નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે રાજ્યભરમાં મનાવેલો બ્લેક ડે

મોદી સરકારના સૌથી વિવાદીત અને દેશભરમાં ખળભળાટ મચાવી મૂકનારા નોટબંધીના નિર્ણયને આજે એક વર્ષ પૂર્ણ થતું હોઇ તા.૮મી નવેમ્બરના દિવસને કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં કાળો દિવસ(બ્લેક ડે) તરીકે મનાવવામાં આવ્યો હતો. બ્લેક ડેને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના વિવિધ શહેરો અને જિલ્લા-તાલુકા કક્ષાએ નોટબંધીનો વિરોધ કરતા અને મોદી સરકાર તેમ જ ભાજપ પર માછલા ધોતાં […]

Read more

ડાઇંગ યુનિટમાં રાહુલ મહિલાઓને મળ્યા

રાહુલ ગાંધીએ વિક્રમનગર ખાતે ડાઇંગ યુનિટ અને એમ્બ્રોઇડરી યુનિટની મહિલાઓ સાથે રૂબરૂ વાતચીત કરી તેમની વેદના અને વ્યથા સાંભળી હતી. નોટબંધી અને જીએસટીને લઇ તેમના જીવન અને પરિવાર પર પડેલી અસરોની પણ રાહુલે જાતમાહિતી મેળવી હતી. રાહુલ ગાંધીએ મહિલાઓ પરત્વે ભારે સંવેદના વ્યકત કરી તેમને કોંગ્રેસની સરકાર આવશે તો તેમની તમામ સમસ્યાઓનું નિવારણ કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું. મહિલાઓએ રાહુલ ગાંધીની […]

Read more

નોટબંધીની પહેલી વરસીએ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે સુરતની લીધી મુલાકાત જીએસટીમાં વેપારીઓને ધમકાવાય છે:રાહુલ ગાંધી

l2

નોટબંધીના એક વર્ષ પૂર્ણ થયા નિમિતની પહેલી વરસીએ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર એવા સુરતની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ નોટબંધીના એક વર્ષ પૂર્ણ થયા બાદની સ્થિતિ અને જીએસટી પછીની તાજી સ્થિતિનો સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા કાપડના યુનિટો અને હીરાના કારખાનાઓમાં રૂબરૂ જઇ વાસ્તિવક તાગ મેળવ્યો હતો. રાહુલ ગાંધીએ ઉદ્યોગકારો, કારખાનેદારો સહિતના સ્થાનિક લોકો સાથે […]

Read more

પાટીદાર અનામત સંદર્ભે પાસની કોર કમીટીની અને કોંગ્રેસના નેતાઓની મળી મીટીંગ

પાટીદાર અનામત સંદર્ભે આજે શહેરના કોંગ્રેસ ભવન ખાતે પાસની કોર કમિટીના ૧૨ સભ્યો અને કપિલ સિબ્બલ સહિતના કોંગી અગ્રણીઓ વચ્ચે રાત્રે બેઠક યોજાઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત સંદર્ભે આજે મોડી રાત્રે શહેરના કોંગ્રેસ ભવન ખાતે પાસના ૧૨ ક્ધવીનરો તેમજ કોંગ્રેસના સિબ્બલ સહિતના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક અગાઉ ગાંધીનગર પાસેના ફાર્મ હાઉસમાં હાર્દિક પટેલ સહિતના પાસની […]

Read more

ચરોતર યુનિ.ના વિદ્યાર્થીઓને ફી પરત આપવાના મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન

l6

આણંદ જિલ્લાના પેટલાદના ચાંગા ખાતે આવેલ ચરોત્તર યુનિ.ના વિદ્યાર્થીઓને ફી પરત આપવાના મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે આ અંગે આવતીકાલ તા.૯મી નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. આ અંગેની વિગત એવી છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ના પ્રવેશ માટે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એ.સીપી.સી.) દ્વારા ચરોત્તર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ […]

Read more

કાર્યકર્તાઓના પરિશ્રમ અને પ્રતિબધ્ધતાના પરિણામે આજે વિશ્ર્વની ભાજપા સૌથી મોટી પાર્ટી: અમિત શાહ

