ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સંબંધ સુધરતા તાલીબાનો છંછેડાયા કંડલાથી રવાના થયેલા ૧.૧ લાખ ટન ઘઉં પડાવી લીધા

m1

મદદ કરવાના આશયથી ભારતે કંડલા પોર્ટથી ઈરાનના ચાબહાર બંદર મારફત અફઘાનિસ્તાન મોકલાવેલા ઘઉંના મોટા જથ્થાને તાલિબાનોએ અધવચ્ચેથી પડાવી લેતાં ચકચાર ફેલાઈ જવા પામી છે. ચાબહાર બંદર મારફત ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયેલાં નવા સંબંધો તાલિબાનોને પસંદ આવ્યા નથી. ગત રવિવારે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાંથી પછાત અને અંતરિયાળ ઘોર પ્રાંત તરફ ભારતીય ઘઉં લઈને જતી સંખ્યાબંધ ટ્રકો પર તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. […]

Read more

ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના ચારેય પોલીસ કમિશ્ર્નરો સાથે કરી મીટીંગ

m1

ગુજરાત રાજયના મેટ્રોસીટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફીક સમસ્યા સળગતો પ્રશ્ર્ન છે. ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ નજીક ટ્રાફીક જામ મુદે હાઇકોર્ટે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસની ઝાટકણી કાઢતા રાજયના સીએમ રૂપાણીએ ગૃહમંત્રીને ત્વરીત આદેશ કરતા રાજયના ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે અમદાવાદ, વડોદરા સુરત રાજકોટ પોલીસ કમિશ્નરની તાકીદે મીટીંગ ગોઠવી લો એન્ડ ઓર્ડર અને ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. […]

Read more

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે બોર્ડ દ્વારા કડક નિયમો જાહેર

l4

આગામી મહિને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે બોર્ડ દ્વારા આકરા નિયમો જાહેર કરાયા છે. આ બંને પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓને કરવામાં આવનારી સજા બાબતે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લીસ્ટ શાળાના નોટીસ બોર્ડ ઉપર પ્રથમવાર જોવા મળશે. ગત વર્ષે કેટલાંક વિદ્યાર્થીઓ ઈલેકટ્રોનિકસ ગેઝેટસ સાથે ઝડપાયાહતા આ બાબને ધ્યાનમાં રાખી બોર્ડે મોબાઈલ કે અન્ય […]

Read more

૧૧મીએ માળિયામિયાણાથી ખેડૂતયાત્રા, ૧૯મીએ અમદાવાદમાં સંમેલન નર્મદાનીર માટે ખેડૂતો લડતના માર્ગે

નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ નીર આપવા નનૈયો અને ઉદ્યોગોને ગેરકાયદે ફાળવણી એવું સરકારનું વલણ ગેરવ્યાજબી હોવાના રોષ સાથે ૧૧મીથી ખેડૂતયાત્રા શરૂ થવા જઇ રહી છે તેના સમાપન પછી ૧૯મીએ અમદાવાદમાં ખેડૂત સંમેલન પણ યોજાનાર છે. ઉદ્યોગોના વોટર કનેકશન કાપી નાખવા પણ ખેડૂતોની તૈયારી છે. નર્મદા ડેમમાં પાણી સુકાયા છે.આગામી દિવસોમાં ગુજરાતમાં જળસંકટ સર્જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છ.ભાજપ સરકારે પણ […]

Read more

જળસંકટ મામલે કેન્દ્રની દરમ્યાનગીરી માંગતુ ગુજરાત

l1

ગુજરાતમાં આગામી ઉનાળામાં તોળાતા સંભવિત પાણીકાપ સામે અત્યારથી જ ઉહાપોહ શરૂ થતા સરકાર સાવધ બની છે અને ખાસ કરીને નર્મદાના પાણી મામલે કેન્દ્રની દરમ્યાનગીરી માંગી છે. રાજય સરકારે આગામી ઉનાળામાં સિંચાઈ અને ઉદ્યોગોને નર્મદાનું પાણી નહીં આપવાનું જાહેર કરી જ દીધુ છે. ઉપરાંત શહેરોને પીવાના પાણીમાં પણ કાપ મુકવાનો ઈશારો કરી દીધો છે. મધ્યપ્રદેશ દ્વારા પાણી છોડવામાં મોટો કાપ મુકવામાં […]

