ગુજરાતનો છોકરો આગળ વધે છે તે કોંગ્રેસના પેટમાં ખૂંચે છે:અમિત શાહ

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ૧૪ ડીસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચારાર્થે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ખેરાલું ખાતે જંગી જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, ૯ અને ૧૪ ડીસેમ્બરના રોજ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોની ચૂંટણી પૂરી થશે. ૧૮ ડીસેમ્બરે મતગણતરી થશે અને ભાજપાની ૧૫૦+ બેઠકો […]

Read more

કોંગ્રેસના અપશબ્દોની વિરૂધ્ધમાં આપણા સંસ્કારોનો પરિચય આપીને સંયમ જાળવીએ:મોદી

DQcK9NXUEAABRbH

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૦૧૪ પછી દેશભરમાં યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. નિરાશા અને હતાશામાં ડૂબેલી કોંગ્રેસ માન, મર્યાદા ખોઈ ચૂકી છે. લોકતંત્રમાં શોભે નહીં તેવી ભાષા બોલીને કોંગ્રેસના જવાબદાર નેતાઓ દેશને લજવી રહ્યાં છે. મોદીએ જણાવ્યું હતું કે, અત્યંત વિદ્વાન પરિવારમાંથી આવેલ ઉત્તમ યુનિ.ઓની ડિગ્રીઓ જેમની પાસે છે, […]

Read more

કોંગ્રેસ એટલે લટકાના, અટકાના ઔર ભટકાના:વડાપ્રધાન

123

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતા કહ્યું કે, સુરતના લોકોની લાગણી આજે મને અહીં ખેંચી લાવી છે. ગઈકાલે ઓખી વાવાઝોડા અંગે હવામાન ખાતાની આગાહીના કારણે આપના દર્શને આવી શકાયું ન હતું. મોદએ કહ્યું હતું કે, વિકાસના માપદંડ તરીકે ગુજરાત એક માપદંડ બની ગયું છે. ૭૦ વર્ષની આઝાદીમાં એક પરિવાર અને એક પાર્ટીનું દેશ પર ૫૦થી ૫૫ […]

Read more

એનએસજીમાં સભ્ય પદ માટે રશિયાએ ભારતને સમર્થન આપ્યું

NSG_2014

પરમાણુ પુરવઠાકર્તા સમૂહ (એનએસજી)ના સભ્ય પદના મુદ્દે ચીન અને પાકિસ્તાનને આંચકો આપતાં રશિયાએ એકવાર ફરી ભારતને સમર્થન આપ્યું છે.રશિયાએ કહ્યું કે એનએસજીનું સભ્ય પદ મેળવવા માટે ભારતની અરજીને પાકિસ્તાનથી જોડી શકાય નહીં. રશિયા તરફથી આ નિવેદન આ મુદ્દા પર સતત ભારતનો વિરોધ કરી રહેલ ચીન માટે આંચકા સમાન છે. ચીન એમ કહીને ૪૧ સભ્યોવાળા એનએસજીમાં ભારતના  સભ્ય પદનો વિરોધ કરતુ […]

Read more

શ્રીશ્રીની સંસ્થા પર નવો દૃંડ લાગૂ કરવાનો ઇન્કાર શ્રીશ્રીની સંસ્થાના કારણે યમુનાને મોટુ નુકસાન

ravi

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આજે શ્રીશ્રી રવિશંકરની આર્ટ ઓફ લિિંવગ ફાઉન્ડેશનને યમુના વિસ્તારમાં નુકસાન કરવા બદલ જવાબદાર ઠેરવી હતી. માર્ચ ર૦૧૬માં તેના દ્વારા આયોજિત કરવામાં આવેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલના કારણે યમુનાના મેદાની ભાગોમાં પ્રદૂષણ વધ્યું હતું. શ્રીશ્રીની આર્ટ ઓફ લિિંવગ ફાઉન્ડેશને યમુનાને નુકસાન કર્યું છે તેમ જણાવીને એનજીટી દ્વારા એઓએલ ઉપર નવો દૃંડ લાગૂ કરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું […]

