પરિણામોને લઇને ગ્રામિણ વિસ્તારોમાં ઉત્સાહ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે જાહેર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ હવે આવતીકાલે ૧૧૫૩ ગ્રામ પંચાયતોમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આવતીકાલે સાંજ સુધીમાં તમામ પરિણામ મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આમા આ ચૂંટણીમાં કોઇ પાર્ટીના પ્રતિક વગર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા પરંતુ નાગરિક સમિતિઓ તરફથી ભારે ઉત્સાહ દર્શાવવામાં આવી રહૃાો છે. નાગરિક સમિતિઓ જિલ્લા પંચાયત ઉપર કબજો મેળવવા માટે સક્રિય દેખાઈ રહી […]

Read more

રાજ્યમાં કમોસમી વરસાદ:ખેડૂતો ચિંતાતૂર

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કુદરતની કરામતની અસર હેઠળ ફેબ્રુઆરીનું પ્રથમ અઠવાડીયું પુરૂ થવા આવ્યુ હોવા છતા હજી સુધી શિયાળાની કડકડતી ટાઢના દિવસો હજુ આવ્યા નથી તેવામાં અચાનક પલ્ટાયેલા વાતાવરણ વચ્ચે આજે વ્હેલી સવારે કેટલાક સ્થળે છાંટા-છુટી સાથે હળવા ઝાપટા વરસી ગયાના વાવડ મળ્યા છે. ડીસા સહિત બનસકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. માવઠાના લીધે ખેડૂતો ચિંતાતૂર […]

Read more

રોગચાળામાં ૧૧૪ દર્દી નોંધાયા પાણીપ્રદુષણના કેસોમાં વધારો

અમદાવાદ શહેરમાં રોગચાળા દરમ્યાન મચ્છરજન્ય રોગ હળવો થયો છે જ્યારે પાણીના પ્રદૂષણને કારણે પાણીજન્ય રોગોમાં વધારો જણાયો છે. ફેબ્રુઆરી માસના ૩ દિવસમાં પાણીજન્ય રોગેાના ૧૧૦ અને મચ્છરજન્ય રોગોના મેલેરીયાના ૪ દર્દી નોંધાયા હતાં. પાણીજન્ય રોગોમાં ૩જી ફેબ્રુઆરી સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૫૫ કેસો, કમળાના-૩૨ કેસો તેમજ ટાઈફોઈડના-૨૩ કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત ૨૦૧૮માં જાન્યુઆરીથી ૩જી ફેબ્રુઆરી સુધી પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના ૫૩૭ કેસો, […]

Read more

પોલીસ ઈન્સ્પેકટરની ભરતી દરમ્યાન દોડમાં ગેરલાયક ઠેરવાતા મહિલા ઉમેદવારોનો હોબાળો

રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર પીઆઈની સીધી ભરતીમાં ફીઝીકલ ટેસ્ટ દરમ્યાન કેટલીક મહિલા ઉમેદવારોએ દોડ બાબતે હોબાળો મચાવ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર આજથી શહેરના શાહીબાગ પોલીસ હેડકવાટર્સ ખાતે પીઆઈની સીધી ભરતી સંદર્ભે ફીઝીકલ ટેસ્ટનો પ્રારંભ થયો હતો જેમાં રાજ્યભરની મહિલા ઉમેદવારો પણ સામેલ થઈ હતી. દરમ્યાનમાં ૧૬૦૦ મીટરની દોડમાં કેટલીક મહિલા ઉમેદવારોને અધિકારીઓએ ડિસકવોલીફાય કરતા તેઓએ હોબાળો મચાવ્યો હતો અને […]

Read more

અસલાલી પોલીસની વાન પલટી ખાતાં જવાનનું મોત

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ મથકની વાન બાકરોલ નજીક પલટી ખાઈ જતાં એક જવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મહિલા સહિત ત્રણને ઈજા થઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ મથકના મહિલા એએસઆઈ દીપ્તીબહેન, સહિતનો સ્ટાફ રાત્રે મોબાઈલ-ટુ વાનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાનમાં રસ્તામાં જાનવર વચ્ચે આવી જતાં વાન ચાલકને સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. અને વાન પલટી ખાઈ ગઈ […]