Read more

ડેની ફુજિકાવા સાથે કેટ હડસન પ્રેમમાં

kate

અમેરિકન સ્ટાર અબિનેત્રી કેટ હડસન ફરી ડેિંટગ પર હોવાના હેવાલ મળી રહૃાા છે. જો કે આ સંબંધમાં સત્તાવાર જાહેરાત બન્ને તરફથી કરવામાં આવી રહી નથી. મળેલી માહિતી મુજબ ખુબસુરત અને સેક્સી અમેરિકન અભિનેત્રી કેટ હડસન હાલમાં સંગીતકાર ડેની ફુજિકાવાના પ્રેમમાં છે. બન્ને હાલમાં લોસ એન્જલસમાં અનેક વખત સાથે ફરતા નજરે પડી રહૃાા છે. રોક સ્ટાર ક્રિસ રોબિન્સનની પત્નિ કેટ હડસન […]

Read more

વાણી કપુર હવે ચર્ચામાં કેમ રહેવા માંગે છે!!

Vaani Kapoor Cosmopolitan Hot Photo Shoot ULTRA HD Photos

અભિનેત્રી વાણી કપુરને  સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે. તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે મિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે.  તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. […]

Read more

પાંચ વર્ષનો હતો ત્યારથી શિવભકત:મલ્યાનસીંઘ

Malkhan Siingh as Shiv from Vighnaharta Ganesh

હું પાંચ વર્ષનો હતો ત્યારથી જ ભગવાન શિવનો ભકત રહ્યો છું તેમ અભિનેતા મલ્યાનસીંઘે જણાવ્યું હતું. સોની એન્ટર ટેઈનમેન્ટ ટીવીના શો ‘વિઘ્નહર્તા ગણેશ’માં ભગવાન શિવની ભૂમીકા ભજવનારા મલ્યાનસીંઘે જણાવ્યું હતું કે, પાંચ વર્ષનો હતો ત્યારે મારી માતાએ મને ભગવાન શિવ વિષે જણાવ્યું હતું ચંદીગઢના સેકટર-૬ના પ્રસિધ્ધ શિવ મંદિરમાં જઈને પ્રાર્થના કરતો હતો.ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો ત્યારે એક વિદ્યાર્થીએ મને કહ્યું […]

Read more

લારા દત્તા ટીવી શોમાં જજની ભૂમિકા નીભાવશે

lara-dutta

લારા દત્તા અભિનય શકિત સાથે મિલેનિયલ્સ માટે તેણે સ્થાપિત કેાં રિલેશનશિપ ગોલ્સ માટે પણ ઘેર ઘેર ચર્ચાતું નામ છે. આ વખતે તે ઝટ પર આગામી ડાન્સ રિયાલિટી શો ‘હાઈ ફીવર… ડાન્સ કા નયા તેવર’ પર જજ તરીકે ફરી એકવાર ચાહકોને આશ્ર્ચર્યમાં મૂકશે.સૂત્રોએ જણાવ્યું હતું કે, શો ડાન્સિંગ પડકાર ઝીલવા માગનારી રાષ્ટ્રભરની જોડીઓ માટે મંચ આપશે અને તેમના સંબંધોની ગતિશીલતા તેઓ […]

Read more

આફતમાં સહાયક ન બને તેના પર પણ સદભાવ રાખવો

page-4

તે જ રીતે જ્યારે તમારા જીવનમાં એવી જ કોઇ ઘટના બને ત્યારે શા માટે તે વાત સમજી નથી શકતા ? કટોકટીના સમયમાં નજીકનો મિત્ર તમને સહાય ન કરે તેમાં તમારો પોતાનો વાંક દેખાય કે મિત્રનો ? દીકરો કે દોસ્ત મદદ કરી શકવાની સ્થિતિમાં હોવા છતાં મદદ ન કરે તો સમજવું કે આ જ હોનહાર છે. આમાં ફેરફાર શકય નથી. તમે […]

Read more
1 2 3