રામસેતુને તોડાશે નહી તેમ કેન્દ્ર સરકાર સુપ્રીમને જણાવશે

unnamed

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પર્યાવરણની ચિંતાઓ સાથે રાજકીય ઉદેશ્યોને ધ્યાનમાં રાખતા રામ સેતું કંઈ પણ નુકશાન ન પહોંચાડવાની વાત કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ ને કહેશે તે સેતુસમુદ્દમ શિપિગ કેનાલ પ્રોજેકટ અથવા બીજી કોઈ યોજના આઘળ ધરશે નહીં. જેમાં રામ સેતુને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોચતું હશે. આ કેનાલ યોજના નું માળખુ યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન તૈયાર કરવામાં આવ્યું […]

Read more

લોકસભામાં બિલ રજૂ કરવા મોદી સરકાર તૈયાર રાષ્ટ્રીય પછાત પંચને બંધારણીય દરજ્જો આપવા ફરીવાર બિલ

loksabha

રાષ્ટ્રીય પછાત પંચને બંધારણીય દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકાર ફરી એકવાર લોકસભામાં બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. ગયા સંસદ સત્રમાં આ બિલ રાજ્યસભામાં અટવાઈ પડ્યું હતું.  સરકારના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, અન્ય પછાત વર્ગના તમામ સમુદાયની માંગણી ધ્યાનમાં લઇને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચની જેમ જ ઓબીસી પંચને પણ બંધારણીય દરજ્જો આપવામાં આવશે. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચની […]

Read more

અંતે સહારાની એમ્બી વેલીની નવેસરથી હરાજીને લીલીઝંડી

aamby-valley-lonavala-renovated-aussie-chalets-76883085990fs

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે વિવાદાસ્પદ સહારા ગ્રુપના અલ્ટ્રા એક્સક્લુઝીવ ચાર્ડર્ડ સીટી એમ્બીવેલીની નવેસરથી હરાજી માટેની મંજુરી આપી હતી. હરાજી પ્રક્રિયા પહેલી ડિસેમ્બરના દિવસે શરૂ થશે અને આઠ સપ્તાહની અંદર તેને પૂર્ણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીને મેનેજ કરવા અને કન્ટ્રોલ કરવા માટે મુંબઈ હાઈકોર્ટના સત્તાવાર રિસીવરને આદેશ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે હરાજીની પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની દરમિયાનગીરી ન […]

Read more

બરેલીની શુભાંગી સ્વરૂપ ભારતીય નૌસેનામાં પ્રથમ મહિલા પાયલોટ

DPTbCLRVwAINLwK

ઇડિયન નેવીમાં પહેલીવાર કોઇ મહિલા પાયલોટને સામેલ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના બરેલીની રહેવાસી શુભાંગી સ્વરૂપ નૌસેનાની દરિયાઇ ટુકડી ટીમમાં પાયલોટ હશે. સુત્રોના જણાવ્યા અનુસાર તેને પી ૮ આઇ વિમાન ઉડાવવાની તક મળશે. શુભાંગીને નેવીમાં પાયલોટ તરીકે પહેલીવાર સ્થાયી કમિશન આપવામાં આવ્યું છે. ઇડિયન નેવીમાં કંમાડર જ્ઞાન સ્વરૂપની પુત્રી શુભાંગીએ મીડિયાને જણાવ્યું હતું કે આ એક પડકાર છે અને હું વચન […]

Read more

વૈશ્ર્વિક સાયબર સ્પેસ સંમેલનને સંબોધતા વડાપ્રધાન ટેકનિકના યોગ્ય ઉપયોગથી ૧૦ અબજ ડોલરની રકમ બચાવી શક્યા:મોદી

23-2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર ડિજીટલ પહોંચના માધ્યમથી લોકોને સશક્તિકરણ કરવા માટે પ્રતિબધ્ધ છે અને આધારની મદદથી સબસીડીને  લક્ષિત  લોકો સુધી સારી રીતે પહોંચાડવાથી ૧૦ અબજ ડોલરની રકમ  બચાવવામાં મદદ મળી છે. વૈશ્ર્વિક સાઇબર સ્પેસ સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે ડિજીટલ પ્રૌદ્યોગિકી બધાને સમાનતા પર લાવવાની મોટી ક્ષમતા રાખે છે અને  તેનાથી  સેવાઓને  લોકો સુધી  પહોંચાડવા પ્રશાસનમાં  […]

Read more

સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્થ ઇંગ્લેન્ડમાં યલો વોર્નિંગ બ્રિટનમાં પવન સાથે ભારે વરસાદ અને હિમવર્ષાથી લોકો બેહાલ

uk1

બ્રિટનમાં ગત મોડી રાતથી ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે હજારો લોકો મુસ્કેલીમાં મુકાયા હતા. અંદાજિત ૭૦થી વધુ માણસો અને પ્રાણીઓને બચાવવામાં આવ્યાં છે. આ સિવાય અહીંનુ રોડ અને રેલવે નેટવર્ક વરસાદ અને બરફના કારણે ખોરવાયું છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે રસ્તા પર વાહનો તરતા જોવા મળ્યાં હતા. મેટ ઓફિસ તરફથી સ્કોટલેન્ડ, નોર્થ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યલો […]

Read more

હેવમોર તેના આઈસ્ક્રીમ બિઝનેસને લોટ્ટે ક્ધફેકશનરીને વેંચવા સંમત

ice

હેવમોર આઈસ્ક્રીમ લિ. (એચઆઈએલ)ના પ્રમોટર્સ તેમના૧૦૦ ટકા શેર્સની, લોટ્ટે ક્ધફેકશનરી દ્વારા પ્રાપ્તિ માટે સંમત થયા છે. ભારતની સૌથી ઝડપથી વિકાસ પામતી આઈસ્ક્રીમ બ્રાન્ડના આ અધિગ્રહણ પછી લોટ્ટે ક્ધફેકશનરી તેનો આઈસ્ક્રીમ બિઝનેસ ભારતીય બજારમાં શરૂ કરશે. ભારતની સૌથી મોટી આઈસ્ક્રીમ બ્રાન્ડઝ પૈકીની એક એચઆઈએલના ૧૦૦ ટકા શેર્સના અધિગ્રહણ માટે લોટ્ટે ક્ધફેકશનરીએ નિર્ણય લીધો છે. તેના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં આ નિર્ણય […]

Read more

બાયોમેટ્રીક મેચીંગ થતું ન હોય તેવા કિસ્સામાં ઓળખના અન્ય પુરાવાથી સરકારી લાભ મળશે રાશન માટે આધાર નહીં હોય તો પણ વૈકલ્પિક દસ્તાવેજો ચાલશે

aadhar-card-8751

આધાર ન હોય અથવા બાયોમેટ્રીક મશીનમાં ફીંગર પ્રિન્ટ મેચ થતી ન હોય તો સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ રાશન અથવા સબસીડીના ઈન્કારની ઘટનાઓને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. કેન્દ્રએ તમામ મંત્રાલયો અને રાજયોને જણાવ્યું હતું કે આધાર કાર્ડ નહીં ધરાવતા લોકોને વૈકલ્પિક ઓળખ દસ્તાવેજોના આધારે સબસીડી સરકારી યોજનાના લાભ અને સેવા આપવામાં આવે. કેન્દ્રએ આવવા-જવામાં અશકત વરિષ્ઠ નાગરિકોના ઘરે લાભ […]

Read more