ફિલ્મ પદ્માવતી : કામાંધ રાજા સામે ‘સતીત્વ’ની ગરિમાનો ઇતિહાસ

padmavatic

સંજય લીલા ભણસાલીની પૂર્વ-ફિલ્મોની જેમ જ આવનારી ફિલ્મ પદ્માવતી પણ વિવાદમાં ઘસડાઈ ગઈ છે. ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે જ રાજસ્થાનમાં કરણી સેના દ્વારા ફિલ્મની વાર્તામાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સંબંધો ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વર્તમાનમાં આ ફિલ્મનું એક ગીત અને ટ્રેલર રજૂ થયું છે. ફિલ્મ ૧લી ડિસેમ્બરના રોજ રીલીઝ થવાની છે ત્યારે સમગ્ર દેશમાં […]

Read more

પાકિસ્તાનનું જુઠ્ઠાણુ ભારતીય યુવતીનું નકલી ટ્વીટ કરવા પર ટ્વિટર એકાઉન્ડ સસ્પેંડ

fake

પાકિસ્તાન ડિફેંસ ફોરમ ડિફેંસ પી કે.કોમે ટ્વિટર અને ફેસબુક પર માર્ફ ફોટોગ્રાફસ દ્વારા ભારતને બદનામ કરવાનું જે કાવતરૂ રચવામાં આવ્યું હતું હવે તે ખુદમાં ફસાતુ નજરે પડી રહ્યું છે.ડિફેંસ પીકેના ટ્વિટર હૈંડલ અને ફેસબુક પેજને દિલ્હી યુનિવર્સિટીની એક એકિટવિસ્ટની મોર્ક ફોટોગ્રાપ શેયર કર્યા બાદ સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે. ડિફેંસ પીકે પાકિસ્તાનની સેનાઓથી જોડાયેલી અને સેનાઓના પક્ષમાં અનેક રીતની માહિતી […]

Read more

ખાદ્ય તેલ આયાત ડ્યુટીની સીધી અસર શેરબજાર ઉપર જોવા મળશે દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : સાત પરિબળો ઉપર નજર

26bse3

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ રહૃાા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં સાત પરિબળોની મુખ્ય અસર જોવા મળશે. આ સાત પરિબળો બજારની દિશા નક્કી કરશે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, માઇક્રોઇકોનોમિક ડેટાના નબળા આંકડા, અનેક બ્લુચીપ કંપનીઓ તરફથી અપેક્ષા કરતા નબળા પરિણામ જેવા પરિબળોની સીધી અસર જોવા મળશે. જો કે, અમેરિકાની રેિંટગ સંસ્થા મૂડ દ્વારા ભારતના […]

Read more

પાર્ટી પ્રમુખની ચૂંટણી માટે કાર્યક્રમને લીલીઝંડી આપવા તૈયારી રાહુલની તાજપોશીનો તખ્તો તૈયાર થયો : આજે કારોબારીની મિટિંગ

congress690_110617121345

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ બનાવી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળનાર છે જેમાં પાર્ટી પ્રમુખની ચૂંટણી માટે કાર્યક્રમને લીલીઝંડી આપવામાં આવી શકે છે. કોંગ્રેસ પાર્ટીના આગામી પ્રમુખ બનવા રાહુલ ગાંધી આડેની તમામ અડચણો દૂર થઇ ચુકી છે. આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળનાર છે. પાર્ટીના સુત્રોનું કહેવું […]

Read more

રાજસ્થાન પોલીસ અને એટીએસ દ્વારા તપાસ અયોધ્યામાં ઝડપાયેલા ૮ શકમંદોની કડક પુછપરછ

53063-kwxvjqefzt-1488901545

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત રામજન્મભૂમિ ચેકપોસ્ટની પાસે પોલીસે શંકાના આધાર રાજસ્થાનના નિવાસી આઠ મુસ્લિમોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ શખ્સોની ઉંડી પુછપરછ કરવામાં આવી રહી છે. એટીએસની ટીમ સુરક્ષા પાસાઓના આધાર પર યુવાનોની માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ છે. એટીએસના અધિકારી અસીમ અરુણે માહિતી આપતા કહ્યું છે કે, આજે વહેલી પરોઢે બે વાગે રામજન્મભૂમિ ચેકપોસ્ટની નજીક સુરક્ષા […]

Read more

ફિલ્મ નિર્માતાઓએ સ્વૈચ્છિક રીતે નિર્ણય કર્યો હોવાના અહેવાલ ભારે વિરોધ વંટોળ વચ્ચે આખરે પદ્માવતીની રિલીઝ તારીખ લંબાવાઈ

padmavati1_1511085395

ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર આધારિત સંજય લીલાભણશાલીની ફિલ્મ પદ્માવતીની રજૂઆતને લઇને વિવાદ દિનપ્રતિદિન વધુ ઘેરો બન્યા બાદ આખરે આ ફિલ્મની રજૂઆતને હાલપૂરતી સ્વૈચ્છિકરીતે મોકૂફ કરી દેવામાં આવી છે. સંજય લીલાની પદ્માવતી ફિલ્મની સૂચિત રજૂઆત તારીખ હવે ટાળી દેવામાં આવી છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના હતી પરંતુ દેશના જુદા જુદા ભાગોમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન અને આગામી […]

Read more

કોંગ્રેસની પ્રથમ ખોટી યાદી વાઇરલ થતા ભાજપ અને કોંગ્રેસ સામસામે આવ્યા

congress-bjp_647_033117014707_111917104145

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. આ યાદી ખોટી હોવાનું કોંગ્રેસે જણાવતા અને ભાજપનું કાવતરું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો જ્યારે ભાજપે યાદી સાથે કંઈ દેવા દેવા ન હોવાનું જણાવી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાનું કહ્યું હતું. આજે રાત્રે અચાનક જ સોશ્યલ મીડિયામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લેટર […]

Read more

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મોડીરાત્રે કોંગ્રેસના ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

congress_story_647_012217095926

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસે મોડી રાત્રે ભારે ચર્ચાઓ બાદ આજે તેની ૭૭ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં બે મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વસાંસદો અને પીઢ નેતા તેમજ પાસના અગ્રણીનો પણ કોંગ્રેસે પ્રથમ યાદીમાં સમાવેશ કર્યો છે. મોડી રાત્રે દિલ્હીથી પ્રસિદ્ધ થયેલી ૭૭ ઉમેદવારોની યાદીમાં માંડવી (કચ્છ) ખાતેથી શક્તિસિંહ ગોહિલની લીબડીમાં સોમાભાઈ પટેલની, મોરબીમાં બ્રિજેશ […]

Read more