કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક બે દિવસ બાદ મળશે

l4

રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત કોંગ્રેસ પક્ષે પણ શરૂ કરી દીધી હતી. પ્રથમ તબક્કાના ૮૯ બેઠકોના ઉમેદવારોની પસંદગી બાબતે કોંગ્રેસની દિલ્હી ખાતે આજે સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળવાની હતી તેમાં કોગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ તેમજ ગુજરાતના નેતાઓ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી યાદી જાહેર કરવાના હતાં. પરંતુ અચાનક જ દિલ્હી ખાતેની આજની સ્ક્રીનીંગ કમીટીની બેઠક રદ કરવામાં આવી […]

Read more

કોંગ્રેસે અનામત માટે કોઈ ખાત્રી આપી નથી:રૂપાણી

l5

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેના વિકાસની સકારાત્મક રાજનીતિથી ૧૫૦+ બેઠકો મેળવી ૩/૪ બહુમતી મેળવી રાજ્યમાં સરકાર બનાવશે. ગુજરાત રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસને સ્પષ્ટ રીતે નિહાળે છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ જાતિવાદનું ઝેર ફેલાવવા જેવી નકારાત્મક રાજનીતિ કરેલ હતી, જે પ્રજા આજદિન સુધી ભૂલી નથી. […]

Read more

ગુજરાતના ભાજપના ઉમેદવારોની પસંદગી સંદર્ભે મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રની ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ

t1

રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી તા.૯ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન તા.૧૪ ડિસેમ્બરે યોજાવાનું છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોની ચૂંટણી માટે ગઈકાલે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું હતું તેમજ ગઈકાલથી ઉમેદવારી પત્રો ભરાવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. જો કે, ભાજપ અને કોંગ્રેસ પક્ષે હજી સુધી કેાઈ ઉમેદવારોની યાદી જાહેર કરી ન હતી. ભાજપે રાજ્યની સંસદિય બોર્ડની […]

Read more

કોંગ્રેસ કોની નેતાગીરીમાં ચૂંટણી લડવા જઈ રહી છે?:અમિત શાહ

l2

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની પ્રજાને સ્પષ્ટ કરે કે તે કોની નેતાગીરીમાં ચૂંટણી લડવા જઈ રહી છે? ભરતસિંહ સેલંકી?, શકિતસિંહ ગોહિલ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાસે કે કેન્દ્રની કોંગ્રેસ પાસે ગુજરાતની ચૂંટણી લડવા અંગેનો કોઈ એજન્ડા, વિઝન કે કોઈ સક્ષમ નેતાગીરી નથી, ગુજરાતના ચૂંટણી પ્રચાર અર્થે આવતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજ દિન સુધી […]

Read more

પદ્માવતી વિવાદ : ફિલ્મની રિલિઝ અટકી શકે નહીં : દીપિકા

padmavati

એક દાયકા પહેલા જયારે અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાની બોલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી તો તેણે કયારેય વિચાર્યું નહીં હોય કે તે એક દિવસ સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં અભિનેત્રી બનશે. હવે સંજય લીલા ભંસાલીની સાથે જ પોતાની ત્રીજી ફિલ્મ પદ્માવતીની રિલીજની રાહ જોઇ રહેલ અભિનેત્રીને પુરો વિશ્ર્વાસ છે કે ફિલ્મ વિવાદોથી બહાર આવી સિનેમાધરોમાં પ્રદર્શિત થશે અને […]

Read more

ડિરેકટરની ટૂંકા કપડા પહેરવાની માગણીને ઠુકરાવતા પ્રિયંકાએ ૧૦ ફિલ્મો ગુમાવી !

