વધારાની અનામત સામે ‘સ્ટે’ હોય તેમ છતા સરકાર વાટાઘાટ કરી શકે

supreme-court_of_India

ગુજરાત સહિતના રાજયોમાં અનામત અંગે સર્જાયેલા કાનૂની વિવાદમાં જે સર્વોચ્ચ અદાલતે જે અલગ-અલગ આદેશોથી ‘સ્ટે’ આપ્યા છે તેનાથી આ વિવાદના ‘સમાધાન’ની પ્રક્રિયાને બ્રેક લાગતી નથી અને રાજય સરકારો લોકશાહી પ્રક્રિયા મુજબ ૫૦% અનામતની મર્યાદામાં રહીને સંબંધીત પક્ષકારો સાથે વાતચીત કરી શકી છે. ગુજરાત-રાજસ્થાન-હરિયાણા સહિતના રાજયોએ જે અલગ અલગ માંગણીઓ લોકોને અનામતની જોગવાઈ કરી હતી તેના પર સર્વોચ્ચ અદાલતે હાલ સ્ટે […]

Read more

પશ્ર્ચિમ બંગાળમાં પુલ પરથી બસ નદીમાં ખાબકતા ૩૬ યાત્રીના મોત

fp1

પશ્ર્ચિમ બંગાલના મુર્શિદાબાદ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ છવાયેલા વાતાવરણમાં એક બસ બેકાબૂ થઈને નદીમાં ખાબકતા સર્જાયેલી દુર્ઘટનામાં ૩૬ પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટના બાલિઘાટ પૂલનેપાર કરતી વખતે બની. તેમાં ૩૬ લોકોનાં મોત થયા છે. બસમાં કુલ ૫૬ લોકો સવાર હતા. એનડીઆરએફની ટીમ રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘાયલ પેસેન્જર્સને મુર્શિદાબાદ મેડીકલ કોલેજ-હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બસ નાદિયા […]

Read more

ઝાયકા એ સાઉથ ઇન્ડિયા : તમે અવિયલ અને ઈડિયપ્પમનો સ્વાદ ચાખ્યો છે?

Avial

વિશ્વમાં સૌથી વધુ ફરવા પાછળ પૈસા ખર્ચતી પ્રજા કોણ? અફકોર્સ ગુજરાતી! પણ આપણા ગુજરાતીઓની એક જ તકલીફ કે એ વિશ્વમાં ક્યાંય પણ જશે તો ગુજરાતી થાળી જ શોધશે! અથવા તો એને ત્યાં પણ પનીરનું જ શાક અને તંદુરી રોટી જ શોધશે! ગુજરાતી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ આજે પણ બે વચ્ચે ટોમેટો સુપ જ વન બાય ટુ મંગાવે છે! ગુજરાતી પતિઓ મંચુરિયન […]

Read more

અકબંધ અને અડીખમ ગુર્જર સંસ્કૃતિનું શાણું પ્રતિબિંબ:જાજરમાન ઝરૂખા

IMG_0787b

શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી, મે એક શહેજાદી જોઈ હતી. ગુર્જર સાહિત્યના સમર્થ ગઝલકાર એવા જનાબ સૈફ પાલનપુરીએ પોતાની આ લોકપ્રિય રચનામાં ઝરૂખે બેસીને પોતાના પ્રેમીની વાટ જોતી પ્રિયતમાના વિરહની વેદનાને પોતાના શબ્દોમાં અદભૂત રીતે આલેખી છે. જેમાં પાલનપુરી સાહેબે ઝરૂખાને નાના સરખા ઉપવનની ઉપમા આપી છે, વાત ત્યાં અટકતી નથી. તે તો લંબાય છે વિશ્ર્વના મહાન […]

