હેલ્થ લાયસન્સ આપવાની સત્તા છીનવાતા તંત્રની વાર્ષિક આવકમાં ૧૦ કરોડ સુધી નોંધપાત્ર ઘટાડો

તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી હેલ્થ લાયસન્સ આપવાની સત્તા છીનવી લેવામા આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વાર્ષિક રૂપિયા ૧૦ કરોડની રકકમનો ઘટાડો થવા પામશે. આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હેલ્થ લાયસન્સ આપવાની કોઈ જ સત્તા ન હોવા છતાં છેલ્લા ૧૦ વર્ષથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલી નાની-મોટી રેસ્ટોરા,હોટલો સહિત ખોરાકી ચીજોનુ  વેચાણ કરતા  અંદાજે બે લાખ […]

Read more

વેપારીઓ-બુધ્ધિજીવીઓ સાથે ચીદમ્બરમનો પરામર્શ સામાન્ય લોકોને માળખાકીય સેવાઓની સમસ્યા છે:બુલેટ ટ્રેન એ વિકાસ નથી

વેપારી મહામંડળ ખાતે પૂર્વ નાણાંમંત્રી પી. ચીદમ્બરે વેપારીઓ તેમજ બુદ્ધિજીવીઓની મળેલી મીટીંગમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત અને કેન્દ્ર કક્ષાએ વિકાસની વાત થાય છે તેનો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, સરકારે લીધેલા નોટબંધી, જીએસટી, વહીવટી કક્ષાએ પ્રતિકૂળ અસર પડી છે. માળખાકીય કક્ષાએ વિકાસ થાય તે આવશ્યક છે. આજે મધ્યમ અને નાના ઉદ્યોગોનો વિકાસ, નોકરીઓ, સારૂ શિક્ષણ, પરિવહન, આરોગ્ય સેવાઓ, કૃષિ ક્ષેત્રે વિકાસની […]

Read more

હાર્દિૃકની મોજમસ્તીના કથિત વિડિયો વાયરલ!

પાસના નેતા હાર્દિક પટેલના વાયરલ થયેલા વીડિયો બોંબ બાદ આજે હાર્દિક પટેલ અને તેના સાથીઓનો વધુ એક કથિત વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો બોટાદની ન્યાયયાત્રાના એક દિવસ પછીનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ કથિત વીડિયોમાં હાર્દિક પટેલ સહિત ત્રણ યુુવકો અને એક યુવતી દેખાઇ રહૃાા છે. દારૂની બોટલ, યુવતિ સાથે હાર્દિક જેવો દેખાતો […]

Read more

વટવાના મકાન અને પિકઅપવાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ પકડાયા

શહેરના વટવા વિસ્તારમાં પોલીસે બોાલરો પિકઅપવાન અને મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પાંચને પકડી પાડ્યા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂની બાતમીના આધારે વટવાના ચૈતન્ય ટેનામેન્ટ વિભાગ-૧ના મકાનમાં છાપો માર્યો હતો જો કે, પોલીસને જોઈને બોલેરો પિકઅપવાનના ચાલકે તેનું બોલેરો પિકઅપવાન ભગાવી હતી તેથી પોલીસે તેનો પીછો કરીને આ પીકઅપ વાનને તીર્થભૂમી સેાસાયટી સામેથી પકડી […]

Read more

આવનારા સમયમાં ગુજરાતમાં બધાનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવા આવ્યો છું:રૂપાણી

l2

ગુજરાતના શકિતપીઠ અંબાજી છે ગુજરાતના મુખ્યમંત્રીએ અંબાજી મંદિરના દર્શન કરવા પોતાના પરિવાર સાતે આવ્યા હતા અને આ સમયે તેમની સાથે ભાજપાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં અને અંબાજી મંદિરમાં તેમણે પુજા અર્ચના કરી હતી. આજે વહેલી સવારે મંગળા આરતીમાં ગુજરાતના મુખ્યમંત્રી પોતાના પરીવાર સાથે આવ્યા હતાં તેઓનું અંબાજી મંદિરમાં તેમનું ખેશ પહેરાવી સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેમને મંગળા આરતીમાં ભાગ […]

