ર૫ હજારથી વધુ શક્તિકેન્દ્રોના ઈન્ચાર્જોને આપ્યું માર્ગદર્શન અમિત શાહે ૧૫૫ વિધાનસભા ક્ષેત્રોનો પ્રવાસ કરીને ૩/૪ બહુમતિ મેળવવા કાર્યકરોને કરી હાકલ

t1

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સંગઠનાત્મક પ્રચારના પાંચમાં અને અંતિમ દિવસે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જુદા જુદા ૬ જિલ્લા અને બે મહાનગરોના અગ્રગણ્ય કાર્યકરો અને શક્તિકેન્દ્રોના ઈન્ચાર્જો સાથે સંવાદ અને માર્ગદર્શન કર્યું હતું. ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૩/૪ બહુમતી સાથે ભાજપાનો વિજય થવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરીને કાર્યકરોને વિજયના યશભાગી થવાં અપીલ કરી હતી. ગુજરાત વિરોધી અને વિકાસ વિરોધી અને જુઠ્ઠી […]

Read more

ચૂંટણીમાં શિવસેના ૫૦થી વધુ ઉમેદવારો ઉભા રાખશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં શિવસેનાએ પણ ઝંપલાવવાની આજે સત્તાવાર જાહેરાત કરી હતી. શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેના નિર્દેશાનુસાર, વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના તેના ૫૦થી ૭૫ ઉમેદવારો ઉભા રાખશે. શિવસેનાના રાષ્ટ્રીય સચિવ અનિલ દેસાઇ અને શિવસેના, ગુજરાતના પ્રભારી રાજુલબહેન પટેલે આ અંગેની અધિકૃત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં નાગરિકો માટે શિવસેના સારો વિકલ્પ બની શકે છે. તમામ ૧૮ર […]

Read more

ટેકનોક્રેટ સામ પિત્રોડાએ પત્રકાર પરિષદમાં આપેલી માહિતી સમાજના તમામ વર્ગના વિકાસ માટે પ્રોત્સાહક કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બનશે

l4

ટેકનોક્રેટ અને સંદેશા વ્યવહારના પ્રણેતા સામપિત્રોડાએ અત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમાજના પ્રત્યેક વર્ગના લોકોને પ્રોત્સાહન મળે અને વિકાસ થઈ શકે તે પ્રકારની નીતિ રાજ્ય કે કેન્દ્ર સરકારે અમલી બનાવવી જોઈએ. વિશેષ કરીને સમાજના નીચલા વર્ગના લોકોને આગળ લાવવા અને પ્રોત્સાહન મળે તેવી નીતિ આવશ્યક છે. તેઓ ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગર વિગેરે શહેરોની મુલાકાત […]

Read more

મહિલાને છેતરી ગઠિયાઓ સોનાની બંગડીઓ લઈ ગયા

શહેરના ઓઢવ વિસ્તારમાં મહિલાને છેતરી ગઠિયાઓ સોનાની બે બંગડીઓ લઈ ફરાર થઈ ગયા હતાં. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઓઢવ વિસ્તારની સોમનાથ સોસાયટીમાં રહેતા ભાનુબહેન પટેલ સવારે ૮.૦૦ વાગ્યે તેમના ઘર પાસે બેઠા હતાં તે પૈકીના એક પુરુષે કહ્યું હતું કે, અમારા શેઠે અમોને દુકાનમાંથી કાઢી મુકયા છે. તમે શેઠને સમજાવો તેમ કહી રૂપિયાનું બંડલ બતાવી તેમને આપી દેજો તેમ […]

Read more

નિકોલમાં દારૂની બોટલ લેવા આવેલા જમીન દલાલની ગાડીમાંથી ૩૦ લાખની રોકડ મળી

શહેરના નિકોલ વિસ્તારમાંથી પોલીસે દારૂની બોટલ ખરીદવા આવેલા કાર ચાલકને પકડી કારમાંથી તેમજ ઈન્કમટેકસ વિભાગને જાણ કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર શહેરની નિકોલ પોલીસ ટીમે ત્યાંના ડીમાર્ટ ચાર રસ્તા પાસે વિદેશી દારૂ સ્કૂટરમાં લઈ ગ્રાહકોને આપવા આવેલા સુરેશભાઈ નાથાભાઈ પટેલ અને દારૂની બોટલ લેવા આવેલા ઈનોવા કારના ચાલક શીવરક્ષા કેદારનાથ કુશવાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈનોવા ગાડીની તપાસ કરતા […]

