કલાસીકલ ડાન્સ ખૂબ જ પડકારરૂપ: મીસ્ટી

Misti Sinha with super guru Omkar

કલાસીકલ ડાન્સ મારા માટે પડકારરૂપ હતો તેમ બાળ ડાન્સર મીસ્ટી સિંહાએ જણાવ્યું હતું. સોની એન્ટર ટેઈનમેટ ટીવીના રિયાલીટી શો ‘સુપર ડાન્સર-૨’માં પસંદગી પામેલી ૧૦ વર્ષની એહમદનગરની મીસ્ટી સિંહાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળપણની બિમારીના કારણે તબીબે મમ્મીને ફીજીકલી ડાન્સ અને સ્વીમીંગની એકટીવીટી કરવાનું કહ્યું હતું તેથી મમ્મીએ મને ડાન્સમાં મુકી હતી. સાત વર્ષની હતી ત્યારથી તાલીમ લેવાનું શરૂ કર્યું […]

Read more

અદાવતના લીધે બે યુવાનો એકબીજા પર છરીથી તુટી પડ્યા:એકનું મોત

શહેરના બાપુનગર વિસ્તારમાં અદાવતના કારણે બે યુવાનો છરી સાથે એકબીજા ઉપર તુટી પડતા એકનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના બાપુનગરના મોહનનગરમાં રહેતા સુરેશ ચૌધરીના મિત્ર ધર્મેશભાઈની ભાણેજ વહુ નિમીષાબહેન સાથે તે વિસ્તારમાં રહેતા અમિત પટેલે ઝઘડો કરી તેઓની ઉપર ચપ્પાના ઘા ઝીંકી હત્યાની કોશિષ કરી હતી. પાંચ મહિના અગાઉ આ બાબતે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ […]

Read more

રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે

l2

કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીથી નવસર્જનયાત્રા સંદર્ભે આવતીકાલથી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓનું આવતીકાલે એરપોર્ટ ખાતે કોંગી નેતાઓ દ્વારા સ્વાગત કરાશે ત્યારબાદ ચિલોડ, છાલા, પ્રાંતિજ થઈને હિંમતનગર ખાતે જશે ત્યાં ખેડૂત અધિકારની મીટીંગમાં હાજર રહેશે. ત્યાંથી ઈડર જનઅધિકાર સભામાં હાજરી આપી વડાલી જશે ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે આદિવાસી અધિકાર સભાને સંબોધશે. સાંજે અંબાજી ખાતે જઈને માતાજીના […]

Read more

ગાંધીનગરના એનઆઈડીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૂમ

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગાંધીનગરની એનઆઈડીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા યુવાન ૧૭ દિવસથી લાપત્તા થઈ જતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ તિવોલીમાં નલીન મની તેમની પત્ની મનીષાબહેન સાથે રહે છે અને ગાંધીનગરની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. ગત તા.૨૨ ઓકટોબરના રોજ રાત્રે […]

Read more

૯ ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની ચૂંટણી સંદર્ભે ૬૦ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો ફાઈનલ:તા.૧૬મીએ કરાશે જાહેરાત

વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની ફાઈનલ પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી જ છે. ૯મી ડીસેમ્બરે પ્રથમ તબકકામાં ૮૯ બેઠકો પર મતદાન યોજાવાનું છે તે પૈકી ૬૦ બેઠકોના ઉમેદવારોની યાદી ૧૬મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક આજે દિલ્હીમાં પક્ષપ્રમુખ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજવામાં આવી હતી તેમાં પ્રથમ તબકકાની ચૂંટણીમાં આવતી ૮૯ બેઠકોના ઉમેદવારોના નામો વિશે ચર્ચા […]

Read more

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતના ૮૯ નામોની પેનલ આજે ફાઈનલ કરશે ભાજપ

l1

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી હેતુથી ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને શરૂ થઈ છે. જેઓ પ્રથમ તબકકામાં તા.૯ ડીસેમ્બરે જે બેઠકો પર મતદાન થવાનું છે તે સૌરાષ્ટ્રના ૧૧ તથા દક્ષિણ ગુજરાતના ત્રણ થઈ કુલ ૧૪ જીલ્લાની ૮૯ બેઠકો માટે ઉમેદવારોની પેનલ બનાવાશે. પક્ષના સૂત્રો જણાવ્યા મુજબ આ ૮૯માંથી ૨૦ બેઠકો પર એક […]