DOGwo5xVAAA-sNo

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચ દિવસના સંગઠનાત્મક પ્રવાસના ચોથા દિવસે આજે જુનાગઢ ખાતે પહોંચ્યા હતાં. જુનાગઢ મહાનગર, જુનાગઢ જીલ્લો અને ગીર-સોમનાથ જીલ્લાના શકિત કેન્દ્રના ઈન્ચાર્જો અને ભાજપાના અગ્રણી કાર્યકરોને તેઓેએ માર્ગદર્શન આપ્યું હતું. ૮ નવે. ૨૦૧૬ના રોજ દેશમાં કાળા નાણાં વિરૂધ્ધ ભાજપાની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારે કરેલ નોટબંધીના સમર્થનમાં જુનાગઢ ખાતે યોજાયેલ હસ્તાક્ષર અભિયાનમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષએ […]

Read more

શાંત અને પ્રગતિશીલ ગુજરાત એ ભાજપાનો મહામંત્ર:રૂપાણી

8456

ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં હાથ ધરાયેલ ‘ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન’ના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના જમાલપુર-ખાડિયાના મતવિસ્તારમાં જગન્નાથજી મંદિરના મુખ્યમંત્રીએ દર્શન કર્યા હતાં અને મહંત દિલિપદાસજીના આશિર્વાદ મેળવ્યા હતાં. ખાડીયા-જમાલપુર વિધાનસભા મતવિસ્તારના લઘુમતિ વિસ્તારોમાં પણ મુખ્યમંત્રીએ નાગરિકોનું વૈવિધ્યસભર રીતે સ્વાગત કર્યું હતું. અને ઉમળકાભેર આવકારો આપ્યો હતો. ખાડીયા-જમાલપુર વિધાનસભા મતવિસ્તારના બહેરામપુરા વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોની વચ્ચે મુખ્યમંત્રી ગયા […]

Read more

અમદાવાદ પણ પ્રદુષણના ખતરાને પાર!

દેશમાં પ્રદૂષણના કારણે સંખ્યાબંધ બીમાર લોકો અને વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂૂષણના કારણે મેડીકલ ઈમરજન્સી ડીકેર કરવામાં આવી છે. કદાચ પ્રદૂષણના કારણે આ પ્રકારની સ્થિતિ પહેલી વખત સર્જાઈ છે. એર પોલ્યુશનનુ સ્તર માત્ર દિલ્હીને જ નહીં પરંતુ અમદાવાદને પણ પરેશાન કરી રહ્યું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર પોલ્યુશનના આંકડા ઘણા ચોંકાવનારા છે. નવરંગપુરા સ્ટેડિયમ પાસે આ ખતરાના નિશાનને […]

Read more

કસ્બા જુના વણકરવાસ પાસે દાહોદમાં કસાઈઓએ જાહેરમાં પાંચ પશુઓની કતલ કરી

દાહોદ શહેરના કસ્બા, જુના વણકરવાસમાં પાંચ જેટલી ભેંસોને જાહેરમાં દોરડા વડે ક્રૂરતાપૂર્વક પગો બાંધી ખુલ્લામાં કતલ કરી પાંચ જેટલા કસાઈઓ નાસી જતાં પોલીસે સ્થળ પર દોડી જઈ કતલ કરેલ પાંચ ભેંસો, ૮ કુહાડી તથા ૧૧ છરા મળી કુલ રૂપિયા ર૫,ર૭૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ કસ્બા, જુના વણકરવાસમાં રહેતા આશિફ સૈયદ કુરેશી, દાહોદ […]

Read more

હિંમતનગરમાં શગુન સ્કેવર કંપનીના મનીષ શાહ સામે કરોડોની ઉચાપતની રાવ

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કહેવતને રાજસ્થાનના વધુ એક શખ્સ્ો ગુજરાતમાં સાબિત કરી છે. અગાઉ માઉન્ટ આબુમાં અર્બુદા ક્રેડિટ કો.ઓ. સોસાયટી ખોલીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના હજારો ભોળીયા અને લોભીયા લોકોને કરોડો રૂપિયા રાકેશ અગ્રવાલ ઉર્ફે બોબી નામના શખ્સ્ો ચાંઉ કરી દીધા હતા. જે ઘટના હજુ તાજી છે તો મૂળ રાજસ્થાનનો અને છેલ્લા દાયકાથી હિંમતનગરમા રહેતા મનીષ શાહ […]

Read more
1 2 3