જમ્મુ કાશ્મીરમાં ફરી ૪.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

dc-Cover-i385na1k963nvb19kieb5q1gc0-20160519134458.Medi

જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારે એકવાર ફરી ભૂકંપના સામાન્ય આંચકો અનુભવાયો  હતો. રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૫ માપવામાં  આવી છે. ગત અનેક દિવસોખી સતત ભૂકંપના આંચકાને  કારણે  લોકો વચ્ચે ભય ફેલાઇ ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી  સવારે ૪.ર૮ કલાકે ભૂકંપના  આંચકાથી પ્રદેશમાં કોઇ પણ રીતના જાનમાલના નુકસાનના કોઇ અહેવાલો નથી. એ યાદ  રહે કે શનિવારે પમ સાંજે […]

Read more

હંદવાડામાં અથડામણમાં ત્રણ ખુંખાર આતંકી ઠાર

dd2

જમ્મુકાશ્મીરના હંદવાડાના ઉનીસમાં ગઇકાલે મોડી રાત્રે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં ત્રણ ખુંખાર ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. અથડામણ દરમિયાન એક નાગરિકનુ પણ મોત થયુ હતુ. અથડામણ શરૂ થયા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગયા શનિવારના દિવસે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. […]

Read more

પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની ૧૯ વર્ષની અવધિ પૂર્ણ રાહુલ ગાંધી કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા

DQwynBhVQAAIOnH

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે તેના બે દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીમાં કોઇપણ દાવેદાર પ્રમુખ પદની ચૂંટણીમાં નહીં હોવાના કારણે રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જો કે, આની વિધિવત જાહેરાત ૧૬મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવશે. રાહુલ ગાંધી હાલમાં ગુજરાતમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહૃાા છે. રાહુલ […]

Read more

૧૩મી સદીના ગામને પુન: જીવિત કરતા સ્થળે ‘મેરેજ ઓફ ધ યર’ ઈટાલીના રિસોર્ટ બોર્ગો ફિનોશેટોમાં કોહલી-અનુષ્કા શર્માના લગ્ન યોજાયા

virat

કોહલીએ શ્રીલંકા સામેની વનડે અને ટી૨૦ સીરીઝમાં બહાર રહેવાનું પસંદ કર્યું અને ગત સપ્તાહે અનુષ્કા તેના પરિવાર સાથે વિદેશ જવા મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનઘરે જોવા મળી એ પછી બન્નેના લગ્નની અફવાને બળ મળ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ ઈટાલીના રસ્કેનીમાં ભવ્ય લગ્ન માટે હેરિટેજ પ્રોપર્ટી પણ બુક કરવામાં આવી છે. એ રિસોર્ટ ખાતે વ્યાવસાયિક ભાંગડા નૃત્યકારો પણ જોવા મળ્યા હતા. એ સ્થળે […]

Read more

કોંગ્રેસને ખ્યાલ આવી ગયો છે કે, હવે તેઓ બ્લ્યુ ટૂથમાં નહીં બ્લ્યુ વ્હેલમાં ફસાયા: મોદી

nadiad

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘ગુજરાત વિકાસ રેલી’ને સંબોધતા જણાવ્યું હતું કે, આપણી પાટણની રાણકીવાવને પહેલાં કોઈ પૂછતું ન હતું, અને અત્યારે યુનસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરી છે. આપણાં દેશની સંસ્કૃતિ અને પરંપરાને વિશ્ર્વ સ્વીકારી રહ્યું છે. કુંભ મેળાને માનવજાતની અણમોલ વિરાસત તરીકે વિશ્ર્વએ સ્વીકાર્યું છે. યોગને વિશ્ર્વ વિરાસત તરીકે સ્વીકાર્યું છે, અને સાવ નાની સંખ્યામાં વસતાં આપણા પારસી ભાઈઓના […]

Read more