કેન્ડલ જેનરના ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ

kendall-jenner-vogue-02 copy

રર વર્ષીય મોડલ અને બ્યુટીક્વીન કેન્ડલ જેનર હવે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી મોડલ બની ગઇ છે. તે તેની તમામ મોટી અને મોંઘી મોડલને પાછળ છોડી દેવામાં સફળ રહી છે. તેના ઇસ્ટાગ્રામ પર હવે ફોલોઅર્સની સંખ્યા ૮૫ મિલિયન સુધી પહોંચી ગઇ છે. ટોપ ૧૦ મોડલની યાદીમાં તે પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે. તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર તેનુ પ્રભુત્વ […]

Read more

વરૂણ ધવનની સાથે ‘અક્ટુબરમાં બનિતા

voda-a3-170616 copy

વરૂણ ધવનની આવનાર ફિલ્મ અક્ટુબરનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ ફિલ્મનુ શુટિંગ માત્ર ૩૮ દિવસમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મમાં વરૂણ ધવનની સાથે નવી અભિનેત્રી નજરે પડનાર છે. જેમાં બનિતા સંધુનો સમાવેશ થાય છે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે શુટિંગને વહેલી તકે પૂર્ણ કરીને નવા રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. ફિલ્મનુ શુટિંગ […]

Read more

પદ્માવતી વિવાદમા કોઈને આક્રમક બનવાનો હક્ક નથી: આલિયા ભટ્ટનો મત

ArjunAliaHotCineblitzMay2014-5 copy

પદ્માવતી ફિલ્મના વિવાદમા અભિનેત્રી આલિયા ભટ્ટે ૪૮મામ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમામ પોતાના વિચાર મુકતા કહ્યું કે દેશમાં લોકશાહીમાં લોકોએ ફિલ્મ જોયા વગર પોતાનો વિરોધ વ્યકત કરવો યોગ્ય નથી. લોકોને અધિકાર ચોક્કસ છે કે ફિલ્મ જોયા બાદ પોતાનો વિરોધ કે સર્થન પ્રગટ કરે, ફિલ્મ જોયા વગર વિરોધ કરવો યોગ્ય નથી. આલિયાએ કહ્યું કે પહેલા લોકો ફિલ્મને જોઈ લે પછી પોતાનો વિરોધ વ્યકત […]

Read more

રણબીરની લોકપ્રિયતા દસ ગણી વધશે : દિયા

Diya_Mirza_002 copy

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડેલી ખુબસુરત દિયા મિર્ઝાએ કહ્યું છે કે બોલિવુડના વિતેલા વર્ષોના અભિનેતા સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં કામ કર્યા બાદ યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુરની લોકપ્રિયતા અનેક ગણી વધી જશે. દિયા માને છે કે રણબીરની લોકપ્રિયતા દસ ગણી વધી જશે. રાજકુમાર હિરાની દ્વારા હાલમાં સંજય દત્તની બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. […]

Read more

સુરતમાં હાર્દિૃકનો રોડ શો

પાટીદાર અનામત આંદોલન નાં મુખ્ય કન્વીનર હાર્દિૃક પટેલ નાં રોડ-શો અને જાહેર સભાનું વરાછા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેની શરૂઆત કતારગામ હાથી મંદિરથી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં અનેક યુવાનો જોડાયાં હતા. આ રોડ-શો દરમિયાન હાર્દિૃક પટેલે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ગુજરાતની જનતા જીતશે અને જરૂરથી સત્તા પરિવર્તન થશે. ખેડૂતોને અધિકારો મળવા જોઈએ. કોંગ્રેસની ફોર્મ્યુલા બાબતે તેણે કહ્યું […]

Read more

શાહીબાગ એનેક્ષી ખાતે જરૂરી માહિતી અપાઈ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહૃાા છે ત્યારે ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે બેઠક યોજ્યા બાદ આજે શાહીબાગ એનેક્ષી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ચૂંટણી પંચેમાહિતી આપતા કહ્યું હતું કે, પુરુષ મતદારોની સંખ્યા ર.ર૬ કરોડ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ર.૦૮ કરોડ છે. ચૂંટણી પંચે માહિતી આપતા કહ્યું હતું કે, ૧૭.૪૬ […]

Read more

સુરતમાં રૂપાણીનું વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરાયુ:ભવ્ય રોડ શો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સુરત શહેરના મજુરા વિધાનસભા મતક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર સાથે જનસંપર્ક યાત્રાની શરૂઆત કરી હતી. અને સુરત શહેરમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં સ્થાનિક જનતા અને ભાજપના કાર્યકરો સમર્થકો, વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને ભાજપના સમર્થનમાં વિજયના વિશ્ર્વાસના નારાઓ લગાવ્યા હતા. જેમાં વિવિધ સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કરવામાં […]

Read more

અમદાવાદમાં એસજીવીપીમાં વડાપ્રધાનનું સંબોધન આરોગ્ય સેવાને એકબીજાની સાથે જોડી દેવા માટેની જરૂર છે:મોદી

b2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં સમય કાઢીને સાંજે અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ (એસજીવીપી)ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મોદીએ સંકુલમાં નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ આ પ્રસંગે પણ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલી વિકાસ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે સ્વામિનારાયણ પરંપરા, વ્યવસ્થા, શિસ્તની વાત કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં […]

Read more

ગુજરાતની ૬.૫ કરોડ જનતાના આશીર્વાદ સાથે ભાજપ ગુજરાતના વિકાસનો એજન્ડા લઈને ચૂંટણીના મેદાનમાં છે:અમિત શાહ

b3

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે આજે માંડવી અને મહુવા ખાતે યોજાયેલી જાહેરસભામાં જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતુ કે, ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે, આવતા પાંચ વર્ષ માટે કઇ પાર્ટીને અને કઇ વ્યક્તિને ગુજરાતનું સુકાન સોંપવું છું. એટલા માટે જ ગુજરાતના ગામે ગામ ભાજપાના નેતાઓ અને કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો સંદેશો લઇ નીકળ્યાં છે. મિત્રો, ચૂંટણી માટેનો કોઇ એજન્ડા હોવો જોઇએ […]

Read more

ઓખી વાવાઝોડાની સંભાવનાને પગલે એલર્ટ માંગરોળ-માળિયા તાલુકામા તંત્રને હાઈએલર્ટ પર મુકાયું

ઓખી વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં તોળાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે.  અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે ઉદ્ભવેલુ ઓખી નામનુ વાવાઝોડુ ૩ થી ૭ ડિસેમ્બર દરમિયાન પશ્ર્ચિમના દરીયાકાંઠા તરફના તમામ રાજયોને અસર કરે એવી સંભાવના નેશનલ ડીઝાસ્ટર સેલની સુચના બાદ ગુજરાતમાં દરીયાકીનારા પર તંત્રને એલર્ટ પર મુકવામા આવ્યુ છે એમાં પણ માંગરોળ અને માલિયા તાલુકામા તંત્રને હાઈએલર્ટ પર […]

Read more
1 2