Read more

આજથી ભાજપની ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

l2

ગુજરાતમાં ધારાસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર-મહાસંપર્ક અભિયાનના રાજયભરમાં પ્રારંભ કરાવ્યા બાદ આજે રાત્રીના ગાંધીનગર પરત ફરનાર પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ કાલથી બે દિવસ માટે હવે ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. કાલથી બે દિવસ દરમ્યાન પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે મળનાર આ બેઠકમાં પાર્લીયામેન્ટ્રી બોર્ડના તમામ ૧૪ સભ્યો હાજર રહેશે અને તમામ ૧૮૨ બેઠકોની ચર્ચા થશે. […]

Read more

કોંગ્રેસ અને પાસનું મેચ ફિકસીંગ ચાલે છે:રૂપાણી

m1

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ કરાયું છે. આજે આ સંપર્ક અભિયાનના ત્રીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સંસ્કારી નગરી વડોદરામાં પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી વડોદરામાં રાવપુરા અને સયાજીગંજ મતવિસ્તારના ક્ષેત્રમાં ઘરે ઘરે જઈને લોકસંપર્ક કર્યો હતો. જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. મુખ્યમંત્રીનું લોકો દ્વારા […]

Read more

મણિનગરની મહિલા સાથે બે લાખની કરી છેતરપીંડી

શહેરની મણિનગર વિસ્તારમાં રહેતી મહિલા સાથે તેની મુંબઈમાં રહેતી સંબંધી મહિલાએ છેતરપીંડી કરી રૂા. બે લાખ લઈ લીધા હતાં. પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના મણિનગર વિસ્તારના પ્રેમપથ ટેનામેન્ટમાં રહેતી ૨૫ વર્ષની ભૂમી ટાટારિયાને તેની મુંબઈના મીરા રોડ ઉપર રહેતી સંબંધી મહિલા આશીતા સોરઠિયાએ વાતોમાં ભોળવી કંપનીમાં રોકાણ કરવાનું કહી રૂા. બે લાખ મેળવ્યા હતાં. ગત તા.૧૩-૬-૧૭થી તા.૧૫-૬-૧૭ દરમ્યાન […]

Read more

જીએસટી મુદ્દે કોંગ્રેસે આગ લગાવવાનું કામ કર્યું છે:સ્મૃતિ ઈરાની

l1

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જીએસટીના મામલે કોંગ્રેસે આગ લગાડવાનું કામ કર્યું છે. એમ કેન્દ્રીય માહિતી પ્રસારણ અને ટેકસટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીઅએ જણાવ્યું હતું તેમણે મહિલા સશકિતકરણ અને ભાજપ સરકારની વિવિધ યોજનાઓ અંગે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી અને મહિલાના ઉત્કર્ષ અંગેની વિગતો દર્શાવતી પત્રિકાનું વિમોચન કરાયું હતું. ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનમાં ભાગ લેવા અમદાવાદ આવેલા […]

Read more

અનામત અંગે હકારાત્મક ચર્ચા થયા પછી હવે પાસ-કોંગ્રેસના નેતાઓ ફરી મળશે

jaya

કોંગ્રેસના અગ્રણીઓ સાથે ગઈકાલે પાસની કોર કમીટીઓના સભ્યોની પાટીદાર અનામત બાબતે લંબાણપૂર્વકની મીટીંગ થઈ હતી તેમાં કોંગ્રેસ દ્વારા અપાયેલી ત્રણ ફોર્મ્યુલા બાબતે ચર્ચા કરવા ટૂંકમાં જ પાસની તેમજ પાટીદાર અગ્રણીઓની ફરીથી કોંગ્રેસ સાથે મીટીંગ થનાર છે. પાટીદાર અનામત સંદર્ભે ગઈકાલે શહેરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ, સિબ્બલ સહિતના અગ્રણીઓ સાતે પાસના કોર કમિટિના ૧૨ સભ્યોની બેઠક યોજાઈ […]

Read more
1 2