જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોનું સફળ ઓપરેશન જૈશના વડા મસુદના ભત્રીજા સહિત ત્રણ આતંકીઓ ઠાર

talhr-rasheed-killed-in-pulwama_650x400_61510054872

કાશ્મીર  મુદ્દા પર શરૂ થયેલી વાર્તાની  વચ્ચે  ગઇકાલે મોડી સાંજે દક્ષિણ કાશ્મીરના  પુલવામા  થયેલી  અથડામણમાં ત્રણ  આતંકી  માર્યા ગયા હતાં જયારે એક  લશ્કરી  કર્મચારી શહીદ  થઇ  ગયો હતો અને બે અન્યને ઇજા થઇ હતી. માર્યા ગયલા  આતંકવાદીઓમાં એક આતંકી  સંગઠન જૈશ એ મોહમ્મદના   વડા મસૂદ અઝહરનો ભત્રીજો  રશીદ તલ્હા હોવાનું  જણાવાય  છે. આ ઉપરાંત માર્યા  ગયેલ એક  આતંકી પાકિસ્તાની અને […]

Read more

નોટબંધીને એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ સહિત વિપક્ષ આજે દેશમાં કાળો દિવસ મનાવશે

ga

નોટબંધીને સદીના સૌથી મોટા કોંભાડ તરીકે ગણાવીને વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત ૧૮થી વધારે રાજકીય પક્ષો આવતીકાલે બુધવારના દિવસે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થયાના દિવસે કાળો દિવસ મનાવશે. આ દિવસે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દેશભરમાં  વિરોધ પ્રદર્શન કરનાર છે. વિપક્ષે દાવો કર્યો છે કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા અને નોકરીને ભારે નુકસાન થયુ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી અઝાદે કહૃાુ છે કે […]

Read more

નોટબંધીને સંગઠિત લૂંટ કહેનાર મનમોહનિંસહ ઉપર પ્રહારો નોટબંધી નહીં પણ ટુજી, કોલગેટ, કોમનવેલ્થ કાંડ લૂંટ હતા : જેટલી

New Delhi: Finance Minister Arun Jaitley during India Today's Conclave on GST, in New Delhi on Friday. The new tax regime will come into effect from July 1. PTI Photo by Suhav Shukla(PTI6_30_2017_000054B)

નોટબંધીને લઇને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર વધુને વધુ તીવ્ર બની રહૃાો છે. નાણામંત્રી અરુણ જેટલી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનિંસહ વચ્ચે નોટબંધીને લઇને આજે આક્ષેપોનો દોર જારી રહૃાો હતો. અરુણ જેટલીએ નોટબંધીને સંગઠિત લૂંટ કહેનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનિંસહની જોરદાર ઝાટકણી કાઢી હતી. જેટલીએ કહ્યું હતું કે, નોટબંધી એક ન્ૌતિક પગલા […]

Read more

૧૧૫ કરોડ લોકોને આધાર નંબર અપાયા છે ૩૩ કરોડ પાનકાર્ડ પૈકી માત્ર ૩૯ ટકા આધાર સાથે જોડાયા

580968-panaadhar

હજુ સુધી દેશમાં ૧૩.ર૮ કરોડ પેનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવી ચુક્યા છે. સત્તાવાર સૂત્રોએ આ અંગેની માહિતી આપી છે. આની સાથે જ ૩૯.૫ ટકા આધારને પેન સાથે જોડવામાં આવી ચુક્યા છે. કુલ પેનકાર્ડની સંખ્યા ૩૩ કરોડ છે જ્યારે ૧૧૫ કરોડ લોકોને આધાર નંબર આપવામાં આવીચુક્યા છે. સરકારે પહેલી જુલાઈના દિવસે આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે પેન આધારને જોડવા અને […]