Read more

ચાંદલોડિયામાં મહિલાનું ભેદી મોત

l2

શહેરના ચાંદલોડિયા વિસ્તારના શિવકેદાર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાનો મૃતદેહ તે જ વિસ્તારના ગોકુલધામ રેસીડેન્સીમાંથી ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો તેમજ ત્યાંથી પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ સંબંધે પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ચાંદલોડિયા વિસ્તારના ગોકુલધામ રેસીડેન્સીમાંથી મોડી સાંજે ૭-૫૦ વાગ્યે મહિલા બેભાન અવસ્થામાં મળી આવતા ૧૦૮ દ્વારા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાં ફરજ પરના […]

Read more

કોલેજોમાં ચાલતી સેમેસ્ટર પધ્ધતિ અંગે સુધારા-વધારા કરવા સરકારની વિચારણા

l3

રાજ્યની કોલેજોમાં અપાતા શિક્ષણમાં હાલની સેમેસ્ટર પધ્ધતિ સંદર્ભે આવતી અનેક પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં લઈને કોલેજોમાં સેમેસ્ટર પધ્ધતિ અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં જરૂરી સુધારા વધારા કરવા યોગ્ય છે કે કેમ, તે દિશામાં, શિક્ષણ વિભાગે વિચારણા હાથ ધરી છે. રાજ્યની સરકારી યુનિ.ઓના કુલપતિઓની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસમાના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ અંજુ શર્માની […]

Read more

બજેટથી નારાજ ૧૯૯ ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકાર સામે ખોલ્યો મારચો ખેડૂતો દ્વારા બુધવારથી દેશવ્યાપી આંદોલન

farmers_Getty

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ તાજેતરમાં પોતાના બજેટમાં ખેડૂતો માટે પાકના લઘુતમ ટેકાના મુલ્ય અંગે કરેલી જાહેરાત ખેડૂત સંગઠનોને ગળે ઉતરી રહી નથી. લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ના ખોટા મુલ્યાંકનથી નારાજ ખેડૂત સંગઠનોએ સરકારને ચેતવણી આપવા માટે હવે ૭ ફેબ્રુઆરીથી દેશવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે. બજેટથી નારાજ કિસાન સંગઠનો હવે ૭ ફેબ્રુઆરીથી એક સપ્તાહ સુધી દેશવ્યાપી આંદોલન છેડશે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ […]

Read more

લોકસભાની કાર્યવાહી પણ મોકૂફ કરી દેવામાં આવી બનાવટી એન્કાઉન્ટર સંદર્ભે હવે રાજ્યસભામાં હોબાળો

નોઇડામાં જીમ ટ્રેનર જિતેન્દ્ર યાદવના કથિત બનાવટી એન્કાઉન્ટરના મામલે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ મામલે ખાસ પ્રસ્તાવ લાવીને તરત ચર્ચાની માંગ કરી હતી. આના પર રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહૃાુ હતુ કે નોટીસ મળી ચુકી છે અને હવે તેઓ આના પર નિયમ હેઠળ ચર્ચા કરાવશે. આવા જવાબથી સમાજવાદી પાર્ટીના સાંસદોએ ગૃહમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. […]

Read more

ર૩ માર્ચથી અન્ના હજારે દિલ્હીમાં ધરણા કરશે

anna-k7VF--621x414@LiveMint

સમાજસેવી અન્ના હજારેએ કહ્યું છે કે તે આગામી ર૩ માર્ચથી ફરીથી રામલીલા મેદાનમાં ધરણા કરશે. તેમનું આંદોલન કિસાનોની સાથે થઇ રહેલ અન્યાયની વિરૂધ્ધ થશે.હજારેે કહ્યું કે સરકાર અમને જેલમાં નાખવા ઇચ્છે તો નાખી દે અમે જેલમાં જતા ડરીશું નહીં. અમે પહેલા બે વાર જેલમાં ગયા તો મહારાષ્ટ્રની સરકાર તુટી પડી અને એકવાર મનમોહનિંસહની કેન્દ્રમાં સરકાર પતન થયું હતું. હજારેએ બજેટમાં […]

Read more
1 2