Read more

ચીફ જસ્ટિસે તમામને ફટકાર લગાવી સિનિયર વકીલોના વર્તન મુદ્દે સુપ્રીમ કોર્ટ નારાજ

supreme_court1-875

ભારતના ચીફ જસ્ટિસે દિલ્હી સરકાર પર ચાલી રહેલા વિવાદ અને અયોધ્યા વિવાદ કેસની સુનાવણીમાં વકીલોના તરીકાઓને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. આજે બંધારણીય પીઠના મુખ્ય જજ તરીકે સુનાવણી કરતી વેળા જસ્ટિસ મિશ્રાએ આ બંને કેસોના વકીલ તરીકે તેમના વર્તનને લઇને ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ વકીલોને સંયમ રાખવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પોતાને રેગ્યુલેટ […]

Read more

વડાપ્રધાન મોદીની ટીકા કરતા હલકા શબ્દૃ પ્રયોગ બદલ કોંગ્રેસમાંથી મણિશંકર ઐયરની હકાલપટ્ટી

mani_shankar_ani_story-647_120717054356

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા નિવેદનમાં હલકી ભાષાનો પ્રયોગ કરવા બદલ પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરને આજે મોડી સાંજે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. વડાપ્રધાન મોદી વિશે નિવેદનો કરવામાં સંયમ જાળવવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને આપેલી સૂચના પછી પણ મણિશંકર ઐયરે આજે કરેલા નિવેદનમાં વડાપ્રધાન મોદી વિશે કરેલા ‘નીચ શબ્દૃ પ્રયોગની સજારૂપે આજે કોંગ્રેસ […]

Read more

ઉત્તરાખંડ અને દિલ્હી બાદ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા

uttarakhand-earthquake1

ગઇકાલે રાતે ઉત્તરાખંડ અને દિલ્હી સહિત અનેક રાજયોમાં  આવેલા ભૂકંપના આંચકા બાદ આજે ગુરૂવારે સવારે જમ્મુ કાશ્મીરની ધરતી ધ્રુજી ઉઠી હતી. અહેવાલો અનુસાર આજે સવારે ૫.૧૧ કલાકે કાશ્મીરમાં રિએકટર સ્કેલ પર ૫.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ લોકો ભયમાં મુકાઇ ગયા હતાં. આ ભૂકંપનું કેન્દ્ર થાંગના ઉત્તર પૂર્વમાં ૧૧૧ કિમી દુર બતાવવામાં આવી રહ્યું છે જયારે અહેવાલો એ પણ છે […]

Read more

આધારને ફરજિયાત લિંક કરવા પર સ્ટે માટે માંગ આધારકાર્ડ ફરજિયાત લિંક કરવાની મુદ્દત ૩૧ માર્ચ સુધી વધારવામાં આવી

aadhar_3097396f

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી કરવાની ડેડલાઇનને સરકાર હવે વધારીને ૩૧મી માર્ચ કરવાની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. આની જાહેરાત આવતીકાલે શુક્રવારના દિવસે જાહેરનામાં મારફતે કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડને ફરજિયાત કરવાને લઇને સુનાવણી દરમિયાન સરકારે આ વાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેટલીક સ્પષ્ટ વાત કરવામાં આવી ચુકી છે. હજુ સુધી […]

Read more

બેંક થાપણદારોના હિતોનું રક્ષણ કરવા કટીબદ્ધ: વિવાદીત ખરડા બાબતે આશંકા દૂર કરતા જેટલી

haitleyfresh700

નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે સૂચિત એફઆરડીએ ખરડો થાપણદારોના હિતોનું રક્ષણ કરે છે. તેમણે આ સંબંધી વિપરીત અહેવાલોનું ખંડન કર્યું હતું.નાણા પ્રધાને ટવીટ કરી જણાવ્યું હતું કે ફાઈનાન્સીયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઈુસ્યુરન્સ બિલ, ૨૦૧૭ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ પડતર છે. સરકારનો ઉદેશ નાણાકીય સંસ્થાઓ અને થાપણદારોના હિતોની પુરી રક્ષા કરવાનો છે.સરકાર આ ઉદેશને હજુ પણ વહેલી છે. આર્થિક બાબતોના સચિવ […]

Read more