમયમર્યાદા અચોકકસ મુદત સુધી વધારવા માંગણી કરશે. હાલના નિયમો મુજબ ગુનો થયાના ત્રણ વર્ષમાં એનું […]

Read more

કાશ્મીરમાં હવે કાર બોંબથી હુમલાનો ખતરો: ચેતવણી

13-8

કાશ્મીરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓ વિસ્ફોટથી ભરેલી કાર કે ટ્રકથી મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.૧૫ જાન્યુઆરીએ કાશ્મીરમાં સુરક્ષા-એજન્સીઓએ ફિદાયીન હુમલા માટે અનેક એલર્ટ જાહેર કર્યાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કાશ્મીરમાં બે અને જમ્મુમાં એક એમ કુલ ત્રણ મોટા ફિદાયી એટેક થઈ ચૂકયા છે, જેમાં ૬ જવાન શહીદ થયા છે. સામે પક્ષે દસ આતંકવાદીઓ પણ માર્યા ગયા […]

Read more