Read more

‘મન કી બાત કાર્યક્રમ એક પુત્રી દસ પુત્રો બરાબર છે:મોદી

Narendra_Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતમાં કહ્યું કે મને ખાતરી છે કે, પદ્મ એવોર્ડ્સ અંગે વાંચીને તમને સૌને ગૌરવની લાગણી થઇ હશે. અમે એવા લોકોનું સન્માન કર્યું છે, જેઓ મોટા શહેરોમાં ભલે ન રહૃાાહોય, પરંતુ તેમણે સમાજના પરિવર્તન અને કલ્યાણ માટે કાર્યો કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષોમાં પદ્મ પુરસ્કારોની સંપૂર્ણ પ્રક્રિયા બદલાઇ ગઇ છે, કોઇ પણ ઓનલાઇન અરજી કરી […]

Read more

સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું બજેટ સત્રના એક દિવસ પૂર્વે બેઠકો:વ્યૂહરચના ઉપર ચર્ચા

All-party meeting

સ્લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આજે બજેટ સત્રના એક દિવસ પહેલા સાંજે સર્વપક્ષીય બેઠક મળી હતી. સંસદીય બાબતોના મંત્રીએ આ બેઠક બોલાવી હતી. અનંતકુમારે બજેટ સત્ર યોગ્યરીતે ચાલે તે હેતુસર આ બેઠકનું આયોજન કર્યું હતું. બીજી બાજુ મોડી સાંજે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને તમામ પક્ષોની બેઠક યોજી હતી. ત્યારબાદ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર […]

Read more

બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે:તોફાની બનવાના સંકેતો આજથી સંસદનું બજેટ સત્ર: પહેલી ફેબ્રુઆરીએ બજેટ

Indian_Parliament

સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્ર દેશના તમામ લોકો માટે ખુબ મહત્વપૂર્ણ છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજૂ કરનાર છે. બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે આજે આ મુજબની જાહેરાત કરી હતી. બજેટ સત્ર રિશેસ સાથે બે તબક્કામાં ચાલનાર છે. સેશનનો  પ્રથમ હિસ્સો નવમી ફેબ્રુઆરી સુધી […]

Read more

આઈપીએલ-૧૧ની બીજા દિવસે થયેલી હરાજીમાં રાજસ્થાન રોયલ્સે સૌરાષ્ટ્રના ઉનડકટને રૂા.૧૧.૫ કરોડમાં ખરીદ્યો

jaydev

જયદેવ ઉનડકટ આઈપીએલ હરાજી ર૦૧૮ના બીજા દિવસે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહૃાો હતો. જયદેવને રાજસ્થાન રોયલ્સે ૧૧.૫ કરોડ રૂપિયાની જંગી રકમ સાથે ખરીદી લીધો હતો. આની સાથે જ તે આઈપીએલની આ સિઝનમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે ઉભર્યો છે. કેએલ રાહુલ અને મનિષ પાંડેને પાછળ છોડીને બાજી મારી દીધી છે. આ બંને ખેલાડીઓને ક્રમશ: કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઈઝ હૈદરાબાદે […]

Read more

મધ્યપ્રદેશના ર૭માં રાજ્યપાલ બન્યા આનંદીબેન પટેલે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા

t1

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ હેમંત ગુપ્તાએ ભોપાળમાં રાજભવન ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજિંસહ ચૌહાણ અને તેમની કેબિનેટના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા. શપથવિધિના એક દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદથી ભોપાલ ચાર્ટર બસ મારફતે પહોંચ્યા હતા. હજુ […]

Read more

સ્વર્ણિમ સંકુલ ખાતે શપથિવિધિ સમારોહ યોજાયો મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ ધારાસભ્યના હોદ્દા-ગુપ્તતાના શપથ

m1

ગાંધીનગર ખાતે આજે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના ચૂંટાયેલા ધારાસભ્યોનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો. નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો.નીમાબહેન આચાર્યએ શપથ લેવડાવ્યા હતા, જેના અનુસંધાનમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. બીજી એક મહત્વની વાત એ હતી કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું જોવા મળ્યું હતું કે, ચૂંટણીઓના પરિણામ બાદ […]

Read more
1 2 3 19