Read more

જીએસટીએ વાળ્યો દાટ, સોનાને પણ લગાડ્યો ‘કાટ’

a1

વિશ્ર્વભરમાં, વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં છેલ્લાં આઠ વર્ષમાં ન ઘટ્યા હોય તેટલા સોનાની ખપત પહેલી વખત ઘટવાના સમાચારો આશ્ર્ચર્ય ફેલાવે એવા છે. ભારતમાં ભાવ ઘટવાનાં કારણો અને માગમાં ઘટાડો થવાના કારણો અલગ છે અને વિશ્ર્વમાં સોનાની માગ ઘટવાનાં કારણો અલગ છે, એટલું ખરું કે, ભારતમાં જે ખપત ઓછી થવાનાં કારણો છે, તેની અસર વિશ્ર્વની બજારમાં થતી જ હોય છે. હાલમાં […]

Read more

મોદી , શાહ અને ગાંધી: ગુજરાતની ચૂંટણી ત્રણેય માટે આંધી

a4

ગુજરાતનાં પરિણામોની આ દૂરોગામી સંભાવનાઓને બરાબર પિછાની લઈ કોંગ્રેસ પક્ષે હિમાચલ પ્રદેશને મુખ્યમંત્રી વીરભદ્રસિંહના ભરોસે સોંપી ગુજરાતમાં જી-જાનની બાજી લગાવી દીધી છે ગુજરાતની ચૂંટણીનું જે સર્વાંગી ચિત્ર ઉપસી રહ્યું છે તેમાં આ ચૂંટણી પરિણામોની અસર ભાજપ અને કોંગ્રેસના ભાવિ રાજકારણ પર તો પડવાની જ છે, પરંતુ વધારામાં રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાવિ રાજકારણ પર પણ પડવાની છે. […]

Read more

કારનું ટાયર લઇને ડોક્ટર પાસે પહોંચી મહિલા, અંદર આમ ફસાયું હતું જાનવર

catb

સામાન્ય રીતે જોઇએ તો લોકો ડોક્ટરની પાસે પોતાની બિમારીનો ઇલાજ કરાવવા જતા હોય છે. પણ કોનેક્ટિક્ટના મિડિલ ટાઉનમાં રહેલા પેપર મેમોરિયલ વેટરનરી સેંટરમાં અચાનક એક પરિવાર કારનું ટાયર લઇને પહોંચી ગયો. પહેલાં તો ત્યાંના કર્મચારીઓ કંઇ સમજી શક્યા નહીં. જ્યારે તેઓએ ટાયરને ધ્યાનથી જોયું તો તેમાં એક જાનવર ફસાયેલું હતું. ટાયરની વચ્ચે ફસાઇ હતી ગરદન… અહીં રહેનારી એક ફેમિલિની ૪ […]

Read more

આ પાકિસ્તાની ટીનેજર ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી પાછળ ગરદન ઘુમાવી શકે છે

boy1b

ઘુવડ પાછળ જોવા માટે માત્ર ગરદન જ ફેરવે છે એમ પાકિસ્તાનના કરાચીમાં રહેતો ૧૪ વર્ષનો મુહમ્મદ સમીર નામનો ટીનેજર પણ ખભાને જરાય હલાવ્યા વિના ગરદનને ૧૮૦ ડિગ્રી ફેરવી શકે છે. ગરદની એકસ્ટ્રા-ઓર્ડિનરી ફ્લેકિસબિલિટીના બળે હોલીવુડની ફિલ્મમાં કામ કરવાનો મોકો જોઇએ છે. સમીરે ભણવાનું છોડી લીધું છે અને તે બોડીની ઇલેસ્ટિસિટી દર્શાવતા પર્ફોર્મન્સ આપીને કમાવા લાગ્યો છે. તસવીરોમાં તેનાં કરતબ અચરજભર્યાં […]

Read more
1 2