મેઈક ઈન ઈન્ડીયા- ન્યુ ઈન્ડીયાનો સમન્વય કરશે નાણામંત્રી અરૂણ જેટલી

aa

કેન્દ્રની મોદી સરકારના ચાર વષર્અના શાસનના હવે નિર્ણાયક તબકકામાં આવતીકાલે રજુ થનારુ કેન્દ્રીય બજેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ન્યુ ઈન્ડીયા’ અને ‘મેઈક ઈન ઈન્ડીયા’ના સ્વપ્નને વધુ વેગ આપનારુ અને ખાસ કરીને આ વર્ષે યોજાનારી કર્ણાટક-મધ્યપ્રદેશ-રાજસ્થાન સહીતના મહત્વના રાજયોની ધારાસભા અને સંભવત વહેલી અથવા તો આગામી વર્ષે મધ્યમાં યોજાનારી લોકસભા ચૂંટણીને કેન્દ્રમાં રાખીને રજુ કરાશે. હાલની વૈશ્ર્વિક રીતે અનિશ્ર્ચિત આર્થિક સ્થિતિ- […]

Read more

કાસગંજ કોમી હિંસામાં ચંદનની હત્યાના આરોપી સલીમની ધરપકડ

31-11

કાસગંજ હિંસાના મુખ્ય આરોપી સલીમની  પોલીસે  ધરપકડ  કરી છે. સલીમ પર ચંદનને  ગોળી મારવાનો આરોપ છે.આ  હુમલા બાદ ચંદનનું મોત નિપજયુ હતું. યુપી પોલીસના કાયદો અને વ્યવસ્થાના એડીજી આનંદકુમારે જણાવ્યું હતું કે એફઆઇઆર અને નિવેદનના આધાર  પર સલીમ તે વ્યક્તિ છે જેણે પોતાના ધરની બાલ્કનીથી ચંદન પર ગોળીબાર કર્યો હતો. તેમણે  કહ્યું કે છેલ્લા બે દિવસોમાં તેમણે  અનેક હથિયારો જપ્ત […]

Read more

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બપોરના સમયે ધરા ધ્રુજી અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં ૬.રની તીવ્રતાનો ભૂકંપ

earthquake-hits-srinagar_ebab2440-0673-11e8-987c-1603f9800600

અફગાનિસ્તાન-તઝાકિસ્તાન સરહદ ઉપર આજે ૬.રની તીવ્રતાનો પ્રચંડ આંચકો અનુભવયા બાદ તેની સીધી અસર ઉત્તર ભારતના અન્ય ભાગોમાં થઇ હતી જેમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને કાશ્મીર ખીણનો સમાવેશ થાય છે. દિલ્હી અને એનસીઆરના વિવિધ વિસતારોમાં આની અસર જોવા મળી હતી. લોકો સુરક્ષા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તઝાકિસ્તાન સરહદ નજીક […]

Read more

ભારતમાં ગ્રહણ વેળા ચંદ્રના બ્લુ રંગને જોઈ લોકો રોમાંચિત વિશ્વમાં બ્લૂ મૂન, બ્લડ મૂન અને સંપૂર્ણ ચંદ્રગ્રહણનો સર્જાયો નજારો

4

૩૧ જાન્યુઆરીની રાતે ચંદ્રગ્રહણ થયુ હતું અને આ ર૦૧૮નું પહેલું  ચંદ્રગ્રહણ  હતું. આ પૂર્ણ  ચંદ્રગ્રહણ  ૭૭ મિનિટ સુધી ચાલ્યું હતું. તેનો સમય સાંજે ૫.૫૮ મિનિટ પર શરૂ થયો હતો જે  રાતે ૮.૪૧ સુધી ચાલ્યો હતો. ચંદ્રગ્રહણ ભારતની સાથે ઇન્ડોનેશિયા,ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સ્પષ્ટ નજરે જોવા મળ્યુ હતું. સુપરમુન. બ્લુમુન અને ચંદ્રગ્રણ(જેને બ્લડ મુન પણ કહેવામાં આવે છે) એક જ રાતે જોવા […]

Read more