વડાપ્રધાનના પત્નીની કારને નડ્યો અકસ્માત રાજસ્થાનમાં કાર દુર્ઘટનામાં જશોદાબેનનો ચમત્કારીક બચાવ

l4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદીને આજે રાજસ્થાનના ચિતોડગઢ નજીક એક કાર અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી પણ જશોદાબેનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત અત્યંત ભીષણ હતો અને કારને ભારે નુકશાન થયું હતું પણ જશોદાબેનનો ચમત્કારીક બચાવ થયો હતો. તેઓ રાજસ્થાનના અટરૂ ગામમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા અને […]

Read more

પરસોત્તમ સોલંકીને કાર્યકારી અધ્યક્ષે શપથગ્રહણ કરાવ્યા

૧૪મી ગુજરાત વિધાનસભામાં ભાવનગર (ગ્રામ્ય)થી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીને શપથગ્રહણ કરાવતા કાર્યકારી અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે તેમની ચેમ્બરમાં તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતાં. આ વેળાએ મુખ્ય દંડક પંકજ દેસાઈ અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Read more

ફેસબુકથી વિગતો જાણી વેપારી સાથે કરી ૧૫ લાખની છેતરપીંડી

શહેરના મણિનગર વિસ્તારના ઈલેકટ્રોનિકસની દુકાન ધરાવતા વેપારીના ફેસબુક ઉપરની વિગતો મેળવી વડોદરાના યુવાને તેમની સાથે રૂા.૧૫ લાખની ઠગાઈ કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઘોડાસર વિસ્તારની અનંગ સોસાયટીમાં રહેતા સમીરભાઈ પટેલ (ઉ.વ.૪૭) મણિનગરના રામબાગ ખાતે સાંખ્યમ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવે છે. તેઓએ રૂા.૧૫ લાખની છેતરપીંડી બાબતે વડોદરાના કરણ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત વર્ષે જૂન મહિનામાં વડોદરાથી કરણ […]

Read more

પ્લસ્ટિક ઉદ્યોગને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઈનોવેશન સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યકત કરી છે. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું વિકાસનું નવતર ક્ષેત્ર છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું હતું કે, પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિક્રેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય […]

Read more

ફી નિયમન એકટ અંગેના સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ સંદર્ભે સરકારે જરૂરી માર્ગદર્શન અને સ્પષ્ટતા મેળવવા સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજી

l1

રાજ્યની સ્વનિર્ભર શાળાઓ માટે રાજ્ય સરકારે લાગુ પાડેલ ફી નિયમન એકટ અંગે ૧ ફેબ્રુ.નોે રોજ સુપ્રિમ કોર્ટે કરેલા વચગાળાના આદેશના કેટલાક મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને આદેશ મેળવવા આજે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતાં આ અરજી આજે સુપ્રિમ કોર્ટમાં દાખલ થઈ છે, જે આવતીકાલે મેન્શન થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના ફી નિયમન અંગેના કાનૂનના […]

Read more

‘તોરબાજમાં નરગીસનો યાદગાર રોલ

nargis-fakhri-13_660_081413041226

ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ  બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી છે. તેને સારી અને મોટા બજેટની ફિલ્મ હાથ લાગી છે.  નરગીસને સંજય દત્ત સાથે ફિલ્મ હાથ લાગી છે. તોરબાજ નામની ફિલ્મ મળતા તે યાદગાર રોલ કરવા માટે તૈયાર છે. તે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે.  તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ […]

Read more

સલમાનખાનની ‘કિક-ર આવતા વર્ષે ક્રિસમસ પર

kick_2_poster_salman_khan_jacqueline

સલમાન ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. કારણ કે વર્ષ ર૦૧૪માં રજૂ કરવામાં આવેલી અને બોક્સક ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરનાર કિક ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય આખરે કરી લેવામાં આવ્યો છે. આના માટે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ હાથ મિલાવ્યા હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મ ક્રિટિક ટ્રેડ નિષ્ણાંતે કહૃાુ છે કે આ મોટી જાહેરાત કરવામાં આવી ચુકી છે. […]

Read more

‘પદ્માવત બાદ દીપિકા લેડી ડોનની ભૂમિકામાં

deepika-sexy-hot-2

ફિલ્મ પદ્માવતના કારણે ભારે ચર્ચામાં રહેલી સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા હવે વધુ એક મોટી ભૂમિકા અદા કરવા જઇ રહી છે. તે હવે લેડી ડોનની ભૂમિકા અદા કરનાર છે. પદ્માવતમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. રિપોર્ટ મુજબ હાલમાં તે મોટી ભૂમિકા કરવા માટેની તૈયારીમાં છે. ગેંગસ્ટર પર આધારિત ફિલ્મને લઇને તે આશાવાદી છે. આ ફિલ્મ હુસૈન જાયદીના પુસ્તક માફિયા ક્વીન્સ […]

Read more

આર્સનલના ડિફેન્ડર હેક્ટર સાથે સંબંધ પ્રશ્ર્ને ઇશા મૌન

Esha-Gupta-001 copy

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને જુદા જુદા કારણોસર ચર્ચામાં રહેલી ઇશા ગુપ્તાના હવે આર્સનલના ડિફેન્ડર હેક્ટર બેલ્લેરીન સાથે કોઇ સંબંધ છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. જો કે તે આ સંબંધમાં કોઇ ખુલાસો કરવા પણ તૈયાર નથી. જેથી અટકળોનો દોર આગળ વધી રહૃાો છે. ઇશાએ સોશિયલ મિડિયા પર બીજા સેક્સી ફોટા મુકીને નવી […]

Read more

ગંદા થયેલા કપડાં ગુસ્સાથી સફેદ થવાનાં?

page-4

એક બીજી વાત પણ વિચારણીય છે કે ગાડીવાળો ખાસ જાણી જોઇને તો તમારી ઉપર કાદવ ઉછાળતો નથી. અજાણતા જ તમારા ઉપર કાદવ ઉછળી ગયો છે. તો પછી શા માટે મનને બગાડવું ? જ્યારે કપડાં બગડતા બચાવવા શકય ન બન્યા ત્યારે કમ સે કમ મનને બગડતું તો અટકાવી દો ! એ તમારા હાથમાં છે. જ્યારે સામેવાળી વ્યકિત તમને હેરાન કરવા ન […]

Read more
1 2 3