ભ્રષ્ટાચારના આરોપ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ નેતાન્યાહુની પૂછપરછ હાથ ધરી

article-0-1EC4503B00000578-705_634x421

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સામે દેશના ધતિકો પાસેથી મોંઘીદાટ ભેટો સ્વીકારવા અને ભ્રષ્ટાચાર આચવાના આરોપોલાગ્યો છે એવા સમયે ઇઝરાયેલી પોલીસના તપાસ અધિકારીઓએ વડાપ્રધાન નેતાન્યાહુના કબજા હેઠળના પૂર્વજેરૂસલેમમાં આવેલા અલ-કુદસના નિવાસે જઇને તેમની પુછપરછ હાથ ધરી હતી.

Read more

શશિકલા સંબંધિત કંપનીઓના ખાતા સીલ શેલ કંપનીઓના ૧૦૦થી વધુ બેંક ખાતા ફ્રિઝ કરાતા ચકચાર

_93969520_gettyimages-630713188

અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ સજાના ભાગરૂપે હાલમાં જેલની હવા ખાઇ રહેલા અન્નાદ્રમુકના નેતા શશીકલાના ભત્રીજા અને જયા ટીવીના એમડી વિવેક જયરામન દ્વારા મેનેજ કરવામા ંઆવી રહેલી શેલ કંપનીઓના ઓછામાં ઓછા ૧૦૦ બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. સતત ત્રણ દિવસ સુધી વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ બેંક ખાતાઓ […]

Read more

મધ્યપ્રદેશમાં સત્તાધારી ભાજપને આંચકો ચિત્રકુટ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો શાનદાર વિજય થયો

12-1

મધ્યપ્રદેશમાં ચિત્રકુટ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ આવી ગયા છે. ચિત્રકુટ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલાંશુ ચતુર્વેદીએ ભાજપના શંકરદયાળ ત્રિપાઠીને ૧૪૩૩૩ મતોથી હાર આપી છે. નિલાંશુ ચતુર્વેદીને ૬૬૮૧૦ મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર શંકર દયાળને ૫ર૪૭૭ મત મળ્યા છે. શરૂઆતથી જ નિલાંશુ ચતુર્વેદી આગળ ચાલી રહૃાા હતા અને છેલ્લે સુધી આગળ રહૃાા હતા. ૧૯ રાઉન્ડની ગણતરી બાદ […]

Read more

પોલીસ અધિકારીઓની ભૂમિકામાં ઉંડી તપાસ પ્રદ્યુમ્ન હત્યા કેસમાં પોલીસ અધિકારીઓની સામે તવાઈ

1_1505006170

ભારે ચકચાર જગાવનાર પ્રદ્યુમ્ન હત્યા કેસમાં હવે હરિયાણા પોલીસના કેટલાક અધિકારીઓ સામે તવાઇ આવી શકે છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં માસુમ બાળક પ્રદ્યુમ્ન  હત્યા કેસમાં ગુડગાવ પોલીસના ટોપ અધિકારીઓને જવાબ આપવા પડશે. જો સીબીઆઇની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે તો મોટો પ્રશ્ર્ન એ થાય છે કે પોલીસે આખરે આ વાર્તા કેમ ઘઢી […]

Read more

આસિયન બેઠકમાં ભાગ લેવા ફિલિપાઇન્સ પહોંચેલા વડાપ્રધાન મોદી મનિલામાં ટ્રમ્પ, ડૂટાટ, શિંઝો સહિતના રાષ્ટ્ર નેતાઓને મળ્યા

dd

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિપન્સની મુલાકાતે જવા રવાના થઈ ગયા છે. ૧૫મી આસિયાન અને ૧રમી પૂર્વ એશિયા શીખર બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી આ મુલાકાતનો આશય વેપાર અને કનેટ્કિટીવીટી ઘનિષ્ઠ બનાવવાનો છે. મોદીની આ પ્રથમ સત્તાવાર ફિલિપિન્સ મુલાકાત છે. વડાપ્રધાના નરેન્દ્ર મોદી રવિવારે ૧૫મા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સની રાજધાની મનીલા પહોંચ્યા હતા. અહીં તેઓ ૧રમા પૂર્વ એશિયા […]

Read more

રાજ્ય સરકારોના વધતા દબાણના કારણે નિર્ણય થશે જીએસટી બે ટેક્સ સ્લેબ સુધી મર્યાદિત કરાય તેવી શક્યતા

GST

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઇને સતત ચર્ચા કરી રહી છે. ખાસ કરીને ટોપ ટેક્સ સ્લેબને લઇને વાતચીતનો દોર જારી રહૃાો છે. જો કે હવે એવુ લાગી રહૃાુ છે કે ઓગષ્ટ મહિનામાં અંદાજ કરતા વધારે સારા પ્રમાણમાં ટેક્સ જમા થઇ જવાના કારણે આ દિશામાં આગળ વધવાની હિમ્મત મળી રહી છે. ટોપ ટેક્સ સ્બ્ોમાં રહેલી ૧૭૭ […]

Read more