માલદીવ: અંતે સુપ્રીમ કોર્ટ ઝૂકી, બંધકોની મુક્તિ રદ!

l_2068719

માલે: માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવી રહ્યાં છે. માલદીવની સુપ્રીમ કોર્ટે ૯ હાઈ પ્રોફાઈલ રાજકીય બંધકોને મુક્ત કરવાનો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. દેશમાં કટોકટી લાદવાના એક દિવસ બાદ આ મહત્વનો નિર્ણય આવ્યો છે. જણાવી દઈએ કે, સુપ્રીમના ચીફ જસ્ટિસને અરેસ્ટ કરી લેવાયા છે અને આ નિર્ણય તેમની ગેરહાજરીમાં લેવામાં આવ્યો છે. સુપ્રીમના […]

Read more

માલદીવની રક્ષા માટે જવા ભારતીય સેના તૈયાર

maldives

માલદીવની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે યથાવત ટકરાવને કારણે તથા પેદા થયાના સંકટ વચ્ચે ભારતે સંકેત આપ્યા છે કે ભારત આ મામલામાં માન્ય સંચાલન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર પ્રક્રિયા (એસઓપી)નું પાલન કરી શકે છે. જેમાં સેનાને તૈયાર રાખવાનું સામેલ છે. માલદીવની હાલત જોઈને પરેશાન ભારત એસઓપી અંતર્ગત અગાઉથી યાત્રા પરામર્શ કરી ચુકયું છે પરંતુ અધિકારીઓએ સેનાને તૈયાર રાખવા સાથે જોડાયેલા પહેલુને […]

Read more