ઝી ટીવીના જાણીતા રિયાલીટી શો………..

m2

ઝી ટીવીના જાણીતા રિયાલીટી શો ‘ડીઆઈડી સીઝન-૬‘ની જજ મીની પ્રધાન ‘જયહિન્દ દૈનિક કાર્યાલય’ની મુલાકાતે આવી હતી તેઓએ મહિલા મેગેઝીન ‘સખી’ના તંત્રી નીતાબહેન શાહ તેમજ ‘જયહિન્દ’ના મેનેજીંગ એકજીકયુટીવ દેવાંશુભાઈ શાહ સાથે ખુલ્લા દિલે નિખાલસ ચર્ચા કરી હતી.

Read more

યશવંતસિંહા આજે અમદાવાદમાં

દેશની આર્થિક પરિસ્થિતી અને નાગરીક સ્વાતંત્ર્યની સ્થિતી તાજેતરના સમયમાં વણસી છે. આર્થિક વૃદ્ધિ દર ઘટયો છે અને બેકારો મોટા પ્રમાણમાં ફેલાઈ છે. તેવા સમયે નાગરિકોએ પોતાનો અવાજ નીડરતાથી અભિવ્યકત કરવાની આવશ્યકતા છે. આવો એક અવાજ તાજા સમયમાં રજૂ થયો છે અને એ અવાજે સત્તાધીશોના વિકાસના દાવાઓને પડકારનાર ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહા આજે મંગળવારે, સાંજે ૫-૩૦ કલાકે ‘હવે ચૂપ નહીં રહેવાય’ […]

Read more

ગુજરાત ભાજપના નેતૃત્વ પરિવર્તનની અટકળોને પૂર્ણ વિરામ આપતા પ્રભારી ચૂંટણી બાદ રૂપાણી જ ભાજપના મુખ્યમંત્રી રહેશે:ભુપેન્દ્ર યાદવ

l6

ગુજરાતમાં આગામી ધારાસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થશે અને મુખ્યમંત્રી પદે વર્તમાન સીએમ વિજયભાઈ રૂપાણી તથાનાયબ મુખ્યમંત્રી પદે નિતીન પટેલ યથાવત રહેશે. ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે આજે ગાંધીનગરમાં આ સ્પષ્ટતા કરતા કહ્યું કે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી પદે ભાજપમાં કોઈ ક્ધફયુઝન નથી. પક્ષને રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે અગાઉ જ જાહેર કર્યુ છે કે વિજય બાદ ગુજરાતમાં કોઈ નેતૃત્વ પરિવર્તનની […]

Read more

જયરાજસિંહ સામે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ યથાવત:ધારાસભ્યની અરજી નકારતી સુપ્રીમ

l5

ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૪ વર્ષ જુના ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા અપાયા બાદ ધારાસભ્ય જાડેજા દ્વારા આ પ્રકરણમાં અપીલ દાખલ કરી અને શરતી જામીન માંગવામાં આવેલ હતા. જે અંગેના હીયરીંગમાં ધારાસભ્ય જયરાજસિંહને ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવેલ હતા. દરમ્યાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા […]

Read more

એસપીજીના કોઈ સભ્ય ચૂંટણી નહી લડે: કોઈ રાજકીય પક્ષને પણ ટેકો નહી: લાલજી પટેલ

l4

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના એક ભાગ રહી ચૂકેલા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)એ આજે રાજકારણથી ખુદને દૂર કરતા કહ્યું કે એસપીજી કોઈ રાજકીય પક્ષોને ટેકો નહી આપે અને એસપીજીના કોઈ નેતા પણ ચૂંટણી લડશે નહી. અમારી સંસ્થાઓમાંથી જો કોઈએ ચૂંટણી લડવી હોય તો તેણે સંસ્થા છોડવી પડશે. નહીતર અમો તેને સસ્પેન્ડ કરશું. એસપીજીના વડા લાલજી પટેલે આજે ગાંધીનગરમાં એક બેઠક બાદ […]