MV5BMjAxNzUwNjExOV5BMl5BanBnXkFtZTcwNDUyMTUxNw@@._V1_SY1000_CR0,0,1339,1000_AL_

ર પ્રિયંકા ચોપરા હવે ટોચની હીરોઈન બની ગઈ છે જ્યાં પહોંચવાનું સપનું દરેક એક્ટ્રેસના મનમાં હોય છે. પરંતુ તેના આ મુકામ હાસલ કરવા માટે તેને માટે સરળ નહોતું. હાલમાં જ પ્રિયંકાની માતા મધૂ મધૂ ચોપરાએ એક ઇન્ટરવ્યૂમાં એક વાતનો ખુલાસો કર્યો હતો કે એક વખત ડિરેક્ટરની એક વાત ન માનવા પર પ્રિયંકાએ ૧૦ મોટી ફિલ્મો ગુમાવી હતી. ઈન્ટરવ્યુમાં મધુ ચોપરાએ […]

Read more

શિલ્પા શેટ્ટીએ લગ્નના આઠ વર્ષ બાદ ખોલ્યું સીક્રેટ

08_06_2016-shilpa_controversy

જાણીતી ફિલ્મ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ર૪ વર્ષ પૂર્ણ કર્યા છે અને તેણીએ પોતાના આ ખાસ દિવસને તેના ફેમીલી સાથે અલગ અને અનોખા અંદાજમાં ઉજવ્યો હતો. માત્ર એટલું જ નહી, તેના પતિ રાજુ કુન્દ્રાએ પણ કંઇક આવુ જ કર્યું હતુ. જેને શિલ્પા હંમેશા યાદ રાખશે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ વર્ષ ર૦૦૯માં એકવાર પરણી ચૂકેલા  રાજ […]

Read more

રાજકુમારની ભલામણ મેં કરી હતી: આયુષખાન

ayushman-khurana

‘બરેલી કી બરફી’ માટે મેં રાજકુમાર રાવની ભલામણ કરી હોવાનું અભિનેતા આયુષખાન ખુરાનાએ જણાવ્યું હતું. આગામી તા.૧૯ના રોજ ‘ઝી સિનેમા’ પર ‘બરેલી કી બરફી’નું વર્લ્ડ ટીવી પ્રીમીયર જોવા મળશે તે બાબતે ફિલ્મના હીરો આયુષખાને કહ્યું હતું કે, આ ફિલ્મમાં પહેલેથી છેલ્લે સુધી દરેક દૃશ્યમાં કાંઈક રસપ્રદ હતું આ ફિલ્મમાં બોર્ડ ઉપર પ્રથમ હું આવ્યો હતો પ્રિતમ વિદ્ર્રોહીના પાત્ર માટે અમે […]

Read more

અદેખા લોકો ધોનીની પાછળ પડી ગયા છે…: રવિ શાસ્ત્રી

dd

ભારતના મુખ્ય જણાવ્યું હતું કે ધોનીને લઈને વિવાદ ખોટો ઉભો કરવામાં આવી રહ્યો છે અને અદેખા ક્રિકેટરો તેમની પાછળ સૌ ખોટા પડી ગયા છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ધોની એક કે બે વખત નિષ્ફળ જાય છે અને ધોની વિષે બોલવા માંડે છે અને આ બધા ક્રિકેટરો કરી રહ્યા છે તાજેતરમાં અજિત અગરકર, વીવીએસ લક્ષમન અને સૌરવ […]

Read more

સારવાર માટે ખાસ ભલામણ કરી… બેટીંગ પ્રેકટીસમાં ટીવી ક્રુ મેમ્બરને બોલ વાગતા કોહલી વ્હારે દોડયો

25358c

ક્રિકેટના મેદાન પર હરીફ ટીમ સામે આક્રમક વલણ દાખવનારા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ મંગળવારે પુરવાર કરી દીધું હતું કે તેનામાં પણ માનવતા છે. મંગળવારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ટીવી કવરેજ કરનારી ટીમના એક સદસ્યને બોલ વાગ્યો હતો. આ જોઈને કોહલી પોતાની બેટિંગ પ્રેક્ટિસ છોડીને ત્યાં દોડી ગયો હતો. પ્રેક્ટિસમાં મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો […]

Read more
1 2 3