ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનું બીલ કોંગ્રેસે રાજ્યસભામાં પસાર ન થવા દઈ ઓબીસી સમાજને અન્યાય કર્યો છે:મોદી

l1

અમદાવાદ,તા.૧૨ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ભાજપા બક્ષીપંચ મોરચાના જીલ્લા, મંડલ, શકિત કેન્દ્ર સ્તર સુધીના પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ તથા બક્ષીપંચ સમાજના ભાજપનાા સંસદસભ્યો તેમજ ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ સંવાદની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ બક્ષીપંચ સમાજના સૌ કાર્યકર્તાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાનો છે. તમે બધાએ જે અભૂતપૂર્વ મહેનત કરી છે. ઘરે-ઘરે […]

Read more

સી પ્લેનમાં વડાપ્રધાને પ્રથમ ઉડાન ભરી શહેરનો રીવરફ્રન્ટ રાષ્ટ્રમાં અને વિશ્વમાં નઝરાણું બન્યો

t3

ગુજરાતના ગૌરવ અને રાષ્ટ્રભકત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસના નવા-નવા સોપાનો રાષ્ટ્રને ચરણે ધરી રહ્યા છે. ગુજરાત અને અમદાવાદને તેનો સવિશેષ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. નવા વર્ષની પ્રારંભે ઘોઘાથીદહેજ રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરાયો છે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટે્રનનો પ્રોજેકટ અમલી કર્યો છે. આજે અમદાવાદની સાબરમતી નદીના સરદાર બ્રીજના નીચે પાલડીથી દેશની સૌ પ્રથમ સી-પ્લેન સર્વિસ વિકાસના નવા સોપાન તરીકે […]

Read more

નરેન્દ્ર મોદી માટે ખોટા શબ્દૃપ્રયોગ નહી કરુ:રાહુલ ગાંધી ગુજરાતમાં અત્યારે અંડરકરંટ છે કોંગ્રેસની સરકાર બનશે:રાહુલg

કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન મીડિયાપર્સન સાથેની વાતચીતમાં ભારે આત્મવિશ્ર્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં જનતાનો મુડ બદલાયો છે અને જોરદાર અંડર કરંટ છે, તેથી આ વખતે કોંગ્રેસ જનતાની પોતાની સરકાર બનાવશે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બહુ જબરદસ્ત આવવાના છે. અમને એમ હતું કે, ભાજપ બહુ મર્દૃાનગીથી લડશે પરંતુ મર્દૃાનગીથી ના […]

Read more

જામજોધપુર-ઉના સહિત રાજયોમાં ૬ બુથો પર ગુરુવારે ફેરમતદાન યોજાશે

પ્રથમ તબકકાના મતદાન બાદ ચૂંટણી પંચે કેટલીક તકનીકી ક્ષતિઓના કારણે ૬ જગ્યાએ પુન: મતદાન કરવાની ફરજ પડી છે. તા.૧૪ ડીસેમ્બરે સવારે ૮થી૫ દરમ્યાન મતદાન કરાવવામાં આવશે તેમ મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર બી.બી.સ્વૈને જણાવ્યું છે. પ્રથમ તબકકાના મતદાન દિવસે કરવામાં આવેલ મોકપોલને ડીબેટ કર્યા વગર જ મતદાન શરૂ કરાતાં તમામ બેઠકો પર ફરી મતદાન કરવાના આદેશ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અપાતા ગુરુવારે […]

Read more

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાલ ખીચડી, ખીચું, સુખડી પાત્રાનો સ્વાદ માણ્યોે

DQ1jSAeUEAIPNq6

કોંગ્રેસના વરાયેલા રાષ્ટ્રિય અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચારાર્થે ઘણાં સમયથી રાજ્યમાં ફરી રહ્યા છે. આજે અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતે અમદાવાદથી તેઓ દિલ્હી જવા રવાના થયા હતાં તેઓએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારબાદ લો ગાર્ડન પાસેની સ્વાતિ રેસ્ટોરન્ટમાં કોંગ્રેસના નેતાઓ સાથે ગુજરાતી થાળી આરોગી હતી. તેઓએ દાળ ખીચડીની સાથે સાથે પાત્રા, ખીચુ અને સુખડીનો આસ્વાદ માણ્યો હતો તેમજ છાશ […]

Read more

કાશ્મીરમાં અંકુશ રેખા પાસે ગુએઝ ક્ષેત્રમાં ભૂસ્ખલન થતા પાંચ સૈનિકો થયા લાપત્તા

fp1

કાશ્મીરના બાઈદપોરા જિલ્લામાં ગુએઝ ક્ષેત્રમાં સરહદી ચોકી પર એક ભેખડ પડયા પછી પાંચ સૈનિકો લાપત્તા થયા છે. ફરી હિમવર્ષા થતા આ ક્ષેત્રમાં આ પ્રમાણે ભૂ-પ્રપાત થઈ રહ્યો છે. ગુએઝ ક્ષેત્રમાં અંકૂશની રેખાની નિકટ બકતૂર ખાતેની લશ્કરી ચોકીને ભેખડ પડવાથી અસર થયાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભેખડ પડ્યા પછી ઓછામાં ઓછાં ત્રણ સૈનિકો લાપત્તા થવાના અહેવાલો […]

Read more

એમઆરપીથી ઉંચાભાવ લેવા બદલ રેસ્ટોરાં-હોટલ માલીકોને કેદ થઈ શકે

supreme-court_of_India

એમઆરપીથી વધુ ભાવ લેવા એ એક જાતની કરચોરી ગણાશે અને તે સંજોગોમાં નાણાંકીય દંડથી માંડીને જેલસજા પણ થઈ શકશે તેમ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે. હોટલ, રેસ્ટોરા કે મલ્ટીપ્લેકસ અથવા અન્ય કોઈપણ સ્થળે એમઆરપી કરતા વધુ ભાવ લેવાતા હોય તો તેનાથી સરકારને જ ટેકસનું નુકશાન છે અને તેને કરચોરી ગણી શકાય. ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરા એસોસીએશન ઓફ ઈન્ડીયાની […]

Read more

જીએસટી લાગુ થયાના બાર મહિનાથી પણ વધુ સમયના સ્ટોક સામે ક્રેડીટ મળશે: હાઈકોર્ટ

pm-modi-on-seaplane_92302376-df1c-11e7-b4c0-9346261494eb

દિલ્હી હાઈકોર્ટે ૧૨ માસથી વધુ સમય રહેલાં જીએસટી લાગુ થયા પહેલાંના સ્ટોક સામે ટેકસ ક્રેડીટ માંગતા વેપારીઓને રાહત આપી છે. અદાલતનો આ હુકમ મહત્વનો છે, કેમકે જીએસટી અગાઉના સ્ટોક સામે ટેકસ મજરે લેવા માટે ટ્રાન-૧ ફોર્મ ભરવાની આખરી તારીખ ૨૭ ડીસેમ્બર છે. જીએસટી લાગુ થયો એ અગાઉ આયાતકારો કાઉન્ટરવેલિંગ ડયુટી ભરી ટેકસ ક્રેડીટ મેળવતા હતા. પરંતુ, જીએસટી લાગુ થયાના બાર […]

Read more