Read more

વિડીયોની ફોરેન્સીક તપાસ સહિતના પગલા લઈશ ગંદી રાજનીતિની શરૂઆત:હાર્દિક

‘પાસ’ નેતા હાર્દિક પટેલે કથિત વાયરલ વિડીયો વિશે એવો પ્રત્યાઘાત આપ્યો છે કે આ ગંદી રાજનીતિની શરૂઆત છે. પરંતુ મને કોઈ ફીકર નથી. સમાજ માટેની લડતમાં પાછો નહીં પડુ. આ વિડીયોની સત્યતા ચકાસવા માટે ફોરેન્સીક તપાસ કરાવવા સહીતના પગલા લેવાની તૈયારી છે. ‘પાસ’ નેતાઓ લડાયક શૈલીમાં પ્રત્યાઘાત આપતા એમ કહ્યું હતું કે પોતે કોઈ છુપાવીને કરતો નથી. જે કરુ છું […]

Read more

થોડા દિવસ પુર્વે જ સેકસ વિડીયોની શંકા હાર્દિકે દર્શાવી હતી! હાર્દિક પટેલનો સેકસ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ!

l3

પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાને પડેલા હાર્દિક પટેલનો ‘સેકસ વિડીયો’ સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ખળભળાટ સર્જાયો છે. યુ-ટયુબ પર મુકાયેલા વિડીયોમાં દેખાતો યુવાન હાર્દિક હોવાનું દર્શાવવામાં આવ્યું છે. હાર્દિક પટેલના નામે સોશ્યલ મીડીયામાં મુકાયેલા આ વિડીયોમાં યુવક-યુવતિ અંતરંગ પળો માણતા દેખાય છે. વિડીયોના સ્થળ, સમય અને તારીખ પણ આપવામાં આવ્યા […]

Read more

શહેરના એરપોર્ટ ખાતે એનસીબીનું ઓપરેશન ચરસના જંગી જથ્થા સાથે કાશ્મીરી પકડાયો

DOf83ArUEAARK2V

ફલાઈટમાં સફરજનના બોકસમાં સંતાડીને લાવેલા ૧૦ કિલોના ચરસ સાથે આવેલ જમ્મુ-કાશ્મીરના યુવાન તેમજ માદક દ્રવ્યોની હેરાફેરીમાં સામેલ વોન્ટેડને એનસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. તેમજ એસજી હાઈવે ઉપરથી એનસીબીની ટીમે ચરસના કેસમાં પકડાયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થયેલા શાહપુરના યુવાનને પણ પકડી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર નારકોટીકસ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેકટર હરીઓમ ગાંધીની સુચના મુજબ અમદાવાદ ઝોનલની ટીમે […]

Read more

રિતિકની ‘સુપર ૩૦નું શુટિંગ આવતા મહિને

123

બિહારના એક નાનકડા પરિવારના પ્રતિભાશાળી ગણિત નિષ્ણાંત આનંદકુમાર પર બની રહેલી ફિલ્મ સુપર-૩૦નુ શુટિંગ ડિસેમ્બર મહિનામાં કરવામાં આવનાર છે. ફિલ્મના શુટિંગ સાથે સંબંધિત તમામ તૈયારી હવે કરી લેવામાં આવી છે. ફિલ્મને આગામી વર્ષે ર૩મી નવેમ્બરના દિવસે લોંચ કરવા માટેની તૈયારી પણ કરવામાં આવી છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મના સહયોગ સાથે વિકાસ બહલના નિર્દેશનમાં આ પિલ્મ બનાવવામાં આવી રહી છે. […]

Read more

સેક્સી તેમજ થ્રીલર ફિલ્મ હેટ સ્ટોરી-૪નુ શુટિંગ પૂર્ણ

maxresdefault

જેની ઉત્સુકતાપૂર્વક ફિલ્મી ચાહકો રાહ જોઇ રહૃાા છે તે હેટ સ્ટોરી-૪ ફિલ્મની રજૂઆતને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલા મુખ્ય રોલમાં નજરે પડનાર છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનેક્ષી ઇહાના ઢિલ્લોન નજરે પડનાર છે. તે આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અગાઉના ત્રણ પાર્ટને ચાહકો પસંદ કરી ચુક્યા છે. જેથ ચોથા […]

Read more
1 2 3