Read more

દિલ્હીના રાજકારણીનો પુત્ર હોવાનું જણાવી મુંબઈની મહિલા સાથે લાખોની કરી છેતરપીંડી

દિલ્હીના રાજકારણીનો પુત્ર હોવાનું જણાવી શહેરના યુવાને મુંબઈની મહિલા સાથે રૂા.૩૦ લાખની છેતરપીંડી કરી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ટાગોર હોલ પાછળના ડાયમન્ડ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઝાયેદ અકબરઅલી અન્સારીએ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના સ્ટર્લીંગ કો.ઓ. હા.સો.માં રહેતી ૩૯ વર્ષની પરમીત રાજેન્દ્રસીંગ અરોરા નામની ડાયર્વોસી મહિલા સાથે છ વર્ષ અગાઉ બી.બી.એમ. દ્વારા પરિચય થયો હતો. બંને અવારનવાર એકબીજાને મળતા […]

Read more

દિલ્હીના રાજકારણીનો પુત્ર હોવાનું જણાવી મુંબઈની મહિલા સાથે લાખોની કરી છેતરપીંડી

દિલ્હીના રાજકારણીનો પુત્ર હોવાનું જણાવી શહેરના યુવાને મુંબઈની મહિલા સાથે રૂા.૩૦ લાખની છેતરપીંડી કરી હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ટાગોર હોલ પાછળના ડાયમન્ડ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઝાયેદ અકબરઅલી અન્સારીએ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના સ્ટર્લીંગ કો.ઓ. હા.સો.માં રહેતી ૩૯ વર્ષની પરમીત રાજેન્દ્રસીંગ અરોરા નામની ડાયર્વોસી મહિલા સાથે છ વર્ષ અગાઉ બી.બી.એમ. દ્વારા પરિચય થયો હતો. બંને અવારનવાર એકબીજાને મળતા […]

Read more

ધાર્મિક-સામાજીક-રાજકીય-સંતુલન સાધી શકે તેવા સંતોને ટિકીટની વિચારણા થશે રાજયના સાધુ-સંતોની માંગણીઓ પર સરકારનું હકારાત્મક વલણ:ઉપવાસ-આંદોલન હાલ મુલત્વી

l5

ગુજરાતમાં વિવિધ શાસક સ્થળો તથા પવિત્ર જગ્યાઓનું પ્રતિનિધિત્વ કરતા સાધુ સંતો આજે ગાંધીનગરમાં જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્ર્વર- ભારતીબાપુના નેતૃત્વમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય નેતા અમીત શાહ તથા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને મળ્યા હતા અને સાધુ સંત સમાજ દ્વારા જે વિવિધ નવ માંગણીઓ અંગે અલ્ટીમેટમ અપાયું હતું તે અંગે રજુઆત કરી હતી. સાધુ-સંત સમાજની આ નવ માંગણીઓમાં […]

Read more

મતદાનનો સમય વધારવાની માંગ ચૂંટણી પંચે નકારી વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેની ઉમેદવારીનો ધમધમાટ શરૂ

l6

વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું જાહેરનામું બહાર પડી ચૂકયું છે. આજથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવાર ફોર્મ ભરવાનું શરૂ કરશે. તા.૨૧મી નવે. સુધી ફોર્મ ભરી શકાશે. ૨૨ અને ૨૩મી નવે. ફોર્મની ચકાસણી થશે. ૨૪મી સુધીમાં ઉમેદવારો તેમના ફોર્મ પરત ખેંચી શકશે. ૨૫મી નવે.એ ૮૯ બેઠકના ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૮૯ બેઠકો માટે ૯મી ડિસેમ્બરે […]

Read more

ટીમ હિન્દ મહાસાગરની કપ્તાની ભારતને કયા દેશો છે, જે નિયમ મુજબ નથી વર્તતા? તેના સીધા જવાબમાં બે દેશનાં નામ આવે, એક તો ચીન અને બીજું પાકિસ્તાન!

a3

હિંદ મહાસાગર વિસ્તારને શાંત, સ્થિર અને સમૃદ્ધ રાખવાની સમાન વિચારસરણી, હેતુ અને ધ્યેય સિદ્ધિ માટે મનીલા ખાતે ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનો અને પ્રમુખની બેઠક યોજાય એ, એક ઐતિહાસિક પ્રકરણનો જન્મ ગણી શકાય. આ ચાર દેશોએ પોતાનું એક જૂથ બનાવ્યું છે, જેને ‘ક્વૉડ્રીલેટરલ કોઓલિએશન‘ નામ આપ્યું છે. ટૂંકમાં હિંદ મહાસાગરની અને ભારતીય ઉપખંડમાં શાંતિ અને સમૃદ્ધિ માટે તેમણે […]

Read more
1 2