Read more

એનઆઈએ દ્વારા જોરદાર કાર્યવાહી ટેરર ફડિંગ:૩૬ કરોડની કરન્સી સાથે ૯ની ધરપકડ

nia-7591

કાશ્મીરમાં હિંસા માટે ત્રાસવાદ સંગઠનો અને હવાલા મારફતે થતીફડિંગની તપાસ કરી રહેલી એનઆઈએ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૩૬ કરોડ રૂપિયાની ગેરકાયદે કરન્સી સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડમાં એનઆઈએ દ્વારા જંગી રકમ જપ્ત કરવામાં આવ્યા બાદ તપાસ ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ એનઆઈએ તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ધરપકડ કરાયેલા […]

Read more

આવકવેરા વિભાગે જપ્ત કરી ૧,૮૩૩ કરોડની બેનામી સંપત્તિ

New Delhi: Prime Minister Narendra Modi addressing at the launch of a new mobile app 'BHIM' to encourage e-transactions during the ''Digital Mela'' at Talkatora Stadium in New Delhi on Friday.  PTI Photo by Subhav Shukla (PTI12_30_2016_000126A)

આવકવેરા વિભાગે અત્યાર સુધી ૧,૮૩૩ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિઓને જપ્ત કરી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે વિભાગ બેનામી સંપત્તિ  રાખનારાઓની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી ચાલુ જ રાખશે તેને કયારેય બંધ કરવામાં આવશે. હું તમને આશ્વસ્ત કરૂ છું કે આ તપાસ ખત્મ થશે નહીં. અમે તમામ સ્થાનોથી એવી કંપનીઓથી સંબંધિત વધુમાં વધુ […]

Read more

બેનામી સંપત્તિને ટાર્ગેટ કરવા મહત્વની જાહેરાતની તૈયારી આજે કાળા નાણાં સામે નવો જંગ છેડશે મોદી?

modinew-kIDD--621x414@LiveMint

દેશમાં રૂા.૫૦૦-૧૦૦૦ની ચલણી નોટો રદ કર્યાના અભૂતપૂર્વ નિર્ણયની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નોટબંધીની સફળતાના આંકડા રજુ કરવા ઉપરાંત નોટબંધી પાર્ટ ટુનો રોડ મેપ કાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રજુ કરશે. હાલ દિલ્હીમાં આ અંગે બેઠકોનો દૌર ચાલુ જ છે અને તમામ મંત્રીઓની એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધના અનેક મહત્વના પગલા […]

Read more

કોંગ્રેસની વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા કરવામા આવેલા ૫,૦૦૦ કરોડના ભ્રષ્ટાચારના આરોપો બાદ હવે કોંગ્રેસ સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવતા ચૂંટણીપંચ દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા છે. આ અંગેની વિગત એવી છે કે,મ્યુનિસિપલ વિપક્ષનેતા દ્વારા ત્રણ નવેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષ તરીકે ભાજપના રર માસના […]

Read more

સુપ્રીમથી રાહત ન મળતાં ઓથોરીટી સમક્ષ હાજર અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘાનું આત્મસમર્પણ

આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારભર્યા કેસમાં જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આખરે આજે સાબરતી જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેવી પડી હતી અને જેલભેગા થવાનો વારો આવ્યો હતો. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના જામીન તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે ફગાવ્યા બાદ તેમને તાત્કાલિક જેલ સત્તાવાળા સમક્ષ શરણે થઇ જવા પણ સુપ્રીમકોર્ટે તાકીદ કરી હતી, જેને પગલે દિનુ […]

Read more

બે મહાનગરો રાજકોટ, સુરતમાં મહત્વના કાર્યક્રમો શાહ આજે ર૦ બેઠકોના કાર્યકરો સાથે સંવાદ કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૭ નવેમ્બરના રોજ બે મહાનગરો રાજકોટ, સુતર અને રાજકોટ જિલ્લાના શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જો અને પાર્ટી અગ્રણી કાર્યકરોને વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માર્ગદર્શન કરશે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના તારીખ ૭ નવેમ્બરના સંગઠનાત્મક પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે ૯.૦૦ કલાકે ગુજરાત ગૌરવ […]

Read more
1 2 3 4