જમ્મુ આતંકી હુમલામાં લાંબી અથડામણમાં ચાર ત્રાસવાદી ઠાર આર્મી કેમ્પ હુમલામાં બે જેસીઓ સહિત પાંચ જવાનો શહીદ

Mjn-67OC

જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સુંજુવાન આર્મી કેમ્પમાં ઘુસેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન સત્તાવારરીતે હજુ પરિપૂર્ણ કરવામાં આવ્યું નથી. સેનાએ વ્યાપક ઓપરેશન હાથ ધરીને ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમની પાસેથી હથિયારોનો જંગી જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે, આ ઓપરેશનમાં સેનાને પણ મોટુ નુકસાન ઉઠાવવાની ફરજ પડી છે. કારણ કે, આર્મી નિવાસી વિસ્તાર હોવાથી ખુબ જ સાવધાનીપૂર્વક ઓપરેશન […]

Read more

દુબઈમાં ભારતીય સમુદાયના લોકોને મોદીનું સંબોધન ચોક્કસ સમય પહેલા તમામના સપના પૂર્ણ કરવા માટે ખાતરી

DVvYAa6W0AAKmXV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઇના પ્રવાસ દરમિયાન આજે છવાઈ ગયા હતા. દુબઈના ઓપરા હાઉસમાં મોદીએ જોરદાર સંબોધન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહૃાા હતા. તે પહેલા હિન્દૃુ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. ૫૫૦૦૦ વર્ગ મીટર જમીનમાં બની રહેલા આ મંદિરને પશ્ર્ચિમ એશિયાના પથ્થરથી બનેલા પ્રથમ હિન્દૃુ મંદિર તરીકે ગણવામાં આવે છે જેમાં બીએટીએસ સંસ્થા દ્વારા સક્રિયરીતે રસ […]

Read more

૬૫ યાત્રીઓ અને છ ક્રુ મેમ્બર્સ સાથેનું પ્લેન ઉડાન ભર્યાના ૧૦ મિનિટ બાદ રડારથી ઉપરથી અદ્રશ્ય મોસ્કો પાસે રશિયન વિમાન તૂટી પડતા ૭૧ના મોત થયા

aa

રશિયાના પાટનગર મોસ્કોના બહારના વિસ્તારમાં આજે એક સ્થાનિક વિમાન આગની જ્વાળામાં લપેટાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા ઓછામાં ઓછા ૭૧ યાત્રીઓના મોત થયા છે. આ વિમાનમાં ૬૫ યાત્રી અને છ ક્રુ મેમ્બરો હતા. સમાચાર સંસ્થાએ માહિતી આપતા કહૃાુ છે કે મોસ્કોના ડોમોડેડોવો વિમાનીમથકથી આ વિમાને ઉડાણ ભર્યા બાદ ૧૦ મિનિટ પછી જ લાપતા થઇ ગયુ હતુ. રડાર પરથી વિમાન લાપતા થયા બાદ […]

Read more